By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 hours ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 week ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 week ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 weeks ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    18 minutes ago
    દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ
    20 minutes ago
    કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ
    23 minutes ago
    ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા
    24 minutes ago
    આજથી પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવવધારો
    26 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    2 hours ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 week ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રસાર ભારતીએ લૉન્ચ કર્યું OTT પ્લેટફોર્મ ‘વેવ્ઝ’: 60 ચેનલો, 12 ભાષામાં પ્રસારણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પ્રસાર ભારતીએ લૉન્ચ કર્યું OTT પ્લેટફોર્મ ‘વેવ્ઝ’: 60 ચેનલો, 12 ભાષામાં પ્રસારણ
રાષ્ટ્રીય

પ્રસાર ભારતીએ લૉન્ચ કર્યું OTT પ્લેટફોર્મ ‘વેવ્ઝ’: 60 ચેનલો, 12 ભાષામાં પ્રસારણ

Khaskhabar Editor
Last updated: 2024/11/21 at 4:49 PM
Khaskhabar Editor 1 year ago
Share
1 Min Read
SHARE

‘વેવ્ઝ’ની એન્ટ્રી સાથે OTT પ્લેટફોર્મ પર સ્પર્ધા વધી: ગોવામાં IFFI ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં લૉન્ચિંગ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

પ્રસાર ભારતીએ 55મા IFFI ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. વેવ્ઝ નામના આ પ્લેટફોર્મમાં 65 લાઈવ ચેનલો સહિત અનેક સુવિધાઓ હશે.
પ્રસાર ભારતીએ તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને OTT  પ્લેટફોર્મની શરૂઆત વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે-પ્રસાર ભારતીએ IFFI ખાતે WAVES OTT  પ્લેટફોર્મ લોન્ચ કર્યું! પ્લેટફોર્મનો ટાર્ગેટ અને ક્ધટેમ્પરેરી પ્રોગ્રામિંગનું સમૃદ્ધ મિશ્રણ ઓફર કરીને એડવાન્સ ડિજિટલ વલણોને અપનાવીને જૂની યાદો તાજી કરવાનો છે.
પોસ્ટમાં પ્રસાર ભારતીએ વેવ્ઝની સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી છે. વેવ્ઝમાં વિડિયો ઓન ડિમાન્ડ, ફ્રી-ટુ-પ્લે ગેમિંગ, રેડિયો ઓનલાઈન સ્ટ્રીમિંગ, લાઈવ ટીવી સ્ટ્રીમિંગ, 65 લાઈવ ચેનલ્સ, વીડિયો અને ગેમિંગ ક્ધટેન્ટ હશે. આ સુવિધાઓ 12 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ હશે. પ્રસાર ભારતી અનુસાર, વેવ્ઝનો ડિજિટલ અનુભવ અદ્યતન અને અનુભવ-મૈત્રીપૂર્ણ યુઝર ઇન્ટરફેસ સાથે ભારતીય સિદ્ધાંતોને જોડે છે.

OTTના આ યુગમાં OTT પ્લેટફોર્મની ભરમાર પહેલેથી જ છે. Netflix, Jio Cinema, Prime Video, Disney Plus Hotstar, Zee5  જેવા  Sony Liv  પ્લેટફોર્મ સબસ્ક્રીપ્શન સાથે લોકોની પસંદ બન્યા છે. તાજેતરમાં Jio સિનેમા અને Hotstar એકસાથે મર્જ થઈ JioStar.com  બની ગયા છે. હવે માર્કેટમાં વેવ્ઝની એન્ટ્રી બાદ આ OTT પ્લેટફોર્મ માટે સ્પર્ધા વધી છે.

You Might Also Like

હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું

દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ

કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ

ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા

આજથી પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવવધારો

TAGGED: OTT platform
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવતીકાલથી પર્થમાં પ્રથમ ટેસ્ટ: ભારત સામે સાવધાનીપૂર્વક રમવાનો પડકાર
Next Article દુનિયાનું સૌથી વિશાળ એરપોર્ટ સાઉદી અરેબિયાના દમ્મામમાં, મુંબઈ શહેર કરતાં પણ મોટું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન માટે સન્માન પત્ર એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 20 seconds ago
નંદીઘરમાં 9 નંદીના દર્દનાક મોતથી હાહાકાર
બાતમી આપ્યાની શંકાએ જ બુટલેગર જીણા ગોહિલએ ઝેરી દવાવાળો દારૂ પીવડાવી બંને મિત્રની હત્યા કરી’તી
પનીરના ચાહકો ચેતી જજો: કોઠારીયાની ‘બંસી ડેરી’નું પનીર તપાસમાં નાપાસ
હવે ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ-રેટિંગ રિઝલ્ટ નહીં ક્વૉલિટી ચેક થશે
સ્માર્ટફોન કે સ્લો પોઇઝન? આભાસી દુનિયામાં ખોવાતું બાળપણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાષ્ટ્રીય

દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાષ્ટ્રીય

કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?