By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    18 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    19 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    16 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    2 days ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    2 days ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    2 days ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    15 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    15 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    7 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    17 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    14 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    14 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    17 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    18 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિવાદ બાદ પહેલીવાર માલદીવ્સ પહોંચ્યા એસ જયશંકર, પ્રમુખ મોઇજ્જુને પણ મળ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > વિવાદ બાદ પહેલીવાર માલદીવ્સ પહોંચ્યા એસ જયશંકર, પ્રમુખ મોઇજ્જુને પણ મળ્યા
આંતરરાષ્ટ્રીય

વિવાદ બાદ પહેલીવાર માલદીવ્સ પહોંચ્યા એસ જયશંકર, પ્રમુખ મોઇજ્જુને પણ મળ્યા

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 1:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મોઇજ્જુની ચીન તરફી નીતિમાં ઓટ આવવા સંભવ

– હિન્દ મહાસાગરના હાર્દ સમાન વિસ્તારમાં રહેલો આ દ્વિપ સમુહ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર માલદીવની ૩ દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓએ માલદીવના વિદેશ મંત્રી મૃસા ઝમીર સાથે સઘન મંત્રણાઓ કરી હતી. જેમાં અતિ મહત્ત્વના તેમા સામાજિક વિકાસના કાર્યક્રમો ઉપર સૌથી વધુ ભારત મુકવામાં આવ્યો હતો, અને તે માટેનાં મેમોરેડમ ઓફ અંડર સ્ટેન્ડીંગ (એમ.ઓ.યુ.) પણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

જયશંકરે માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીરને જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેબર ફર્સ્ટ (પાડોશી પહેલો) તે નીતિમાં માલદીવનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે.

ઉલ્લેખનીય છે કે, હિન્દ મહાસાગરમાં હાર્દ સમાન વિસ્તારમાં રહેલા આ દ્વિપ સમુહનું અત્યંત વ્યૂહાત્મક મહત્ત્વ છે. ચીન ત્યાં પગ પેસારો કરવા પૂરી કોશીશ કરી રહ્યું છે. તેથી ચીનનો પગ પેસારો દૂર કરવો તે ભારતનું સૌથી પહેલું લક્ષ્ય છે.

માલદીવના વિદેશમંત્રી સાથે, જયશંકરે કેટલાક મહત્ત્વના એમ.ઓ.યુ. પણ કર્યા હતા. તેમાં…

- Advertisement -

(૧) છ હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટસ સમાવિષ્ટ છે. જે પૈકી સ્ટ્રીટ લાઈટિંગ માનસિક આરોગ્ય, બાળકોની સ્પીચ થેરેપી અને સવિશેષ શિક્ષણ આવૃત્ત છે. આ પૈકી શિક્ષણનો મુદ્દો અતિ મહત્ત્વનો છે. બાળકોને નાનપણથી જ ભારતીય શિક્ષણ પદ્ધતિ સમાન શિક્ષણ આપવાની વાત છે. પરિણામે માલદીવની નવી પેઢી ભારત- તરફી રહેવા સંભવ છે.

(૨) માલદીવમાં ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ દાખલ કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇંડીયા અને માલદીવનાં અર્થ મંત્રાલયના અધિકારીઓએ સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષરો કર્યા ત્યારે બંને વિદેશમંત્રીઓ હાજર હતા.

(૩) માલદીવના ૨૮ ટાપુઓમાં પીવાનાં પાણીની સુવિધા ગોઠવવા તેમજ તેની યુએઇ સીસ્ટીમ અંગેની સીસ્ટમ્સનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

(૪) આ બંને વિદેશ મંત્રીઓ અદ્દુ ટેક્લેમેશન પ્રોજેક્ટ અને અદ્દુ ડીટુર લિંક બ્રિજથી મુલાકાત પણ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ મુઇજ્જુ ભારત વિરોધી નીતિને લીધે જ પ્રમુખ પદની ચૂંટણીમાં ભારત તરફી પૂર્વ પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહને હરાવી વિજયી થયા હતા. મોહમ્મદ મુઇજ્જુ તદ્દન ચીન તરફી હતા. શપથ વિધિ પછી તુર્ત જ તેઓ બૈજિંગની મુલાકાતે પણ ગયા હતા. પરંતુ ભારત – વિરોધી તેમને જ ભારે પડયું. તેઓએ માલદીવનાં બંદરગાહ અને વિમાનગૃહે રક્ષણ માટે રખાયેલા ભારતીય સૈનિકોને માલદીવ છોડવા હુક્મ કર્યો. પરંતુ પછીથી તેનાં જ વિમાનો અને હેલિકોપ્ટરોનાં સમારકામ કરનાર કોઈ રહ્યું નહીં. છેવટે ભારતના ટેક્નીશ્યનોને બોલાવવા પડયા.

ઉલ્લેખનીય તે છે કે સુનામી સમયે સમુદ્ર સપાટીય માત્ર ચાર જ ફીટ ઉંચા રહેલા આ ટાપુઓ ઉપર હિન્દ મહાસાગરનાં પાણી ફરી વળતાં, તેને ખાવાનાં તો સાંસાં પડી જ ગયાં હતાં. પરંતુ પીવાનું પાણી પણ ન હતું ત્યારે ભારતે સ્ટીમરો ભરીને બટેટાં, ડુંગળી, લોટ અન્ય શાક અને લાખ્ખો બોટલ પીવાનું પાણી મોકલી આપ્યું હતું. તે બધો ઉપકાર ભૂલી મુઇજ્જુ ચીન તરફે વળ્યા હતા પરંતુ ચીને તેના પાડોશી દેશો ઉપર શરૂ કરેલી દાદાગીરીને લીધે ફિલિપાન્સ, તાઈવાન, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને મલાયેશિયા પણ તંગ આવી ગયાં છે. જે મુઇજ્જુની નજર બહાર તો ગયું જ નહીં હોય. તેથી તેઓની ચીન તરફી નીતિમાં ઓટ આવવા પૂરો સંભવ છે. તેઓએ વડા પ્રધાન મોદીના શપથવિધિ સમારોહ વખતે મતભેદો છતાં આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓને જે વી.વી.આઈ.પી. ટ્રીટમેન્ટ અપાઈ તેથી તેમની ચીન પરસ્ત નીતિમાં ઓટ આવી રહ્યો છે. ચીનના પાડોશીઓને તબડાવવાની નીતિમાં ઓટ આવવા સંભવ છે. જયશંકરની આ ત્રિદીવસીય મુલાકાત ભારત માટે અત્યંત મહત્ત્વની બની રહી છે.

તે સર્વવિદિત છે કે આમે પણ મરઘાં, બતકાં સહિત દરેક ખાદ્ય પદાર્થો માટે ભારત માલદીવનો મુખ્ય આધાર છે. ઔષધો ભારતથી જ આવે છે. પ્રવાસન તેનો મુખ્ય ઉદ્યોગ છે તેની ૭૦% આવક પ્રવાસન આધારિત છે. તેના પ્રવાસોમાં ૭૦% ભારતીયો છે.

You Might Also Like

LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા

યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ

નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ

4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક

TAGGED: MALDIVES, President Moijju, S Jaishankar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કરાચીમાં માંસાહારને બદલે વડાપાવ, ઢોસા, ઢોકળા જેવા શાકાહારી ભોજનનોનો ટ્રેન્ડ
Next Article અધ્યયન: ભારતમાં 60 ટકા લોકો દરરોજ પ્રાર્થના કરે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
આંતરરાષ્ટ્રીય

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
આંતરરાષ્ટ્રીય

યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?