By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    20 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    21 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    3 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    4 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    20 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    7 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકરના કાર્યકાળનું યશસ્વી એક વર્ષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકરના કાર્યકાળનું યશસ્વી એક વર્ષ
રાજકોટ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકરના કાર્યકાળનું યશસ્વી એક વર્ષ

Khaskhabar Editor
Last updated: 2024/09/12 at 5:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

21 સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ અભુતપુર્વ રૂા.1288 કરોડના કામો મંજુર

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયમીનભાઇ ઠાકરનો એક એક વર્ષનું યશસ્વી કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન તેમણે કરેલી કામગીરીની વિગતો આજે પત્રકારો સમક્ષ જાહેર કરી હતી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સહિતનો સૌનો આભાર વ્યકત કર્યેા હતો. આ તકે તેમણે રાજકોટના વિકાસની આગેકુચ જારી રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યેા હતો. છેલ્લા એક વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે જયમીનભાઇ ઠાકરએ કુલ .1288 કરોડના વિકાસકામો મંજુર કર્યા છે.

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાય સરકારના અવિરત સહયોગ અને માર્ગદર્શન સાથે રાજકોટનો ખુબ ઝડપી અને સવાગી વિકાસ થઇ રહયો છે. જયમીનભાઇ ઠાકરનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તા.12-9-2023 થી શ થયેલ એક વર્ષનો કાર્યકાળ યશસ્વી રીતે પૂર્ણ થયેલ છે, જેમાં એક વર્ષમાં અભૂતપૂર્વ .1288 કરોડના વિકાસ કામો સહિત પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે.

વિશેષમાં આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે ગત એક વર્ષ દરમ્યાન શહેરીજનોના વિશાળ હિતમા સ્ટેન્ડિંગ કમિટી દ્રાર મહત્વના નિર્ણયો કરી મહત્વાકાંક્ષી પ્રોજેકટસ હાથ ધરાયા છે તેમજ લોકોપયોગી યોજનાઓ અમલી કરાઇ છે.

- Advertisement -

લાઇબ્રેરીઓમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 અંતર્ગત બજેટમા મંજુર કરવામા આવેલ અને જે અંતર્ગત ચેરમેન,સ્ટે. કમિટી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વયસ્ક નાગરીકો(સીનીયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયા તથા જુવેનાઇલ ડાયાબીટીક નાગરીકોને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમા પુસ્તકનુ સભ્યપદ ફ્રી(મફત) આપવાની જાહેરાત કરવામાં આવેલ હોય, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને લાઇબ્રેરીમાં પુસ્તકનુ સભ્યપદ ફ્રીમાં આપવાની યોજનાનું અમલીકરણ તાત્કાલિક ધોરણે શ કરાવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સબંધીત અધિકારીઓને આ મીટીંગમાં સમીક્ષા કરી જરી સુચના આપી યોજનાનું ત્વરિત અમલીકરણ કરાવ્યું હતું.
સ્ટે. કમિટી દ્વારા બજેટમાં મંજૂર થયેલ સૌથી મહત્વની યોજનાઓ પૈકીની કોર્પેારેટરશ્રીઓને પોતાના વોર્ડમાં ફાળવવામાં આવતી વિકાસ કામો માટેની વાર્ષિક ગ્રાન્ટ રૂા. 15,00,000માં 5,00,000નો વધારો કરી, ચાલુ બજેટથી આ ગ્રાન્ટ 20,00,000- પ્રતિ કોર્પેારેટર દીઠ ફાળવવામાં આવેલ છે. તેમજ મેયરને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ 6,00,000થી વધારી 8,00,000, ડેપ્યુટી મેયર, સ્ટે કમિટી ચેરમેનને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ 4,50,000થી વધારી 6,00,000 ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પોત પોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખત 15,00,000ની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા અમલી કરાઇ છે.

