By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?
    8 hours ago
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    1 day ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    2 days ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    2 days ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત
    8 hours ago
    મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત
    9 hours ago
    ‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’
    9 hours ago
    ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો
    9 hours ago
    નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    8 hours ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    1 day ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    11 hours ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    1 day ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    3 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2025થી ભારતીયો વિઝા વગર રશિયામાં મુસાફરી કરી શકશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 2025થી ભારતીયો વિઝા વગર રશિયામાં મુસાફરી કરી શકશે
રાષ્ટ્રીય

2025થી ભારતીયો વિઝા વગર રશિયામાં મુસાફરી કરી શકશે

Khaskhabar Editor
Last updated: 2024/10/30 at 12:35 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

ભારતીય પાસપોર્ટ ધારકો પહેલાથી જ 62 દેશોમાં વિઝા વગર પ્રવેશ મેળવી શકે : હવે રશિયાનું નામ પણ આ લિસ્ટમાં જોડાશે

રશિયા ભારત સાથે પ્રવાસન સંબંધો વધારવા માંગે છે તે માટે રશિયા વસંત 2025 સુધીમાં ભારતીય પ્રવાસીઓને વિઝા મુક્ત દેશમાં પ્રવેશ આપશે. એટલે કે હવે ભારતીયો લોકો વિઝા વગર રશિયા જઈ શકશે.

- Advertisement -

મોસ્કો સિટી ટુરિઝમ કમિટીના ચેરમેન એવજેની કોઝલોવે જણાવ્યું હતું કે, “એવું અનુમાન છે કે આ કરારને કારણે હવે ભારતમાંથી રશિયાની રાજધાનીમાં આવતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.” આ જૂનમાં રશિયન આર્થિક વિકાસ મંત્રાલયના બહુપક્ષીય આર્થિક સહકાર અને વિશેષ પ્રોજેક્ટ્સના વિભાગનાં નિયામક નિકિતા કોન્દ્રાત્યેવના અગાઉના નિવેદનને અનુસરે છે, જેમણે નોંધ્યું હતું કે રશિયા અને ભારત વિઝા-મુક્ત પ્રવાસી વિનિમય માટે તૈયારી કરી રહ્યાં છે.

વિઝા-મુક્ત મુસાફરી માટે અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂરિયાત રહેતી નથી અને વિઝા વગર વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. યાત્રીઓને આગમન પર ફક્ત તેમનો પાસપોર્ટ રજૂ કરવાનો હોય છે, જે પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવે છે અને વિઝા ખર્ચને પણ દૂર કરે છે. ભારતીય પાસપોર્ટ ધારકો પહેલાથી જ 62 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ મેળવી શકે છે.

મોસ્કોએ વર્ષોથી વધુ ભારતીય મુલાકાતીઓને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે.  કોઝલોવે નોંધ્યું હતું કે, “2024 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, 28500 ભારતીય પ્રવાસીઓએ રશિયન રાજધાનીની મુલાકાત લીધી હતી, જે ગયાં વર્ષનાં સમાન સમયગાળાની તુલનામાં 1.5 ગણી વધારે છે.”

- Advertisement -

ભારતીય નાગરિકો મોસ્કોની મુલાકાત લેવાનાં મુખ્ય કારણો બિઝનેસ અને કામ સંબંધિત પ્રવાસો છે. કોઝલોવના જણાવ્યાં અનુસાર, “આ વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેપાર પ્રવાસીઓ માટે બિન-સીઆઈએસ દેશોનાં મુલાકાતીઓમાં ભારત ત્રીજા ક્રમે છે. મોસ્કો સત્તાવાળાઓ બંને દેશો વચ્ચેનાં મજબૂત, સંબંધોને કારણે ભારતને પ્રાથમિકતાવાળા બજારોમાંનું એક માને છે.”

