સિંગરોના સૂર, ઢોલકના તાલ અને બહેનોના સ્ટેપ્સનો સંગમ: ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં શક્તિ અને ભક્તિનું પર્વ
સરગમ કલબના આયોજનને વખાણતા મહાનુભાવો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
યાજ્ઞિક રોડ ઉપર આવેલી ડી.એચ.કોલેજનાં ગ્રાઉન્ડમાં ચાલી રહેલા ગોપી રાસોત્સવમાં પાંચમાં નોરતે બહેનોનો ઉત્સાહ ચરમસિમાએ પહોંચી ગયો હતો અને બહેનો ભક્તિભાવ પૂર્વક માતાજીની આરાધનામાં લીન થતી જોવા મળે છે. ગોપી રાસોત્સવમાં સિંગરોના સૂર, ઢોલકના તાલ અને બહેનોના સ્ટેપ્સનો સંગમને નિહાળવા માટે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉમટી રહ્યા છે. પાંચમાં નોરતે જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમાં મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, નીતીનભાઇ પટેલ, રમણભાઈ વરમોરા, પ્ર્તાપભાઈ પટેલ, જ્યભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડીયા, કીરીટભાઈ પટેલ, ઘનશ્યામભાઈ હેરભા, નરેન્દ્રભાઈ ઝાલા, જ્યમીનભાઈ ઠાકર, શેલેષભાઈ ડાંગર , અનંતભાઈ ઉનડકટ, દેવેન્દ્રભાઈ બરછા, વિનોદભાઈ બરચ્છા, રામભાઇ બરછા, મનોજભાઇ ઉનડકટ, ગુણવંતભાઈ શાહ, પરેશભાઈ પોપટ, બંકીમભાઈ મહેતા, કિશોરભાઇ પાંભર, રાજાભાઈ પરસાણા, મધુભાઈ પટોળીયા, મુકેશભાઇ ગાજીપરા, દિપકભાઇ રાયઠઠ્ઠા (લીસ્બન), પ્રેમકુમાર અગ્રવાલ, કે.કે. જૈન, બકીરભાઈ ગાંધી, ડી.કે. સખીયા, કાળુભાઈ કાનગડ, જયેશભાઇ કથીરીયા, યોગીત ભાઈ છ્નીયારા, ડો. સુધીરભાઇ ભીમાણી, જ્યોતીબેન ટીલવા, કિરણબેન માંકડીયા, નો સમાવેશ થાય છે. આ મહેમાનોના હસ્તે બહેનોને ઈનામ આપવામાં આવ્યા હતા.
સાતમું નોરતું તા. 09/10/24 નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ રૂપાપરા, ડી. વી. મહેતા, પી.ટી. જાડેજા, રાજનભાઈ વડાલીયા, નિકુંજભાઈ શાહ, હસુભાઈ ભગદેવ, અરવિંદભાઈ તાળા, લલિતભાઈ રામજીયાણી, ભુપેન્દ્રભાઈ સચદે, ઘનશ્યામભાઈ મારડિયા, શામજીભાઈ ખુંટ, મનસુખભાઈ પાણ, શૈલેષભાઈ માઉં, જગદીશભાઈ ભીમાણી, દિનેશભાઈ વાંકાણી, વિનુભાઈ પારેખ, અશોકભાઈ સોની, દિલીપભાઈ શેઠ, નરેશભાઈ શાહ, જગદીશભાઈ સખીયા, અરવિંદભાઈ ઢોલરીયા, કૃષ્ણકાન્તભાઈ ધોળકિયા, સુભાષભાઈ સામાણી, રુષભભાઈ અગ્રવાલ, રશ્મિભાઈ મોદી, કમલભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ રાઠોડ, શૈલેશભાઈ શેઠ, ધીરુભાઈ રામાણી, નરેન્દ્રભાઈ દવે, શ્રી કરશનભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, મિલનભાઈ કોઠારી, અરવિંદભાઈ પાટડીયા, પીન્ટુભાઈ પટેલ, સુનીલભાઈ મહેતા, પ્રેશભાઈ ધીંગાણી, સુરેશભાઇ હીરપરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, જ્યપાલસિંહ ઝાલા, જ્યોતિલભાઈ પટેલ, મનસુખભાઇ વડુકુલ, પ્ર્ફુલભાઈ સંધાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, મિતાબેન વ્યાસ, ડો. મધુરીકાબેન જાડેજા, મીનાબેન ડોડિયા, કૈલાશબા વાળા, તથા લેડીઝ ક્લબ અને જેન્ટ્સ ક્લબના બને કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી છે.