By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    24 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    24 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    27 minutes ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    30 minutes ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    32 minutes ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    24 hours ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, કહ્યું, કોર્ટની કાર્યવાહીને હળવાશથી ન લો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, કહ્યું, કોર્ટની કાર્યવાહીને હળવાશથી ન લો
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, કહ્યું, કોર્ટની કાર્યવાહીને હળવાશથી ન લો

Khaskhabar Editor
Last updated: 2024/06/10 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

દિલ્હી જળ સંકટ પર સુનાવણી 12 જૂન સુધી ટળી

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી, તા.10

- Advertisement -

દિલ્હી જળ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 12 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. સોમવારે કોર્ટે અરજીમાં રહેલી ખામીઓને દૂર ન કરવા બદલ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું- કોર્ટના પગલાંને હળવાશથી ન લો. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેંચે કહ્યું કે દિલ્હી સરકારની અરજીમાં ખામીને કારણે રજિસ્ટ્રીમાં એફિડેવિટ સ્વીકારવામાં આવી રહ્યાં નથી. કોર્ટે દિલ્હી સરકારના વકીલને પૂછ્યું કે, તમે અરજીમાંની ભૂલો કેમ ન સુધારી? અમે અરજી ફગાવી દઈશું. છેલ્લી સુનાવણી દરમિયાન આ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તમે ખામી સુધારી નથી.

કોર્ટે કહ્યું કે તમારો કેસ ગમે તેટલો મહત્ત્વપૂર્ણ હોય, કોર્ટના પગલાને હળવાશથી ન લો. તમે સીધા જ કોર્ટમાં ઘણા બધા દસ્તાવેજો સબમિટ કરો છો અને પછી કહો છો કે તમે પાણીની અછતથી પીડિત છો અને આશા રાખો છો કે આજે જ ઓર્ડર પસાર થઈ જશે. તમે ઈમરજન્સીની વાત કરો છો અને તમે પોતે આરામથી બેઠા છો. બધું રેકોર્ડ પર રહેવા દો. હવે અમે 12 જૂને કેસની સુનાવણી કરીશું. કોર્ટે કહ્યું કે અમે સુનાવણી પહેલા ફાઈલો વાંચવા માંગીએ છીએ કારણ કે અખબારમાં ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. જો અમે ફાઇલો નહીં વાંચીએ તો અખબારોમાં જે પણ અહેવાલો આવે છે તેનાથી અમે પ્રભાવિત થઈશું. આ કોઈપણ પક્ષ માટે સારું નથી. આ પહેલા હરિયાણા સરકારના વકીલ શ્યામ દિવાને રાજ્ય સરકારનો જવાબ રજૂ કર્યો હતો. કોર્ટે દિવાનને પૂછ્યું કે તેણે જવાબ કેમ દાખલ કર્યો.

દીવાને જવાબ આપ્યો કે દિલ્હી સરકારની અરજીમાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવી ન હોવાથી રજિસ્ટ્રીએ પહેલા જવાબ દાખલ કરવાની મંજૂરી આપી ન હતી. જેના પર કોર્ટે દિલ્હી સરકારના વકીલને ફટકાર લગાવી. ગત સુનાવણીમાં કોર્ટે હિમાચલને દિલ્હી માટે વધારાનું પાણી છોડવા કહ્યું હતું. જો કે અઅઙએ કહ્યું કે આ પાણી હરિયાણા દ્વારા બંધ કરવામાં આવ્યું છે. હકીકતમાં, દિલ્હી સરકારે 31 મેના રોજ હરિયાણા, હિમાચલ અને ઉત્તર પ્રદેશને એક મહિના માટે વધારાનું પાણી આપવાના નિર્દેશો માટે અરજી દાખલ કરી હતી. આના પર જસ્ટિસ પીકે મિશ્રા અને કેવી વિશ્વનાથનની વેકેશન બેંચે 6 જૂને કહ્યું હતું કે હિમાચલને વધારાનું પાણી આપવામાં કોઈ વાંધો નથી, તેથી તેણે 7 જૂનથી અપસ્ટ્રીમથી દિલ્હી તરફ 137 ક્યુસેક પાણી છોડવું જોઈએ.

- Advertisement -

કોર્ટે કહ્યું હતું કે જ્યારે હિમાચલ દ્વારા હથનીકુંડ બેરેજમાંથી આ 137 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, તો હરિયાણા સરકારે વજીરાબાદ સુધી પાણી પહોંચાડવામાં મદદ કરવી જોઈએ, જેથી દિલ્હીના લોકોને કોઈપણ અવરોધ વિના પાણી મળી શકે. બીજી તરફ સુનાવણી પહેલા અઅઙના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું છે કે હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. હરિયાણા સરકારે 137 ક્યુસેક પાણી જે હિમાચલથી આવવાનું હતું તેને મંજૂરી આપી નથી.

You Might Also Like

A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ

હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા

કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

TAGGED: Delhi government, Don't take court action lightly, Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદાણી એરપોર્ટ્સે એક મિલિયન ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરી 7% વૃદ્ધિ હાંસલ કરી
Next Article મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિની રાજકોટમાં ભવ્ય ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ
A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાષ્ટ્રીય

કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?