By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    22 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    22 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    2 days ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    22 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    22 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    22 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    22 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિકાસ CM રૂપાણીની જીવનશૈલી, વિકાસ જ રૂટિન, વિકાસ જ નિત્યક્રમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વિકાસ CM રૂપાણીની જીવનશૈલી, વિકાસ જ રૂટિન, વિકાસ જ નિત્યક્રમ
ગુજરાત

વિકાસ CM રૂપાણીની જીવનશૈલી, વિકાસ જ રૂટિન, વિકાસ જ નિત્યક્રમ

Khaskhabar Editor
Last updated: 2021/07/19 at 5:35 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

CM વિજય રૂપાણીની છેલ્લાં સાત દિવસની નોંધપાત્ર કામગીરી

ટોક્યો ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિક માટે પસંદ થયેલી ગુજરાતની છ દીકરીને 10-10 લાખની સહાય
મુખ્યમંત્રી વિજયભાઈએ ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને રૂ. 10-10 લાખની સહાય કરવાનો નિર્ણય લીધો. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર રાજ્યની 6 મહિલા ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાની છે. તા. ર3મી જુલાઈથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેઈમ્સ ર0ર1માં ગુજરાતની એક સાથે 6 નારીશક્તિઓ – મહિલા ખેલાડીઓની પસંદગી થઈ છે. ગુજરાતની આ છ દિકરીઓને 10-10 લાખ રૂપિયાની સહાય મળશે.

સાયન્સ સિટીના મુલાકાતીઓ માટે ઉપયોગી વેબસાઈટ અને મોબાઈલ એપનું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી અને મુલાકાત માટેનું ઓનલાઈન બુકીંગ આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ સહજ બનાવતી વેબસાઈટ અને મોબાઈલ એપનું ગાંધીનગરથી લોન્ચિંગ કર્યું હતું. આ બંને ડિઝીટલ સુવિધાઓ સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો માટે ઘરે બેઠા ઓનલાઈન બુકીંગ, પેપરલેસ ટિકીટ પ્રક્રિયા, તમામ ડિઝીટલ મોડથી પેમેન્ટ સુવિધાની સગવડતા પૂરી પાડશે જેથી કેશલેસ ટ્રાન્ઝેકશનની પ્રક્રિયાને પણ વેગ મળશે. આ નવિન મોબાઈલ એપ સાયન્સ સિટીના મુલાકાતીઓ માટે ડિઝીટલ ગાઈડની ભૂમિકા પણ ભજવશે અને રપ0 એકરથી વધુ વિસ્તારના સમગ્ર સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પો તેમજ આકર્ષણો વિશે મોબાઈલ ફોન પર માહિતી ઉપલબ્ધ કરાવશે.

- Advertisement -

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે પ્રતિ કિ.ગ્રામ રૂ. પ0 પ્રમાણે સહાય આપશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં તેઓએ હવે, ઋઘઇ પ્રતિ કિ.ગ્રામ 180ને બદલે રૂ. ર00 આપવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઋઘઇ ભાવ પરિવહન ખર્ચ સાથે રૂ. ર00 પ્રમાણે આપવાનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર યોજના રૂ. 1પ0 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક પ્રાપ્ત રાજ્યના દિવ્યાંગ રમતવીરોને વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યાઓ ઉપર નિમણૂંક થશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિવ્યાંગ રમતવીરોના હિતમાં સંવેદનશીલ નિર્ણય લઈ નક્કી કર્યું છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર ગુજરાતના દિવ્યાંગ રમતવીરોને રાજ્ય સરકાર સરકારી સેવામાં નિમણૂંક આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક પ્રાપ્ત રાજ્યના દિવ્યાંગ રમતવીરોને સીધી ભરતીથી વર્ગ-1 અને વર્ગ-2 ની સુનિશ્ર્ચિત જગ્યાઓ ઉપર નિમણૂંક મળશે એવો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધો હતો.

અમદાવાદ-રાજકોટ સેમી હાઈસ્પિડ રેલ પ્રોજેક્ટમાં કેન્દ્રીય રેલવે મંત્રીની ભારતીય રેલવેના સહયોગની ખાતરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ સેમી હાઈસ્પિડ રેલ પ્રોજેક્ટમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી સાથે ગાંધીનગરમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ ફળદાયી બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય રેલવેમંત્રી સાથે ફાટકમુક્ત ગુજરાત સંદર્ભે પણ ફળદાયી પરામર્શ કર્યો હતો. રેલવે મંત્રાલય દ્વારા આ હેતુસર મળી રહેલા સહયોગ માટે પણ મુખ્યમંત્રીએ રેલ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. રેલવેમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે પણ ગુજરાતના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વેળાસર પૂર્ણ થાય તે માટે તેમના મંત્રાલય તરફથી જરૂરી યોગ્ય મદદ-સહાયની ખાતરી આપી હતી.

