By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    9 hours ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    9 hours ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    9 hours ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    9 hours ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    9 hours ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    10 hours ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    9 hours ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રૂડ ઓઇલ લઈને આવતા રશિયન જહાજે નિયમો તોડતા ભારમાં તેની નો-એન્ટ્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ક્રૂડ ઓઇલ લઈને આવતા રશિયન જહાજે નિયમો તોડતા ભારમાં તેની નો-એન્ટ્રી
આંતરરાષ્ટ્રીય

ક્રૂડ ઓઇલ લઈને આવતા રશિયન જહાજે નિયમો તોડતા ભારમાં તેની નો-એન્ટ્રી

Khaskhabar Editor
Last updated: 2025/03/29 at 12:34 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરૂધ્ધ કડક કાર્યવાહી

અસામાન્ય ઘટના : 8 લાખ બેરલ ક્રૂડ ઇન્ડિયન ઓઇલને ડીલીવર કરવાનું હતું

- Advertisement -

ભારતીય બંદર સત્તાવાળાઓ ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જહાજમાં 8 લાખ બેરલ હતા, રશિયન જહાજે નિયમો તોડતા ભારતે જહાજને પરત મોકલી દીધું છે. રશિયન જહાજ ભારત સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને 8,00,000 બેરલની સપ્લાય કરવા આવ્યું હતું, જોકે અપૂરતા દસ્તાવેજોના કારણે ક્રૂડ ઓઈલ ભરેલા જૂના ટેન્કરો ગુજરાતના બંદરે એન્ટ્રી કરે તે પહેલા જ જહાજને અટકાવી દેવાયું છે. સામાન્ય રીતે આવી ઘટના બનતી નથી, ક્રૂડ ઓઈલ લાવનારા જહાજો સામે કડક તપાસ શરૂ કરાઈ હોવાના સંકેત મળી રહ્યા છે.

ભારત સૌથી વધુ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરે છે. તેની રશિયાના દરિયાથી ભારતમાં સપ્લાય કરવામાં આવે છે. ભારતે વર્ષ 2024માં કરેલા ક્રૂડ ઓઈલના આયાતમાંથી સૌથી વધુ રશિયાનો 35 ટકા હિસ્સો હતો. વિશ્વભરમાં ભારત જ સૌથી વધુ ક્રૂડ ઓઈલની આયાત અને નિકાસ કરે છે. શિપિંગ ડેટા મુજબ, રશિયન ક્રૂડ ઓઈલ કંપની લુકોઈલે ઉત્તર રશિયાના મરમંસ્ક બંદરથી લગભગ 1,00,000 મેટ્રીક ટન (લગભગ 8,00,000 બેરલ) ક્રૂડ ઓઈલ સાથેનું જહાજ ભારત તરફ મોકલ્યું હતું. તાંઝાનિયા ઝંડા લગાવેલા અંડમાન સ્કાઈસ નામનું જહાજ ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશનને ડિલીવરી કરવા માટે ગુજરાતના વાડિનાર બંદર તરફ વધી રહ્યું હતું.

ભારતીય નિયમો મુજબ, 20 વર્ષથી વધુ જૂના જહાજો પાસે ઈન્ટરનેશનલ એસોસિએશન ઑફ ક્લાસિફિકેશન સોસાયટીના કોઈપણ સભ્યનું અથવા ભારતના દરિયાકાંઠા સત્તાવાળા દ્વારા સત્તાવાર એકમ તરફથી ‘દરિયાઈ યોગ્યતા પ્રમાણપત્ર’ મેળવો જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અંડમાન સ્કાઈજ નામનું જહાજ વર્ષ 2004માં બન્યું હતું અને તે ડિસેમ્બરમાં જ ભારત આવ્યું હતું. તે વખતે તેમની પાસે ભારત આધારીત ડકાર ક્લાસ સર્ટિફિકેટ ન હતું.

- Advertisement -

You Might Also Like

વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા

102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ

ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા

TAGGED: india, Russian ship
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એલન મસ્કે Xને કંપની xAIને વેચી દીધુ, કુલ 33 અબજ ડોલરમાં ડીલ થઈ
Next Article આ વખતે સૂર્યગ્રહણ પર શનેશ્વરી અમાસનો સંયોગ પણ બનશે, ઘરે ન કરો આ કામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી
સોની વેપારીને મરવા મજબુર કરનાર મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્‍સો સામે ફરિયાદ
ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ
રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીય

102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?