By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    7 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    7 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    1 day ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    4 hours ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    4 hours ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    1 day ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    1 day ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 hours ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    6 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતપુરમાં આંગડિયામાં નકલી નોટ ઘુસાડવાનું કૌભાંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જેતપુરમાં આંગડિયામાં નકલી નોટ ઘુસાડવાનું કૌભાંડ
રાજકોટ

જેતપુરમાં આંગડિયામાં નકલી નોટ ઘુસાડવાનું કૌભાંડ

Khaskhabar Editor
Last updated: 2025/04/18 at 4:32 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

જેતપુર સિટી પોલીસ અને SOGની સંયુક્ત કામગીરી
ધોરાજીના સૂત્રધાર તેમજ તેના બે સાગરીત સહિત ત્રણની ધરપકડ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
જેતપુરમાં આંગળીયા પેઢીમાં 500 ના દરની બનાવટી ચલણી નોટ ઘુસાડવાનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર ધોરાજીનો શખ્સ તેમજ તેના સાગરીત જેતપુરના રવી ડોબરીયા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજી પીઆઈ એફ.એ.પારઘીની રાહબરીમાં જેતપુરની આર.પી.એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાંથી નીકેશભાઈ રમેશભાઈ ચંદનાણીનો ફોન આવેલ કે, ગઈ તા.13/03/2025 ના મારી આંગડીયા પેઢીમાં રવિભાઈ રૂપીયા દસ લાખનુ આંગડીયુ કરવા માટે આવેલ હતા અને તેઓએ નવી (કોરી) નોટો રૂ.500 ના દરની આપેલ હતી તેઓએ આ પૈસા મીત પટેલને જુનાગઢ ખાતે મોકલેલ હતા રવિભાઈએ કરેલ આંગડીયાના રૂપીયા મારી પાસે પડેલ હતા અને આજે મોટુ પેમેન્ટ કરવાનુ હોય જેથી તે રૂપીયા કાઢતા આ દશ લાખમાંથી બે બંડલમાં છ – છ નોટો ખોટી હોય જેથી રવિને ફોન કરી ખોટી નોટો બાબતે વાત કરતા રવિએ આ પૈસા બદલવા માટે તેના મીત્રને મોકલશે તેમ ફોન આવેલ હતો જેથી એસઓજી અને જેતપુર સીટી પોલીસ આર.પી.એન્ટરપ્રાઇઝ  નામની આંગડીયા પેઢીની આજુ-બાજુમાં વોચમાં હતો.

- Advertisement -

ત્યારે એક શખ્સ સફેદ કલરનુ એક્ટીવા લઇને આવેલ અને આંગડીયા પેઢીમાં ગયેલ અને તે શખ્સ આંગડીયા પેઢીમાંથી બહાર નીકળતા તેની અટક કરી નામ પુછતા પોતાનુ નામ જેતપુર કણકીયા પ્લોટમાં રહેતો રવી શામજી ડોબરીયા ઉ.36 હોવાનુ જણાવેલ હતું બાદમાં તે શખ્સ પાસે કોઇ બનાવટી નોટો હોય તો 2જુ કરવાનું જણાવતા તે શખ્સે એક કાળા કલરનો થેલોમાંથી બે બંડલ રૂ.500 ના દરની 10)-100 નોટો કાઢીને રજુ કરતા, જે બને બંડલમાંથી અમુક નોટો જોતા નોટોના કાગળની થીકનેશ ઓછી લાગેલ તથા નોટ અસલ જણાતી ન હોય અને અમુક નોટોમાં એક તરફનો કલર ઘાટો તથા બીજી તરફનો કલર આછો જોવામા આવેલ હતો જે બનાવટી નોટો હોવાનુ પ્રાથમીક દષ્ટ્રીએ જણાય આવેલ હતું.બાદમાં આરોપીને બનાવટી નોટ બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, ધોરાજીનો મારો મિત્ર અગાઉ રૂપીયા દસ લાખનુ આંગડીયુ કરી આવેલ હતો અને તેણે અમુક નોટો બંડલમાં બનાવટી નાખેલ હોય જે નોટોના બંડલો મને કોઈને કાંઈ કહ્યા વગર, કાંઇ બોલ્યા વગર બદલી લાવવાનું કહેલ જેથી બનાવટી નોટો વાળા બંડલ બદલવા માટે હું આવેલ છુ તેમજ હાજર આંગડીયા પેઢીમાં કામ કરતા નીકેશભાઈ ચંદનાણીએ જણાવેલ કે, આ દસ લાખ રૂપીયામાંથી 500 ના દરના પાંચ બંડલમાં અગાઉ પણ બનાવટી નોટો નીકળેલ હતી જેથી ધોરાજીના શખ્સને ફોન કરેલ હતો અને તેનો ધોરાજીનો મીત્ર બદલી ગયેલ હતો બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર ધોરાજીના શખ્સ સહિત ત્રણેયની ધરપકડ કરી પૂછતાછ આદરી હતી.

You Might Also Like

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…

રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!

નિ:રસ ચૂંટણી: રાજકીય પક્ષો પરંપરાગત માધ્યમોની જગ્યાએ ડિજિટલ મીડિયામાં પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા: જનસભા, જમણવારોમાં નોંધપાત્ર ઘટાડો

TAGGED: Fake currency smuggling scam, JETPUR, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં રહેતા કંપનીના મેનેજરની રાજકોટના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ
Next Article મોરબી મનપાના અગ્નિશમન શાખા દ્વારા શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?