- Advertisement -

મહેસાણા, બારડોલી, ધરમપુર ત્રણ નગરોના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાનનાં ફાઈનલ નોટીફિકેશન એક જ દિવસમાં મંજૂર                                                                                                         મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસાણા ડી.પી.ને આખરી મંજૂરી આપી હતી.આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતના ધરમપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનના ફાઈનલ નોટીફિકેશનને પણ મંજૂર કર્યું હતું. બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળ-બુડા અંતર્ગત બારડોલી શહેર અને આસપાસના 16 ગામોના વિકાસ નકશાઓને આપેલી પ્રાથમિક મંજૂરી અને તેમાં આવેલા વાંધા-સૂચનોને ગુણવત્તાના ધોરણે ધ્યાનમાં લઈને બારડોલીના વિકાસ નકશાને પણ આખરી મંજૂરી આપી હતી. મુખ્યમંત્રીએ આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનના આખરી જાહેરનામાં મંજૂર કરવા સાથે જ ગાંધીનગર-ગુડા વિસ્તારની અને રાજકોટની ડ્રાફ્ટ ટી.પી.ને પણ મંજૂરી આપી હતી.

સૌની યોજના હેઠળ રાજકોટ શહેરને નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ 300 ક્યુસેક પાણી પહોંચાડવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આ પાણી ધોળીધજા ડેમ, જે ન્યારીથી 120 કિ.મી દૂર છે ત્યાંથી 500 ફૂટ જેટલી ઊંચાઈ સુધી પંમ્પિંગ કરીને ન્યારી ડેમમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટના ન્યારી ડેમમાં આ પાણી મંગળવારે સવાર સુધીમાંપહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેરને આપવાનું શરૂ થવાથી પશ્ર્ચિમ રાજકોટના નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.

CMની ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ પદ્ધતિથી કર્ણાટકના મંત્રી જગદીશ શેટ્ટાર પ્રભાવિત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌજન્ય મુલાકાત કર્ણાટક સરકારના મિડીયમ એન્ડ લાર્જ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના મંત્રી જગદિશ શેટ્ટારે ગાંધીનગર ખાતે લીધી હતી. કર્ણાટકના આ મંત્રી જગદિશ શેટ્ટારની અધ્યક્ષતામાં 13 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાતના વિકાસ મોડેલ ખાસ કરીને ખજખઊ સેકટરની સમગ્ર ઈકોસિસ્ટમના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલું છે. આ દરમિયાન કર્ણાટકના મંત્રી જગદિશ શેટ્ટાર ગુજરાતમાં ખજખઊ સેકટરને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા પ્રોત્સાહનોમાં પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો અભિગમ, સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ તેમજ ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ કાર્યપદ્ધતિની વિગતો જાણીને પ્રભાવિત થયા હતા. આ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી નિવાસ સ્થાને સી.એમ ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની મૂલાકાત લઈ રિયલ ટાઈમ મોનિટરીંગ અને વિવિધ યોજનાના લાભાર્થીઓના ફિડબેકની સિસ્ટમ પણ નિહાળી પ્રભાવિત થયા હતા.

You Might Also Like

‘સર્વેશ્વર ચોક કા રાજા’ : રજવાડી થીમમાં બિરાજમાન દુંદાળા દેવના દર્શન માટે ભાવિકો ઉમટ્યા

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાંચ દિવસ સુધી દ. ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘો ધમરોળશે
Next Article રાજકોટનાં ૧૧ તાલુકાનાં ૫૩૩ ગામોમાં ડ્રોન દ્વારા માપણી કરી જી.આઈ.એસ. પધ્ધતીથી અંદાજે ૫ લાખ મિલ્કત ધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ : રજવાડી થીમમાં બિરાજમાન દુંદાળા દેવના દર્શન માટે ભાવિકો ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 35 seconds ago
રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ
રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ : રજવાડી થીમમાં બિરાજમાન દુંદાળા દેવના દર્શન માટે ભાવિકો ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 35 seconds ago
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ગુજરાત

અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?