સુક્ધયા સમૃધ્ધિ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં રૂપિયા 42,00,000- ની જોગવાઈ કરવામાં આવેલ છે, જેની અમલવારી તુરત જ શ કરી દેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ રીવ્યુ મીટીંગ દરમ્યાન શાસનાધિકારીશ્રીને સુચના આપી યોજના અમલી બનાવેલ. જેમાં, ગત વર્ષ સુધી ક્ધયા દિઠ વાર્ષિક કુલ રૂા.365 જમા થતા હતા જેના બદલે ચાલુ સાલથી જ દરેક ક્ધયાઓના પોસ્ટ બચત ખાતામા આ યોજના અંતર્ગત બજેટમાં સુધારા મુજબ વાર્ષિક કુલ રૂા.1500 બચત જમા થશે, અને નવો પ્રવેશ મેળવેલ ક્ધયાઓને પણ આ યોજના અંતર્ગત ચુકવણું કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુલ 151 સ્માર્ટ સોસાયટી આવેલ છે, જેઓને હાલ દર મહીને પ્રતિ ચો.મી. રૂા.1.50 લેખે કુલ મળી 12,60,417ની સફાઈ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, જે મુજબ કુલ મળી વાર્ષિક રૂા.1,51,25,004 સફાઈ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં વધારો થતા હવે પછી દર મહીને પ્રતિ ચો.મી. રૂા.3.00 લેખે 151 સ્માર્ટ સોસાયટીને દર મહીને કુલ મળી રૂા.25,20,834 સફાઈ ગ્રાન્ટ ચૂકવામાં આવશે, જેના માટે મહાનગરપાલિકાને કુલ રૂા.3,02,50,008નું વાર્ષિક ખર્ચ થશે. આમ, સ્વચ્છતા જાળવણીમાં સહભાગી થતી શહેરની 151 સ્માર્ટ સોસાયટીઓને હાલ ફાળવવામાં આવતી સફાઇલક્ષી ગ્રાન્ટને બમણી કરવામાં આવેલ છે. ઉપરોકત મુખ્ય યોજનાઓ ઉપરાંત છેલ્લાં એક વર્ષમાં અનેકવિધ લોકોપયોગી તેમજ વહિવટી સુધારણા માટે નીતિવિષયક નિર્ણયો લેવામાં આવેલ છે.

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આંતર માળખાકિય સુવિધાઓ તથા વિકાસકામો માટે એક વર્ષ દરમ્યાન મંજુર કરવામાં આવેલ ખર્ચની આછેરી ઝલક આપતા ઉમેયુ હતું કે છેલ્લા એક વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજે રૂા.1288 કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં રૂા.328.73 કરોડના ખર્ચે વોટરવકર્સ વિભાગ હસ્તકના જુદા જુદા પમ્પિંગ સ્ટેશનોની મશિનરીના ઓગમેન્ટેશન તથા કોમ્પ્રિહેન્સિવ મેઇનટેનન્સ તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇન બદલવાના કામો, રૂા.207.99 કરોડના ડી.આઇ. પાઇપલાઇનના કામો, રૂા.188.51 કરોડના રસ્તાકામ અને રૂા.185.98 કરોડના ખર્ચે ડ્રેનેજ કામ સહિતના કામો કરવામાં આવેલ છે.

આ ઉપરાંત, રૂા.80.98 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનુ કામ, રૂ.56.76 કરોડના ખર્ચે પાઇપ ગટરના કામો, સુએજ પમ્પિંગ સ્ટેશન માટે 34.20 કરોડ, 24.63 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલના કામો, 22.48 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કામો, 19.43 કરોડના ખર્ચે પેવિંગ બ્લોકના કામો, 17.02 કરોડના ખર્ચે જુદા-જુદા બિલ્ડીંગ કામ, 13.40 કરોડના ખર્ચે વોંકળા પાકા કરવાના કામ, 13.13 કરોડના ખર્ચે નવા વાહન ખરીદવાના કામ, 9.45 કરોડના ખર્ચે બગીચાના કામો, 8.78 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય તથા એનિમલ હોસ્ટેલના કામો, 8.69 કરોડના ખર્ચે નવા કોમ્યુનિટી હોલ, સ્મશાન માટે 8.08 કરોડ, 7.92 કરોડના ખર્ચે સી.સી. કામ, 7.78 કરોડના ખર્ચે બોકસસ્લેબ કલ્વર્ટ, 6.64 કરોડના ખર્ચે ડ્રેનેજ સફાઇ માટે જરી સાધનો, 4.73 કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્ર, 4.30 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઇનના કામો, 3.86 કરોડ જુદા જુદા કાર્યક્રમો માટે, નાણાકીય સહાય 3.77 કરોડ, 3.58 કરોડના ખર્ચે રોશની વિભાગના કામો, ક્ધસલ્ટન્સી માટે 3.41 કરોડ, 2.80 કરોડના ખર્ચે લાયબ્રેરી બાંધકામ, 2.48 કરોડના ખર્ચે ફટપાથરોડ ડિવાઇડર, 1.68 કરોડ કર્મચારી-અધિકારીઓને મેડિકલ આર્થિક સહાય માટે, 1.42 કરોડના ખર્ચે કેમિકલ ખરીદી, 1.18 કરોડના ખર્ચે શહેરમાં રમત ગમતસ્પોટર્સ સંકુલોની સુવિધા સહીતના કામનો સમાવેશ થાય છે.

