ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આયોજિત રાસોત્સવમાં વિવિધ ગરબા ઉપર ઝૂમતી બહેનો
રોજેરોજ મહાનુભાવોના હસ્તે વેલડ્રેસ અને પ્રિન્સેસનાં 25 ઇનામો એનાયત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડીઝ કલબ દ્વારા ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આયોજિત ગોપી રાસોત્સવ હવે તેના અંતિમ તબક્કામાં છે. આ નવરાત્રી મહોત્સવને હવે બે દિવસ જ બાકી રહ્યા હોઈ બહેનો પૂરતા જોશ અને ઉમંગ સાથે ગરબે રમી રહ્યા છે. આ રાસોત્સવમાં હજારો બહેનો ગરબા રમી રહી છે પરંતુ તેમાંથી શ્રેષ્ઠની પસંદગી કરવામાં નિર્ણાયકો પણ મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા છે.
- Advertisement -
અહી રોજેરોજ વેલડ્રેસ અને પ્રિન્સેસનાં મળીને કુલ 25 ઇનામો મહાનુભાવોના હસ્તે આપવામાં આવે છે. આ રાસોત્સવ નિહાળવા આવનારા શહેરીજનો પણ બહેનોની કલા અને માતાજી પ્રત્યેની ભક્તિ જોઇને અભિભૂત થઇ જાય છે.
સાતમા નોરતે જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમાં પરસોતમભાઈ રૂપાલા (સંસદ સભ્ય), કુંવરજીભાઈ બાવળીયા, હરેશભાઈ લાખાણી, વજુભાઈ વાળા, સુરેશભાઇ નંદવાણા, મુળજીભાઈ ભીમણી, મુકેશભાઇ શેઠ, સરવાનંદભાઈ સોમયા, ગીરધરભાઈ દોંગા, નાથાભાઈ કાલરીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, દિનેશભાઇ અમૃતિયા, પ્ર્તાપભાઈ પટેલ, વી.બી. જાડેજા, કિશોરભાઇ જીવાણી, રમેશભાઈ જીવાણી, ડેનીશભાઈ પટેલ, નિરવભાઈ પટેલ, નરેન્દ્રભાઈ દવે, અરવિંદભાઈ શાહ, રમેશભાઈ કકકડ, સુભાષભાઈ સામાણી, કીરીટભાઈ આદ્રોજા, હરીસીંગભાઈ સુતરીયા, જીતુભાઈ ભટ્ટ, ચમનભાઈ સિંઘવ , ભાવેશભાઈ પંડયા, સુરેશભાઇ પરમાર, રાજેષભાઈ કાલરીયા, શૈલેષભાઈ માંઉ, અરવિંદભાઈ પાટડીયા, દિલીપભાઈ સૌમેય, જીતુભાઈ બેનાણી, કેતનભાઈ પટેલ, નિદીતભાઇ બારોટ, હરદેવસિંહ જાડેજા, સુરેશભાઇ હીરપરા, શૈલેષભાઈ સગપરીયા, સુનીલભાઇ મહેતા, રામજીભાઈ વેકરીયા, નિકુંજભાઈ શાહ, સાવજીભાઇ પરસાણા, અતુલભાઈ પંડીત, કિશોરભાઇ કોટક, બારોટ સાહેબ (ઙઈં), પરેશભાઈ પારેખ, કમલભાઈ સોનવાણી, મનીષભાઇ ભટ્ટ, ભરતભાઇ દોશે, લતાબેન તન્ના, સુધાબેન ભાયા, જયશ્રીબેન સેજપાલ, મીથીલબેન પટેલ નો સમાવેશ થાય છે.
નવમું નોરતું તા.11/10/24 નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. કુવરજીભાઈ બાવળીયા, ભરતભાઇ બોઘરા, માંધાતસિંહ જાડેજા, મૌલેશભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, કીરીટભાઈ આદ્રોજા, ઇન્દ્ર્નીલભાઈ રાજ્યગુરુ, પ્રભુદાસભાઈ પારેખ. કમલનયન સોજીત્રા, કશ્યપભાઈ શુક્લ, ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ બોઘરા, ચમનભાઈ ઝવેરી, કિશોરભાઈ ભાલાળા, બીઇઇએસયુબીએચએઆઇ વાળા, રમણીકભાઈ જસાણી, મનસુખભાઇ ઝાલાવાડિયા, હિમાંશુભાઈ નંદવાનાણા, ચંદુભાઈ પટેલ, મધુભાઈ પરમાર,કેતનભાઇ ચોટાઈ, મહેન્દ્રભાઇ નથવાણી, હાર્દિકભાઇ દતાણી, રમેશભાઈ લીંબાસિયા, ઈશ્વરભાઈ પટેલ, પરેશભાઈ પારેખ, ઉદયભાઇ પારેખ, ભવાનભાઇ રંગાણી, અશોકભાઈ ડોબરીયા, મયુરધ્વજસિંહ જાડેજા, વિજયભાઇ કારીયા, ચંદુભાઈ વિરાણી, મગનભાઈ પટેલ, દિનેશભાઈ અમૃતિયા, જયેશભાઇ કથીરીયા, સુરેશભાઈ પરમાર, વલ્લ્ભભાઈ ગોંડલિયા, મનસુખભાઇ ધંધુકિયા, ગુણવંતભાઈ ભટ્ટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તા. 12/10/2024 ના રોજ ફાઇનલ રાઉન્ડ રહેશે.
આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ભરતભાઇ સોંલકી, રાજેન્દ્ર્ભાઈ મહેતા, રાજેન્દ્રસિંહ ગોહિલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, નીતાબેન પરસાણા, ગીતાબેન ઉનાગર, દિવ્યાબેન ઉમરાણીયા, પૂજાબેન ગણાત્રા તથા લેડીઝ ક્લબ અને જેન્ટ્સ ક્લબના બને કમીટી મેમ્બરો જહેમત ઉઠાવે.