By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    19 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    21 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    18 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    18 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    18 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    18 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    20 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    21 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    20 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવા રોકાણકારોમાં રાજકોટ – ભાવનગર સહિત ગુજરાતના ચાર જિલ્લા દેશમાં ટોપ પર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નવા રોકાણકારોમાં રાજકોટ – ભાવનગર સહિત ગુજરાતના ચાર જિલ્લા દેશમાં ટોપ પર
રાજકોટ

નવા રોકાણકારોમાં રાજકોટ – ભાવનગર સહિત ગુજરાતના ચાર જિલ્લા દેશમાં ટોપ પર

Khaskhabar Editor
Last updated: 2024/11/12 at 4:42 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

શેરબજારમાં રોકાણ હવે રાજયના ગ્રામીણ ક્ષેત્ર સુધી પહોંચી રહ્યુ છે

ભાવનગરમાં સૌથી વધુ 283% વધારા સાથે 30000 નવા રોકાણકારોએ ઈકવીટી માર્કેટમાં ઝંપલાવ્યું: રાજકોટ બીજા ક્રમે: અમદાવાદ – સુરતમાં પણ રોકાણકાર વધ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ગુજરાતીમાં સાહસિક છે અને તેથીજ શેરબજારમાં તેઓ પાયોનીયર- રોકાણકાર પણ ગણવામાં આવે છે. જો કે હાલનો સમય રોકાણની દ્રષ્ટિએ નેગેટીવ રહ્યો. ખાસ કરીને આઈપીઓમાં હુંડાઈથી સ્વીગીના આઈપીઓએ લીસ્ટીંગ ગેઈનથી કમાણી કરનારને માટે ધબડકા જેવા બની રહ્યા છતા પણ સપ્ટેમ્બર માસમાં નવા રોકાણકારોની નોંધણીની દ્રષ્ટીએ ગુજરાત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને દેશમાં એક માત્ર રાજય એવું બન્યું છે જેના એક-બે નહી પુરા ચાર જીલ્લા નવા રોકાણકારની નોંધણીની દ્રષ્ટીએ ટોપ પર રહ્યા છે.

રાજયમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને પ્રથમ વખત ભાવનગર એ નવા રોકાણકારની દ્રષ્ટીએ પુના અને બેંગ્લોર જેવા મેગા સીટીને પણ પાછળ રાખી દીધો છે. ભાવનગર હવે આ રીતે ગુજરાતમાં શેરબજાર રોકાણમાં આગળ વધી રહ્યું છે. ઓગષ્ટની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં ભાવનગરમાં 283% વધારા સાથે 30000 નવા રોકાણકાર નોંધાયા હતા અને તેણે પુના-બેંગ્લોરને પણ પાછળ રાખી દીધા છે.

રાજકોટમાં 26000 નવા રોકાણકાર નોંધાયા, જે 193%નો માસીક વધારો છે. અમદાવાદમાં 52000 નવા રોકાણકારોએ શેરબજારમાં એન્ટ્રી કરી છે અને સુરતમાં પણ 130%ના વધારા સાથે 51000 નવા રોકાણકાર નોંધાયા છે. દેશમાં કોઈ એક રાજયમાં ચાર-ચાર જીલ્લામાં નવા રોકાણકારોની સંખ્યા આ હદે વધી હોય તેમાં ગુજરાત એક માત્ર છે.

- Advertisement -

રાષ્ટ્રીય દ્રષ્ટિએ દિલ્હીમાં 1.30 લાખ નવા રોકાણકાર નોંધાયા છે. બીજા ક્રમે મુંબઈ 87000 ફ્રેશ ઈન્વેસ્ટર શેરબજારમાં દાખલ થયા છે. આમ શેરબજાર રોકાણમાં ગુજરાતમાં જે ઈન્વેસ્ટર કલ્ચર છે તે સતત વધી રહ્યું છે. શેરબજારમાં ફયુચર-ઓપ્શન ટ્રેડીંગમાં પણ ગુજરાતીઓનો ફાળો મોટો છે. એક સમયે રીયલ એસ્ટેટ અને સોનામાં રોકાણ કરી સલામતી શોધતા હતા પણ હવે લોકો પાસે આવક વધી છે તો તેઓ પક્ષની મૂડીને શેરબજારમાં આપી રહ્યા છે.

You Might Also Like

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

આજી કાંઠાનો વિસ્તાર ખાલી કરવા તંત્રનું અલ્ટિમેટમ

રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન

TAGGED: Rajkot-Bhavnagar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિયાળાનો પ્રથમ ચમકારો : ગાંધીનગરમાં 15.5, અમરેલીમાં 17 અને રાજકોટમાં 19.6 ડિગ્રી
Next Article ઝારખંડ-બંગાળમાં મતદાન પહેલા ઊઉના દરોડા:17 સ્થળે સર્ચ ચાલુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?