By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    12 minutes ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    1 hour ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    1 day ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    23 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    23 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    1 day ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    36 minutes ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    56 minutes ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    47 minutes ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઑનલાઈન સાયબર ફ્રોડથી બચવા લોકોને જાગૃત કરતી માર્ગદર્શિકા જાહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઑનલાઈન સાયબર ફ્રોડથી બચવા લોકોને જાગૃત કરતી માર્ગદર્શિકા જાહેર
રાજકોટ

ઑનલાઈન સાયબર ફ્રોડથી બચવા લોકોને જાગૃત કરતી માર્ગદર્શિકા જાહેર

Khaskhabar Editor
Last updated: 2024/06/15 at 5:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

રેન્જમાં સાયબર ફ્રોડની 53,279 ફરિયાદોમાં 503 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરી: IG

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.15

- Advertisement -

સાયબર ફ્રોડથી ચેતી જવાનો સમય આવી ગયો છે. આ વર્ષે જાન્યુઆરીથી મે માસ એટલે કે 5 મહિનામાં રાજ્યમાં સાયબર ફરોડની 53279 ફરિયાદો મળી હતી. જોકે પોલીસે આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરી 503 કરોડથી વધુની રકમ બેંકોમાં ફ્રીઝ કરી છે.

રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા પોલીસ અને રાજકોટ રેન્જ આઈજીની કચેરી તરફથી મળેલી માહિતી મુજબ, ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા એનસીસીઆરપી પોર્ટલ શરુ કરવામાં આવેલ જેના હેલ્પલાઈન નંબર 1930 છે. અરજદારો દ્વારા 1930 ઉપર કરવામાં આવેલ ફરીયાદમાં અલગ-અલગ 28 પ્રકારની એમ.ઓ.માં સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગરનાઓ દ્વારા 53279 ફરીયાદો પર જરૂરી તથા ત્વરીત કાર્યવાહી કરી ફરીયાદીના ફ્રોડમાં રૂ.503,91,28,478 જેટલી માતબાર રકમને વિવિધ બેંકોમાં ફ્રિઝ, હોલ્ડ કરાવી ગુજરાત પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. સાયબર ગઠિયા 28 પ્રકારે ફ્રોડ કરે છે. જેમાં નકલી ઓળખ આપીને થતી છેતરપીંડી, શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે થતી છેતરપીંડી, ક્રેડીટ, ડેબીટ કાર્ડ દ્વારા થતી છેતરપીંડી, ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદીના નામે થતી છેતરપીંડી, ઓ.ટી.પી. આપ્યા વગર થતી છેતરપીંડી, લોનના નામે થતી છેતરપીંડી, અજાણી લિંક દ્વારા થતી છેતરપીંડી, નોકરી આપવાની લાલચના બહાને થતી છેતરપીંડી, બુકીંગ દ્વારા થતી છેતરપીંડી, ફેઇસબુક પર ખોટી ઓળખ ઉભી કરી થતી છેતરપીંડી, વોટ્સએપ પર ટાસ્ક આપી કમાણીની લાલચના બહાને થતી છેતરપીંડી, ખોટા કસ્ટમરકેર નંબર ઉભા કરી ગુગલમાં સર્ચ કરતા, ન્યુડ વીડીયોકોલ દ્વારા બ્લેકમેઇલ કરી થતી છેતરપીંડી, પેન્સીલ પેકીંગ કરી કમાણી કરવાના બહાને થતી છેતરપીંડી, સોશ્યલ મીડિયા મારફતે થતી છેતરપીંડી, ઓએલએક્સ સાઇટ પર વસ્તુ વેચાણ બાબતે થતી છેતરપીંડી, વિવિધ સ્કીમોમાં કેસબેક મળશે. તેવા બહાને થતી છેતરપીંડી, કે.વાય.સી. અપડેટ કરવાના બહાને થતી છેતરપીંડી, ઓનલાઇન મુલાકાત બાદ ગિફ્ટની લાલચમાં થતી છેતરપીંડી, લોટરી ઇનામ લાગવાના બહાને થતી છેતરપીંડી, ટુર એન્ડ ટ્રાવેલ્સ ટીકીટ બુકીંગના નામે થતી છેતરપીંડી, ઇસકોર્ટ સર્વિસના નામે થતી છેતરપીંડી, વિમા પોલીસીના નામે થતી છેતરપીંડી, વિજળી બીલ ઓનલાઇન ભરવા બાબતે થતી છેતરપીંડી, બ્લેક મેઈલ કરી થતી છેતરપીંડી, લગ્ન વિષયક પ્રલોભન આપી થતી છેતરપીંડી, અને એ સિવાય અન્ય પ્રકારે થતી છેતરપીંડીની ફરિયાદો મળી છે.

You Might Also Like

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ

TAGGED: cyber fraud, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ રાજકારણમાં જોડાશે
Next Article કચ્છના જખૌ દરિયાઈ કાંઠે સર્ચ ઓપરેશનમાં ચરસના વધુ 20 પેકેટ મળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક…
હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ
દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?