- FSSA – 2006 અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેક્ટેરીયોલોજીકલ ટેસ્ટીંગ અંગે સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પાણીપુરીના લેવાયેલ કુલ – ૯ નમુના.
- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત રાત્રી રાઉન્ડ દરમ્યાન કુલ – ૪૦ રેંકડીમાં ચેકીંગ અને બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય ૨૦ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ.
કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેક્ટેરીયા છે કે નહી? તે અંગે ટેસ્ટીંગ માટે પાણીપુરીનું સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પાણીપુરીના કુલ – ૯ નમુના લઇ કોલ્ડ ચેઇન જળવાઇ રહે તે રીતે ફુડ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલાવેલ છે. લીધેલ નમુનાની વિગત નીચે મુજબ છે.
પાણીપુરીના સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ: રસરાજ પાણીપુરી, કોટેચા ગલ્ર્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ (૨ ) પાણીપુરી માટેનો બટાકાનો માવો (લૂઝ) સ્થળ:- રસરાજ પાણીપુરી, કોટેચા ગલ્ર્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ (૩) લસણવાળી ચટણી (લૂઝ) સ્થળ:- રસરાજ પાણીપુરી, કોટેચા ગલ્ર્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ (૪) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ:- નૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦’ રીંગ રોડ (૫) લસણવાળી ચટણી (લૂઝ) સ્થળ:- નૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦’ રીંગ રોડ (૬) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ:- નૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦’ રીંગ રોડ (૭) ખજુરનું મીઠું પાણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- સાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ(૮) સુકા મરચાની લાલ ચટણી (લૂઝ) સ્થળ:- સાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ(૯) બટેટાનો માવો (લૂઝ) સ્થળ:- સાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ લીધેલ છે.
- Advertisement -
- રાત્રી રાઉન્ડ દરમ્યાન કરેલ ચકાસણીની વિગત :-
| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| 1 | ધ ટી કાફે | કસ્તુરબા રોડ | વાસી કાપેલા ૧ કિ.ગ્રા ડુંગળી |
| 2 | ઇલેવન એગ્સ’ | શાસ્ત્રીમેદાન સામે | વાસી સોસ – ૪ કિ.ગ્રા. નાશ |
| 3 | સ્ટાર એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | વાસી બટેટા ૨ કિ.ગ્રા |
| 4 | અન્ના મદ્રાસ કાફે | માલવિયા ચોક | ખુલ્લા બટેટાનો મસાલો ૩ કિ.ગ્રા. |
| 5 | શ્રી ચાઇનીઝ પંજાબી | યાજ્ઞિક રોડ | સોસ – ૧ કિ.ગ્રા. |
| 6 | સંતોશ ચાઇનીઝ | એસ્ટ્રોન ચોક પાસે | વાસી મંચુરીયન – ૩ કિ.ગ્રા. |
| 7 | બજરંગ ભેળ | એસ્ટ્રોન ચોક પાસે | વાસી ચટણી ૨ કિ.ગ્રા. |
| 8 | જય અંબે રગડાપુરી | મહિલા કોલેજ ચોક | વાસી કાપેલા ૧ કિ.ગ્રા ડુંગળી |
| 9 | જય શક્તિ પાણીપુરી | મહિલા કોલેજ ચોક | વાસી પાણીપુરીનું પાણી ૩ લીટર |
| 10 | બેચલર્સ કીચન | કસ્તુરબા રોડ | – |
| 11 | ક્રિષ્ના સેલ્સ | કસ્તુરબા રોડ | – |
| 12 | રાજસ્થાન માટલા કુલ્ફી | કસ્તુરબા રોડ | – |
| 13 | સરગમ ફુડ | કસ્તુરબા રોડ | – |
| 14 | જય હિન્દ મદ્રાસ ફાફે | કસ્તુરબા રોડ | – |
| 15 | પુજા મદ્રાસ કાફે | કસ્તુરબા રોડ | – |
| 16 | પુજા ફાસ્ટફુડ | કસ્તુરબા રોડ | – |
| 17 | પ્રભુકૃપા ફુડ ઝોન | ચૌધરી હાઇસ્કુલ ચોક | – |
| 18 | જય અંબે ફુડ્ઝ | ડૉ. રાજેદ્રપ્રસાદ રોડ | – |
| 19 | રાજપેલેસ કોલ્ડ્રીંક્સ | ડૉ. રાજેદ્રપ્રસાદ રોડ | – |
| 20 | ગ્રીરીરાજ ડેરી ફાર્મ | ડૉ. રાજેદ્રપ્રસાદ રોડ | – |
| 21 | કિસ્મત આમલેટ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 22 | એગ્સ સેન્ટર | શાસ્ત્રીમેદાન સામે | – |
| 23 | ઇકબાલભાઇ એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 24 | નઝરાના એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 25 | લાલો કે લાલ એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 26 | વસીલા એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 27 | આંબલીયા એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 28 | રઇસ એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 29 | રઝાબી એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 30 | રહીમ ગ્રીન સુરતી એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 31 | સુહાના એવન એગ્સ | શાસ્ત્રીમેદાન સામે | – |
| 32 | ટેસ્ટી વડાપાઉં | માલવિયા ચોક | |
| 33 | જલારામ કોલ્ડ્રીંક્સ | માલવિયા ચોક | – |
| 34 | વિક્રમભાઇ ચાવડા ફુડ | યાજ્ઞિક રોડ | |
| 35 | ચામુંડા ટી સ્ટોલ | એસ્ટ્રોન ચોક પાસે | – |
| 36 | મધુ ફાસ્ટફુડ | એસ્ટ્રોન ચોક પાસે | |
| 37 | સંતોષ ભજીયા | એસ્ટ્રોન ચોક પાસે | – |
| 38 | ગણેશ મદ્રાસ કાફે | એસ્ટ્રોન ચોક પાસે | – |
| 39 | નારાયણ દિલ્હી ચાટ | મહિલા કોલેજ ચોક | – |
| 40 | મસ્ત અમેરીકન | મહિલા કોલેજ ચોક | – |



