By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    11 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    12 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    1 day ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    1 day ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    9 hours ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    9 hours ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    9 hours ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    9 hours ago
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    9 hours ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    12 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    12 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચોટીલા પોલીસ મથકમાં અધિકારીઓ જ સુરક્ષિત નથી: ફરિયાદ કરવા આવેલા શખ્સોનો ASI પર હુમલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ચોટીલા પોલીસ મથકમાં અધિકારીઓ જ સુરક્ષિત નથી: ફરિયાદ કરવા આવેલા શખ્સોનો ASI પર હુમલો
સુરેન્દ્રનગર

ચોટીલા પોલીસ મથકમાં અધિકારીઓ જ સુરક્ષિત નથી: ફરિયાદ કરવા આવેલા શખ્સોનો ASI પર હુમલો

Khaskhabar Editor
Last updated: 2025/05/16 at 4:40 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

ફરિયાદી સહિત ચાર શખ્સો અને ત્રણ મહિલાઓ દ્વારા ASI સાથે ઝપાઝપી

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16

- Advertisement -

રાજ્યમાં પોલીસ વિભાગ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે લૂંટ, ચોરી, દુષ્કર્મ, મારામારી, ફાયરિંગ સહિતની ઘટનાઓ બનવા પામે છે જેના લીધે અહીંની પોલીસ પણ પોતે અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. જેમાં ચોટીલા પોલીસ મથકે માથાકૂટમાં ફરિયાદ કરવા આવેલ ફરિયાદી સહિત ચાર જેટલા ઈસમો અને ત્રણ મહિલાઓ દ્વારા હાજર અજઈં સાથે ઝપાઝપી કરી હોવાનો ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 14 મેના રોજ ચોટીલા પોલીસ મથકના પીએસઆઈ રામભા ધનરાજભા રાજૈયાને સરકારી હોસ્પિટલ ખાતેથી ટેલીફોનીક વર્ધી મળી હતી જેમાં કિરીટભાઈ જેન્તીભાઇ બુટિયાને સોમાભાઈ બહાદુરભાઈ મકવાણા તથા તેઓના પત્ની રેખાબેન મકવાણા દ્વારા માર માર્યો હોવાનું જણાવ્યું હતું જેથી ASI દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી ભોગવનાર કિરીટભાઇને પોલીસ મથક ખાતે લઈ આવી પૂછપરછ કરતાં હોય ત્યારે તેઓની સાથે આવેલા પ્રતાપભાઇ રણજીતભાઇ ઓવલિયા, દિલીપભાઈ વલ્લભભાઈ વાઘેલા, સુધીરભાઈ દિલીપભાઈ વાઘેલા તથા દિલીપભાઈ વાઘેલાના સબંધી ત્રણેક જેટલી મહિલાઓ દ્વારા ASI સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી પોલીસ પર આક્ષેપ કરાયા હતા અને તમામ ઈસમો દ્વારા ASI સાથે ઝપાઝપી કરી હતી જ્યારે ફરિયાદી કિરીટભાઇ પોતે નશાની હાલતમાં હોવાથી તેઓના વિરુધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરતા સાથે આવેલા દિલીપભાઈ વાઘેલા દ્વારા પોતાની જાતે દિવાલ સાથે માથું ભટકાડી ઈજા પહોંચાડી હતી જોકે અન્ય હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તમામને સમજાવી મામલો થાળે પડી બાદમાં ASI પર હુમલો કરવા અને ફરજ રૂકાવટ કરનાર કિરીટભાઇ જયંતીભાઈ બૂટિયા, પ્રતાપભાઇ રણજીતભાઇ ઓવલિયા, દિલીપભાઈ વલ્લભભાઈ વાઘેલા, સુધીરભાઈ દિલીપભાઈ વાઘેલા તથા દિલીપભાઈ વાઘેલાના સબંધી ત્રણેક જેટલી મહિલાઓ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ

લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ

ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો

પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂળીના દૂધઈ ગામે સફેદ માટીનું ખનન કરતા શખ્સો વિરૂઘ્ધ દંડાત્મક કાર્યવાહીની માંગ
Next Article હળવદ નજીક કતલખાને ધકેલાતા 21 પશુઓને બચાવી લેતી ગૌરક્ષકની ટીમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર
ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો
રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ
ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરેન્દ્રનગર

લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?