By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    3 hours ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 hours ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    1 day ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    45 minutes ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    47 minutes ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    48 minutes ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    50 minutes ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    51 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 day ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    2 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રવિ પ્રકાશનના સંચાલકોની દાદાગીરી, ભાડાની મિલકત પચાવી પાડવા પ્રયાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રવિ પ્રકાશનના સંચાલકોની દાદાગીરી, ભાડાની મિલકત પચાવી પાડવા પ્રયાસ
રાજકોટ

રવિ પ્રકાશનના સંચાલકોની દાદાગીરી, ભાડાની મિલકત પચાવી પાડવા પ્રયાસ

Khaskhabar Editor
Last updated: 2024/09/20 at 4:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ચિરાગ જયેશભાઈ કક્કડ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ થશે

રાજકોટના યાજ્ઞિક રોડ પર, રામકૃષ્ણ આશ્રમ નજીક આવેલી ટ્રસ્ટની કિંમતી મિલકત પર સંચાલક જયેશ કક્કડના પુત્ર ચિરાગ કક્કડની દાનત બગડી

- Advertisement -

ટ્રસ્ટીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ: ભાડા ચિઠ્ઠી પેટે લીધેલી દુકાનમાં ટ્રસ્ટને જાણ કર્યા વિના જ બાંધકામ શરૂ કરી દેવાતા ભારે હોબાળો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં મિલ્કતના પ્રશ્ર્નો છાસવારે સામે આવતા હોય છે ત્યારે વધુ એક મિલ્કત વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ અત્યંત પ્રસિદ્ધ રવિ પ્રકાશન અને દશા સોરઠીયા વણિક બોર્ડિંગ ટ્રસ્ટ વચ્ચે વકર્યો છે. ટ્રસ્ટની માલિકીની જગ્યામાં રવિ પ્રકાશનના સંચાલાકે ગેરકાયદે બાંધકામ શરૂ કરતા ટ્રસ્ટીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સમગ્ર વિવાદની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના હાર્દસમાન યાજ્ઞિક રોડ પર આવેલ દશા સોરઠીયા વણિક બોર્ડિંગ આવેલું છે. જે બોર્ડિંગ અમરચંદ માધવજી શેઠ ટ્રસ્ટની માલિકીનું છે. આ આખેઆખી ઇમારતની માલિકી પણ અમરચંદ માધવજી શેઠ ટ્રસ્ટની જ છે. હવે આજથી અંદાજિત 35 વર્ષ પૂર્વે જયેશભાઇ કક્કડે ટ્રસ્ટ પાસેથી ભાડા ચિઠ્ઠી પર દુકાન મેળવીને ત્યાં રવિ પ્રકાશન નામે પેઢી શરૂ કરી હતી. સમય જતાં રવિ પ્રકાશને ફક્ત રાજકોટ જ નહિ પણ પ્રકાશન ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધિ મેળવી હતી. હવે થોડા મહિના પૂર્વે જ જયેશભાઇ કક્કડનું નિધન થઇ જતાં તેમના પુત્ર ચિરાગ કક્કડે દુકાન સંભાળી હતી. જે બાદ ચિરાગ કક્કડે ટ્રસ્ટને કોઈ જ જાણ કર્યા વિના કે મંજૂરી લીધા વિના અંદરની બાજુએ બાંધકામ શરૂ કરી દીધું હતું.

- Advertisement -

જે બાબતે અગાઉ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ચિરાગ કક્કડ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું. જે બાદ થોડા દિવસો બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. જે બાદ આજે ફરીવાર બાંધકામ શરૂ કરવામાં આવતા ટ્રસ્ટીઓ સ્થળ પર દોડી ગયાં હતા અને બાંધકામ અટકાવી દેવા રજુઆત કરી હતી પણ બાંધકામ ચાલુ જ રહેશે તેવા શબ્દો ચિરાગ કક્કડે ઉચ્ચારતા ટ્રસ્ટીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. હાલ આ મામલે દશા સોરઠીયા વણિક બોર્ડિંગના ટ્રસ્ટીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં રવિ પ્રકાશનના સંચાલકે શરૂ કરેલ ગેરકાયદે બાંધકામ અંગે અરજીરૂપી ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત ટ્રસ્ટી મંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પણ રવિ પ્રકાશનના સંચાલક દ્વારા ચાર દુકાનોની દીવાલ તોડી અંદર સીડી સાહિતનું ગેરકાયદે બાંધકામ કરી લેવા અંગે અગાઉ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

મૂળ ભાડૂઆતનું અવસાન થતાં ભાડાની મિલકત પર ટ્રસ્ટનો હક્ક
દશા સોરઠિયા વણિક જ્ઞાતિની બોર્ડિંગ ટ્રસ્ટની આ મિલકત જયેશભાઈ કક્કડે ભાડે રાખી હતી. જયેશ કક્કડનું અવસાન થયા બાદ કાયદેસર તો આ મિલકત તેમનાં પરિવારે ટ્રસ્ટને પરત સોંપવી જોઈએ. પરંતુ જયેશભાઈનાં પુત્ર ચિરાગ કક્કડની દાનત બગડી હોવાથી તેણે આખી મિલકત પચાવી જવાનો પ્રયાસ કર્યો છે. આ મુદ્દે ચિરાગ સામે લેન્ડગ્રેબિંગનો કેસ પણ થઈ શકે. અને ટ્રસ્ટ આ જ રસ્તે આગળ વધી રહ્યું છે. ચિરાગ સામે ટૂંક સમયમાં લેન્ડગ્રેબિંગના કાયદા મુજબ ફરિયાદ થવાની છે.

જર્જરીત ઇમારત તોડી પાડવા મનપાને કરાશે રજૂઆત
મામલામાં અમરચંદ માધવજી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, રવિ પ્રકાશનના સંચાલક દ્વારા જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તે અંગે અગાઉ લેખિત ફરિયાદ મનપાને કરી દેવામાં આવી છે. હાલ આ આખેઆખી ઇમારત ભયગ્રસ્ત અને જર્જરિત હોવાથી અમે આગામી સમયમાં આખી ઇમારતનું ડિમોલીશન કરી નાખવા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવનાર છે.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

આજે મેગા ફાઇનલ RAR રિબડા Vs એકતા XI

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

TAGGED: Rajkot, Ravi Prakashan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુદામડા ગામે પિતા-પુત્ર સહિત કુલ ચાર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
Next Article 41 દિવસની હડતાળ પછી શાંત થયા જુનિયર ડોક્ટર્સ: કાલથી ફરજ પર પરત ફરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાજકોટ

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?