By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    10 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    9 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    9 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    9 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    10 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં 565 કરોડનાં વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં 565 કરોડનાં વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજકોટ

રાજકોટમાં 565 કરોડનાં વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Khaskhabar Editor
Last updated: 2025/03/28 at 11:06 AM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

રાજકોટમાં આ વખતે પાણીની ચિંતા થાય નહીં તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે : મુખ્યમંત્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે હતા.. અહીં મુખ્યમંત્રીનાં હસ્તે મનપા તંત્ર અને રૂડાનાં મળી રૂ. 565 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે પીએમ આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલEWS-2 (1.5 BHK) 133, MIG (3 BHK)ના 50 એમ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો મુખ્યમંત્રીની હાજરીમાં કરવામાં આવ્યો હતો તેમજ નવી 25 ઇલેક્ટ્રીક સિટી બસોને કટારીયા ચોકડી ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી. ઈખએ કહ્યું કે- હું અહીં આવતા જોતો હતો કે, રંગીલું રાજકોટ હવે બનશે સ્વચ્છતાનું પાટનગર એવું લખ્યું હતું ત્યારે માત્ર નેતા આવે ત્યારે જ નહીં દરરોજ નિયમિત સફાઈ થાય અને તેમાં લોકો પણ ભાગીદાર બને તે જરૂરી હોવાની ટકોર તેમણે કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે આજે મનપાનાં રૂ.58.54 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ. 332.26 કરોડના જુદા-જુદા 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (1.5 BHK) 133, MIG (3 BHK))ના 50 એમ કુલ 183 આવાસોનો કોમ્યુટરાઈઝડ ડ્રો ઈખની હાજરીમાં કરવામાં આવ્યો હતો. ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ પ્રકસ્રપો પૈકી રૂ. 174.83 કરોડના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનં હસ્તે કરવામાં આવ્યું હતું. આ વખતે પાણીની ચિંતા થાય નહીં તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અનેક બીજા વિકાસ કામો પણ રાજકોટને આપવાના છે. PM મોદીના નેતૃત્વમાં દેશનો સર્વગ્રાહી વિકાસ થાય છે. તેમાં નાનામાં નાના માણસોનું જીવન સુખી બને તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. હું અહીં આવતા જોતો હતો કે, રંગીલું રાજકોટ હવે બનશે સ્વચ્છતાનું પાટનગર એવું લખ્યું હતું ત્યારે માત્ર નેતા આવે ત્યારે જ નહીં દરરોજ નિયમિત સફાઈ થાય અને તેમાં લોકો પણ ભાગીદાર બને તે જરૂરી હોવાની ટકોર તેમણે કરી હતી. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. જેમાં આજે રાજકોટને મળેલા વિકાસ કામો પણ મદદરૂપ બનશે તેવો મને પણ વિશ્વાસ છે.

- Advertisement -

મારા સહિત તમામ મહાનુભાવો અમારી ચરબી ઉતારીશું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને સલાહ આપી કે, તમે તમારા સંતાનોને ભણાવજો. શિક્ષણ જ તમામ સમસ્યાનું સમાધાન છે. બાળકો રડતા હતા તો રમૂજી શૈલીમાં કહ્યું કે, બાળકો તો રડે, તેના માટે તો બધું કરીએ છીએ. સ્ટેજ પર બેસેલા તમામ મહાનુભાવોની મેદસ્વિતા અંગે ટકોર કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે, મારા સહિત તમામ મહાનુભાવો અમારી ચરબી ઉતારીશું. તમે મકાન બનાવો ત્યારે વૃક્ષો વાવજો, વરસાદી પાણીનો સંગ્રહ કરજો.

મુખ્યમંત્રીના હસ્તે થયેલા લોકાર્પણ-ખાતમુહૂર્ત, આવાસ ફાળવણીનાં ડ્રોની વિગત

રાજકોટ મહાનગરપાલિકા લોકાર્પણના 4 કામ (કુલ રકમ રૂ.58.54 કરોડ)
શહેરી બસ સેવામાં નવી 25 બસનું લોકાર્પણ
(રકમ રૂ. 30 કરોડ)
બાંધકામ વિભાગને લગતા કુલ 3 કામ, રકમ રૂ.28.54 કરોડ (મવડી વિસ્તારમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્ટેડિયમ સહિતના કામો)
ખાતમુહૂર્તના 35 કામ (કુલ રકમ રૂ. 332.26 કરોડ)
બાંધકામ વિભાગને લગત કામો (કુલ 31 કામ, રકમ રૂ. 315.50 કરોડ)
ડ્રેનેજ નેટવર્કને લગત કામ (કુલ 3 કામ, રકમ રૂ.13.61 કરોડ)
વોટર વર્કસ નેટવર્કને લગત 1 કામ, રકમ રૂ. 3.15 કરોડ કુલ 39 કામ, કુલ રકમ રૂ. 390.8 કરોડ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (1.5 BHK)“p 133, MIG (3 BHK)ના 50 મળી કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો હતો. (2) રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) ખાતમુહૂર્તના 6 કામ (કુલ રકમ રૂ. 174.83 કરોડ) બાંધકામ વિભાગ (રસ્તા કામ તથા બ્રિજ)ને લગત કામ (કુલ 4 કામ, રકમ રૂ. 101.47 કરોડ)
ક્ધસ્ટ્રકશન ઓફ રિંગ રોડ-2 ફેઝ-2 ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (રોડ વર્ક)
ક્ધસ્ટ્રકશન ઓફ રિંગ રોડ-2 ફેઝ-2 ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (બ્રિજ વર્ક)
ક્ધસ્ટ્રકશન ઓફ 45મી ડી.પી. રોડ ફ્રોમ રિંગરોડ-2, ફેઝ 3 (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડ) ટુ છખઈ બાઉન્ડ્રી ઇન રૂડા એરિયા
ક્ધસ્ટ્રકશન ઓફ 45મી ડી.પી. રોડ ફ્રોમ નેશનલ હાઈવે- 27 (ખોડિયાર હોટલ) થી કાંગશીયાળી ગામના ગેટ ઇન રૂડા એરિયા ડ્રેનેજ વિભાગ (કુલ 2 કામ, રકમ રૂ. 74.36 કરોડ)
રોણકી ગામ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં. 38/2 ભૂગર્ભ ગટર યોજના ઇન રૂડા એરિયા
કાંગશિયાળી ગામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ઇન રૂડા એરિયા કુલ 6 કામ, કુલ રકમ રૂ. 174.83 કરોડ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ કામ 45 અને રકમ રૂ.565.63 કરોડ કાલાવડ રોડ પરનાં એકસ્ટ્રાડોઝ ફલાય ઓવર બ્રીજની વિગત
એકસ્ટ્રાડોઝ ફલાયઓવર બ્રિજ લંબાઇ 744 મી. અને પહોળાઈ 23.10 મી. (6 લેન)
એકસ્ટ્રાડોઝ સ્પાનની લંબાઇ 160 મીટર, તથા મેઇન સ્પાન 80 મીટર
અન્ડર બ્રીજની વિગત
અન્ડરબ્રિજની લંબાઇ 459 મીટર (ફોર લેન)
અન્ડરબ્રિજ બોકસની સાઇઝ
8.50 ડ 4.50 મીટર

- Advertisement -

You Might Also Like

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

TAGGED: Gujarat Chief Minister Bhupendra Patel, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RTOનો ટેક્સ નહીં ભરનાર વાહન માલિકો સામે લાલ આંખ
Next Article પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત માજીદ ભાણુંના ગુજસીટોકના જામીન રદ્દ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?