અન્ય મહત્વના કામોમાં 89.20 લાખના અર્બન ફોરેસ્ટ, 88.46 લાખના ખર્ચે કોમ્પ્યુટર ખરીદી, 68.67 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાના કામ, 49.98 લાખના ખર્ચે કેમીકલ ટ્રાન્સ્પોર્ટેશન, 38.96 લાખના ખર્ચે જુદી-જુદી મશિનરી ખરીદી, 33.92 લાખના ખર્ચે મોર્ડનાઇઝ ટોઇલેટ, 30.57 લાખના ખર્ચે નવી આંગણવાડીના મકાનો, બાયો મેડીકલ વેસ્ટ નિકાલ માટે 22.42 લાખ, પી.એમ.સ્વનિધિ યોજના માટે 90 હજાર સહિતના કામો મંજુર કરાયા છે.
વિશેષમાં, વર્ષ 2024-25 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી માટે મહાનગરપાલિકા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં 572.72 કરોડના કુલ 242 વિકાસ કામો માટે વિસ્તૃત દરખાસ્ત રજુ કરવાનું મંજુર કરાયું છે. જે પૈકી આંતરમાળખાકીય સુવિધાના કામો માટે વસ્તીના ધોરણ મુજબ સરકાર દ્વારા રાજકોટ માટે વર્ષ 2024-25 માટે .278.07 કરોડની ગ્રાંટ આંતરમાળખાકીય સુવિધાનાં કામો માટે કરેલ જોગવાઇ પૈકી પ્રથમ તબક્કામાં 94.54 કરોડની તેમજ બીજા તબક્કામાં 76.25 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા આંતર માળખાકિય વિકાસના ત્રણ પ્રકારના કુલ 230 કામો માટે કુલ મળી 511.99 કરોડ ફાળવવા દરખાસ્ત કરવામાં આવેલ છે. ઉપરાંત વર્ષ 2024-25માં મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેડ હેઠળ ઝોનલ એકશન પ્લાન વર્ક, રસ્તા ડેવલપમેન્ટ, સી.સી. રોડ, ડામર રી-કાર્પેટ વિગેરે જેવા કુલ-12 કામો માટે 60.72 કરોડની ગ્રાંટની જોગવાઇ કરેલ છે, જે પૈકી 53.82 કરોડની ફાળવણી કરાઇ છે.

છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ 21 મીટીંગો મળેલ, જે અંતર્ગત કુલ 689 ઠરાવો થયેલ છે. જેમાં કુલ મળી અંદાજિત 1288 કરોડ મુજબ દૈનિક સરેરાશ 3.50 કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં વર્ષ 2024-25 ના બજેટમાં મંજુર કરાયેલ વિકાસ કામોની પ્રગતિ બાબતે વખતોવખત સમીક્ષા કરી સમયબધ્ધ અમલીકરણ થશે. છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાન રૂા.24.06 કરોડની આવક પણ ઉભી કરેલ છે. શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા યોગ્ય પ્રયાસો કરવા કટીબદ્ધ છીએ તેમ અંતમાં જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું

You Might Also Like

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ

518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે

TAGGED: Jaymin Thacker, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં અટલ સરોવર પાસે હિટ એન્ડ રન
Next Article ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન – આરતી કરી મહાનુભાવોએ ધન્યતા અનુભવી…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?