ભારતીય પ્રવાસીઓ 1 ઓગસ્ટ, 2023 થી, ઈ-વિઝા માટે અરજી કરતાં થયાં હતાં, જેની પ્રક્રિયા કરવામાં લગભગ ચાર દિવસનો સમય લાગે છે. કોઝલોવે જણાવ્યું હતું કે “ભારત ગયાં વર્ષે ઈ-વિઝાના સંદર્ભમાં ટોચનાં પાંચ દેશોમાં પ્રવેશ્યું હતું, જેમાં 9500 ઈલેક્ટ્રોનિક વિઝા આપવામાં આવ્યાં હતાં, જે રશિયાની મુલાકાત લેતાં વિદેશીઓ દ્વારા મેળવેલા કુલ ઈલેક્ટ્રોનિક વિઝાના 6 ટકા હતાં.”  તેમણે ઉમેર્યું, “આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય પ્રવાસીઓને 1700 ઈ-વિઝા આપવામાં આવ્યાં હતાં.”

રશિયા પહેલેથી જ તેનાં પ્રવાસી વિનિમય કાર્યક્રમ હેઠળ ચીન અને ઈરાનના નાગરિકોને વિઝા-મુક્ત પ્રવેશ આપે છે, જે 1 ઓગસ્ટ, 2023 થી શરૂ થયું હતું અને તેમાં નોંધપાત્ર સફળતા પણ જોવા મળી છે.

 ભારતીયો માટે વર્તમાન રશિયન વિઝાના પ્રકારો :-

પ્રવાસી વિઝા :-  ટ્રાવેલ અને જોવાલાયક સ્થળો માટે

બિઝનેસ વિઝા :-  બિઝનેસ મીટિંગ્સ અથવા પ્રોફેશનલ ઇવેન્ટ્સમાં હાજરી આપવા માટે

ખાનગી વિઝા :-  રશિયામાં કુટુંબ અથવા મિત્રોની મુલાકાત લેવા માટે

વર્ક વિઝા :-    રોજગારની તકો માટે

વિદ્યાર્થી વિઝા :- રશિયન શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધણી કરનારાઓ માટે

ઇ-વિઝા :-  રશિયાનાં ચોક્કસ પ્રદેશોની ટૂંકા ગાળાની મુલાકાતો માટે

 રશિયન વિઝા પ્રક્રિયા સમય અને ફી :-
વિઝાના પ્રકાર પર આધાર રાખીને, ભારતમાંથી રશિયન વિઝા માટેની પ્રક્રિયાનો સમય સામાન્ય રીતે 2 થી 3 અઠવાડિયાની વચ્ચે હોય છે. જેઓ ઈ-વિઝા પસંદ કરે છે તેમનાં માટે ચાર દિવસની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે, જે 16 દિવસ સુધી રોકાવાની મંજૂરી આપે છે.

 રશિયન વિઝા ફી :-

સામાન્ય વિઝા સિંગલ એન્ટ્રી :-     રૂ. 6480

સામાન્ય વિઝા ડબલ એન્ટ્રી :-      રૂ.10368

સામાન્ય વિઝા મલ્ટીપલ એન્ટ્રી :-  રૂ.19440

અર્જન્ટ વિઝા સિંગલ એન્ટ્રી :-      રૂ 12960

અર્જન્ટ વિઝા ડબલ એન્ટ્રી :-        રૂ. 20736

અર્જન્ટ વિઝા મલ્ટીપલ એન્ટ્રી :-    રૂ. 38880

You Might Also Like

પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત

મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત

‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’

ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો

નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?

TAGGED: india, RUSSIA, Russia without a visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેનેડા બાદ હવે અમેરિકા પણ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢશે
Next Article સ્પેનમાં રસ્તાઓ નદી બન્યા: અનેક લાપતા, ભયંકર તબાહી, જુઓ ભયાનક દ્રશ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ
પોરબંદર: માધવાણી કોલેજ પાસે કાર પલ્ટી: એકની હાલત ગંભીર, રાજકોટ રેફર કરાયો
હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો
સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો
સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?