તાજેતરમાં અમદાવાદ શહેરના કાંકરિયા મણિનગર ખાતે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ યોજાનાર હોઈ, આજરોજ રવિવારની ભીડ હોઈ, સેક્ટર 02 તથા ડીસીપી ઝોન 06 ની સૂચનાથી એસીપી જે ડિવિઝન તથા મણિનગર પીઆઈ, પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા કાંકરિયા તળાવની આજુબાજુ તથા રોડ ઉપર સઘન ફૂટ પેટ્રોલિંગ તથા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
25થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ પોલીસે સઘન પેટ્રોલીંગ અને ચેકિંગ હાથ ધર્યુ

Follow US
Find US on Social Medias


