By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    10 hours ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    1 day ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    1 day ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    1 day ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    8 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    8 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    8 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    8 hours ago
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    11 hours ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 day ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 day ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રેક્ટરો, JCB લઈને દિલ્હીમાં પ્રવેશી ન શકે ખેડૂતો: સુપ્રીમ કોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ટ્રેક્ટરો, JCB લઈને દિલ્હીમાં પ્રવેશી ન શકે ખેડૂતો: સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રીય

ટ્રેક્ટરો, JCB લઈને દિલ્હીમાં પ્રવેશી ન શકે ખેડૂતો: સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor
Last updated: 2024/07/25 at 5:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શંભુ બોર્ડર પર યથાસ્થિતિ જાળવી રાખવાનો સુપ્રીમનો આદેશ: સ્વતંત્ર પેનલ બનાવીને વાતચીત કરવાનો પ્રસ્તાવ

સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી

- Advertisement -

પંજાબ અને હરિયાણા રાજ્યો વચ્ચે આવેલી શંભુ બોર્ડર પ્રાયોગિક ધોરણે ખોલવાના પંજાબ-હરિયાણા હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સાથે કોર્ટે કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે જેમાં સરકાર અને કૃષિ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે. હરિયાણા સરકારની અરજી પર બુધવારે (24 જુલાઈ) આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પંજાબ-હરિયાણા સરહદ ફેબ્રુઆરી મહિનાથી ‘ખેડૂતો’ના આંદોલનને પગલે બંધ કરવામાં આવી છે. આ પહેલાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 10 જુલાઈના રોજ એક સપ્તાહની અંદર બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો, જેનો સમયગાળો 17 જુલાઈ બુધવારના રોજ પૂરો થઈ રહ્યો હતો. પરંતુ ડેડલાઇન પહેલાં હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં મામલાની સુનાવણી ચાલી રહી છે.

જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જવલ ભૂયાંની બેન્ચે આદેશ પસાર કરતાં કહ્યું કે, અમે એક સ્વતંત્ર સમિતિની રચના કરવા માટે પ્રસ્તાવ કરી રહ્યા છીએ, જે ખેડૂતો સાથે વાતચીત કરી શકે અને હિતધારકો સાથે પણ ચર્ચા કરે. તેમણે આ સમિતિમાં કોને સમાવી શકાય તે માટે પંજાબ અને હરિયાણા રાજ્યની સરકારો પાસેથી નામો મંગાવ્યાં છે.
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, આ કેસ વિશ્ર્વાસના અભાવનો છે. આપણને એવા સ્વતંત્ર વ્યક્તિઓની જરૂર છે, જેઓ આ વિવાદમાં તટસ્થ હોય. ત્યાં સુધી બંને રાજ્યો સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખે, જેથી શંભુ બોર્ડર પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને.

- Advertisement -

હરિયાણા તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓ પાસે સેંકડો ઉંઈઇ, ટ્રેક્ટરો અને ‘આર્મર્ડ ટેન્ક’ તરીકે મોડિફાય કરેલી ટ્રોલીઓ છે અને તેમને જો દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવે તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેમ છે. કોર્ટે તેમને પૂછ્યું હતું કે, શું તેઓ ટ્રેક્ટરો અને ટ્રોલીઓ વગર પ્રવેશ માટે સરહદ ખોલી શકે કે કેમ? જેના જવાબમાં જૠએ જણાવ્યું કે, પ્રાયોગિક ધોરણે પણ જો સ્થિતિ બદલવામાં આવે તો તેનાથી કાયદો-વ્યવસ્થાને અસર પડી શકે છે અને આ બાબત રાજ્ય સરકાર પર છોડવી વધુ યોગ્ય રહેશે.

ખેડૂતોનું દિલ્હીમાં સ્વાગત, પણ ટ્રેક્ટરો લઈને નહીં આવી શકે: SG
જૠએ કહ્યું કે, ખેડૂતોનું દિલ્હીમાં સ્વાગત જ છે, પરંતુ તેઓ ટેન્કરો અનેJCB લઈને નહીં આવી શકે. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, તે વાત સાચી છે અને ટ્રેક્ટરો અને ટ્રોલીની પરવાનગી આપી શકાય નહીં. તેના કારણે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે આખરે સરકારે ખેડૂતો સાથે વાતચીતના પ્રયાસ કર્યા છે કે કેમ? જેનો સોલિસિટર જનરલે હકારમાં જવાબ આપ્યો હતો. જોકે કોર્ટે કહ્યું કે, તમે મંત્રીઓ અને અન્યોને મોકલી રહ્યા છો. ત્યાં વિશ્ર્વાસનો અભાવ સર્જાય છે. તમારા મંત્રીઓ ત્યાં જશે અને ખેડૂતો સાથે સ્થાનિક મુદ્દાઓ સમજ્યા વગર વાતચીત કરશે. જેના કારણે મંત્રીઓનો આશય શુભ પણ હોય તોપણ બીજા પક્ષને લાગશે કે તેઓ માત્ર સરકારનો જ પક્ષ રાખી રહ્યા છે. તમે કોઇ ન્યુટ્રલ એમ્પાયર માટે કેમ વિચારતા નથી..બંને પક્ષે? તેનાથી વિશ્ર્વાસ સ્થપાશે. જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે, ઊંઘેલા માણસને જગાડી શકાય છે, પણ ઊંઘવાનો ઢોંગ કરતા માણસને જગાડી નથી શકાતો. તેમણે કહ્યું કે, ખેડૂતોએ અગાઉ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શનો કર્યાં હતાં, પણ તે પછીથી હટાવી લેવામાં આવ્યા. હવે તેઓ બીજી જ માંગો લઈને આવ્યા છે. જોકે, સાથે કહ્યું કે, સરકાર કોર્ટનાં સૂચનોને ગંભીરતાથી લઈને એ દિશામાં પ્રયાસો કરશે.

You Might Also Like

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

રાજ્યસભામાં 59 સાંસદને વિદાય

‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત

TAGGED: delhi, JCB, Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતીઓને ‘કાળા પાણી’ની સજા
Next Article 27 નિર્દોષ ગુમાવનાર હતભાગીઓના પરિવારો માટે ન્યાયની લડત શરૂ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જૂનાગઢમાં આરોગ્યપ્રદ જાડા ધાન્યને પ્રોત્સાહન માટે તા.21 અને 22 માર્ચ મિલેટ એક્સપો યોજાશે
તાલાલાના ગુંદરણના પ્રેમનગર નેસ વિસ્તારમાં SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન: 3120 લિટર જથ્થો પકડાયો
જૂનાગઢ મનપા સ્થાયી સમિતિની બેઠકમાં જોષીપરા શોપિંગ સેન્ટરના વર્ષો જૂનાં પ્રશ્ર્નોનો ઉકેલ લવાયો
સિંહ, વાઘ, દીપડા માટે પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર અન્ય માટે ફળોની આઈસ કેન્ડી
દારૂના સેવનમાં 6 અને દાનપેટીમાં નાણાકીય ગેરરીતિમાં 5 સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

રાજ્યસભામાં 59 સાંસદને વિદાય

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?