By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    17 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    17 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    17 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    17 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    17 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો શું છે આ વકફ સંશોધન બિલ, જેના પર સોશ્યલ મીડિયાથી લઇને સમગ્ર દેશમાં મચી છે બબાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જાણો શું છે આ વકફ સંશોધન બિલ, જેના પર સોશ્યલ મીડિયાથી લઇને સમગ્ર દેશમાં મચી છે બબાલ
રાષ્ટ્રીય

જાણો શું છે આ વકફ સંશોધન બિલ, જેના પર સોશ્યલ મીડિયાથી લઇને સમગ્ર દેશમાં મચી છે બબાલ

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 12:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

વકફ કાયદામાં ફેરફાર માટેનું જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તેને લઈને અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી સવાલો ઉઠાવીને આરોપો લગાવતા કહ્યું કે આ બિલનો હેતુ માત્ર મુસ્લિમો પાસેથી વક્ફ સંપત્તિ છીનવી લેવાનો છે અને તે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે’

8 ઓગસ્ટ 2024ના રોજ લોકસભામાં વકફ કાયદામાં ફેરફાર માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા મુસ્લિમ નેતાઓ અને વિપક્ષી સાંસદોએ આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એમનું કહેવું છે કે આ બિલ મુસ્લિમો સાથે વાત કર્યા વિના રજૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

તાજેતરમાં AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી આ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો કે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને આ બિલનો હેતુ માત્ર મુસ્લિમો પાસેથી વક્ફ સંપત્તિ છીનવી લેવાનો છે. એમને એમ પણ કહ્યું કે કહ્યું, “હિંદુ એન્ડોમેન્ટ એક્ટ, ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી અથવા ખ્રિસ્તીઓ માટે આ પ્રકારનું બિલ ક્યારેય રજૂ કરવામાં આવ્યું નથી. આ બિલનો હેતુ ભારતીયોના મૂળભૂત અધિકારો છીનવી લેવાનો છે.”

આ વક્ફ બોર્ડ શું છે?

આ વકફ શબ્દ વકુફા પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ કાયમી રહેઠાણ થાય છે. આમાંથી વકફની રચના કરવામાં આવી હતી. વક્ફ એક એવી મિલકત છે જે લોક કલ્યાણને સમર્પિત છે. ઇસ્લામ અનુસાર, વક્ફ દાનની એક પદ્ધતિ છે જેમાં દાતા જંગમ અથવા સ્થાવર મિલકત દાન કરી શકે છે. મતલબ કે સાયકલથી લઈને બહુમાળી ઈમારત સુધી કોઈપણ વસ્તુ વકફ થઈ શકે છે જોકે તે જન કલ્યાણના હેતુ માટે દાનમાં આપવામાં આવે.

- Advertisement -

વક્ફ બોર્ડ એ સંસ્થા છે જે અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતની જાળવણી કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ તેમની કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકતને જકાત તરીકે આપે છે, તો તે મિલકતને ‘વક્ફ’ કહેવામાં આવે છે. જકાત ચૂકવ્યા પછી, આ મિલકત પર કોઈની માલિકીનો અધિકાર નથી. તેને અલ્લાહની મિલકત ગણવામાં આવે છે અને તેની દેખભાળ ‘વક્ફ-બોર્ડ’ને આપવામાં આવે છે. આ સંસ્થા તે મિલકતને લગતા તમામ કાયદાકીય કામ જેમ કે વેચાણ, ખરીદી, ભાડા વગેરે સંભાળે છે. એકવાર કોઈ વ્યક્તિ આ વકફ આપી દે તો તે તે મિલકત ક્યારેય પાછી લઈ શકશે નહીં અને વક્ફ બોર્ડ ઇચ્છે તેમ તેનો ઉપયોગ કરે છે.

દેશમાં વક્ફ બોર્ડની રચના ક્યારે થઈ?

1947માં આઝાદી બાદ દેશભરમાં ફેલાયેલી વકફ પ્રોપર્ટી માટે માળખું બનાવવાની વાત થઈ હતી. તેવી જ રીતે વર્ષ 1954માં સંસદે વકફ એક્ટ 1954 પસાર કર્યો હતો. આના પરિણામે વકફ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ એક ટ્રસ્ટ હતું જેના હેઠળ તમામ વકફ પ્રોપર્ટી આવી હતી. 1955માં એટલે કે કાયદો અમલમાં આવ્યાના એક વર્ષ પછી આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને રાજ્ય સ્તરે વક્ફ બોર્ડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી. આ પછી વર્ષ 1995માં નવો વકફ બોર્ડ કાયદો આવ્યો અને 2013માં તેમાં સુધારા કરવામાં આવ્યા હતા.

સરકાર શું ફેરફાર કરવા માંગે છે?

હવે સરકાર વક્ફ બોર્ડના દાવાઓની ચકાસણી ફરજિયાત બનાવવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર વર્તમાન વક્ફ બોર્ડ એક્ટમાં લગભગ 40 સુધારા કરવા માંગે છે. જે મિલકતો માટે વક્ફ બોર્ડ અને માલિકો વચ્ચે વિવાદ છે તેના માટે પણ વેરિફિકેશન ફરજિયાત બનાવી શકાય છે. ઘણા અહેવાલો અનુસાર સરકારનો ભાર વક્ફમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર છે. અને સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વકફ બોર્ડની સંપત્તિ સંબંધિત સત્તા પર સરકાર નિયંત્રણ કરશે અને મોટાભાગનો વિવાદ આ બાબતને લઈને છે.

You Might Also Like

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન

અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

TAGGED: Waqf Board, Waqf Research Bill
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગોમાં તખતાપલટનો પ્રયાસ કરવા બદલ ત્રણ અમેરિકી નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા કરાઈ
Next Article WHOએ મંકીપોક્સ વાયરસની સારવાર માટે પહેલી વેક્સિનને મંજૂરી આપી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?