રાજકોટ – આગામી સ્વતંત્રતા પર્વ ૧૫ ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીની બેઠક આવતી કાલે ૬ ઓગસ્ટે સાંજે ૪.૩૦ વાગ્યે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે યોજાનાર આ બેઠકમાં સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરની યાદીમાં જણાવાયું છે.
૧૫ ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગેની બેઠક
You Might Also Like
Follow US
Find US on Social Medias


