By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 hours ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 hours ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 hours ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    1 day ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
    4 minutes ago
    ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
    14 minutes ago
    મમતા બેનરજીની TMCમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’!
    3 hours ago
    દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ
    3 hours ago
    ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 hours ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    1 day ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    2 days ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    4 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 hours ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 day ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી પંચ એક્ટિવ મોડમાં : 19 ડિસેમ્બરનાં મતદાર યાદી જાહેર કરવામાં આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી પંચ એક્ટિવ મોડમાં : 19 ડિસેમ્બરનાં મતદાર યાદી જાહેર કરવામાં આવશે
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી પંચ એક્ટિવ મોડમાં : 19 ડિસેમ્બરનાં મતદાર યાદી જાહેર કરવામાં આવશે

Khaskhabar Editor
Last updated: 2024/12/14 at 1:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સ્થાનિર સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાલી પડેલ બેઠકોની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી આયોગની આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચાયત, નગરપાલિકા, અને જૂનાગઢ તથા અન્ય મહાનગરપિલાકા ચૂંટણીઓની આખરી તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. ખાલી પડેલી બેઠકોની ચૂંટણી માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. ફોટાવાળી આખરી મતદાર યાદી આગામી 19 ડિસેમ્બરનાં રોજ જાહેર થશે. મુસદ્દારૂપ મતદાર યાદીની જાહેરાત થશે.

- Advertisement -

રાજ્યમાં ૭૮ નગરપાલિકાની ખાલી બેઠકો

રાજ્યમાં 78 નગરપાલિકાની ખાલી બેઠકો. તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થશે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. તેમજ પ્રાથમિક મતદાર યાદી સામે રજૂ થતા દાવા બાદ સુધારા કરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાન્યુઆરીમાં જાહેર થવાની સંભાવના

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી. કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે.

મહત્ત્વનું છે કે ગયા મહિને સ્થાનિક સ્વરાજ્યની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યની 79 નગરપાલિકાઓને બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે ગયા મહિને બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરાયું હતું

અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.

જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણીપંચે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી દીધી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ આપવામાં આવ્યા હતા.

You Might Also Like

હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

સરકારી નાણાંની ઉચાપતના ચકચારી ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!

ગુજરાતમાં પાંચ મહિનામાં 1.92 લાખ કાર સહિત 6 લાખ વાહનનું વેચાણ

રેસકોર્સમાં ઉંદરોનો આતંક અટકાવવા તંત્રની ચોકીદારી!

TAGGED: Election Commission, Local self-government elections
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Next Article ‘તેને આ સમગ્ર મામલામાં કોઈ લેવાદેવા નથી…’ અલ્લુ અર્જુનની ધરપકડ પર મૃતક મહિલાના પતિનું નિવેદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
સરકારી નાણાંની ઉચાપતના ચકચારી ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!
ગુજરાતમાં પાંચ મહિનામાં 1.92 લાખ કાર સહિત 6 લાખ વાહનનું વેચાણ
રેસકોર્સમાં ઉંદરોનો આતંક અટકાવવા તંત્રની ચોકીદારી!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

સરકારી નાણાંની ઉચાપતના ચકચારી ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?