By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    15 minutes ago
    એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં લોન્ચ કરવા માટે લાઇસન્સ મળ્યું
    23 minutes ago
    મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક
    20 hours ago
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    2 days ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    19 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    19 hours ago
    ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
    19 hours ago
    20 દિવસમાં કોરોનાના કેસ 5 હજારને પાર થયા: 24 કલાકમાં 55નાં મોત, 500 નવા કેસ
    20 hours ago
    હું ભાગેડું નથી: માલ્યા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    22 hours ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    23 hours ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    23 hours ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    4 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    23 hours ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓનલાઈન વેચાણમાં મોટો વધારો: એસીથી માંડી આઈસ્ક્રીમ સુધીની ઘરે બેઠા ખરીદીનો ટ્રેન્ડ વધ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ઓનલાઈન વેચાણમાં મોટો વધારો: એસીથી માંડી આઈસ્ક્રીમ સુધીની ઘરે બેઠા ખરીદીનો ટ્રેન્ડ વધ્યો
બિઝનેસ

ઓનલાઈન વેચાણમાં મોટો વધારો: એસીથી માંડી આઈસ્ક્રીમ સુધીની ઘરે બેઠા ખરીદીનો ટ્રેન્ડ વધ્યો

Khaskhabar Editor
Last updated: 2024/06/08 at 2:37 PM
Khaskhabar Editor 12 months ago
Share
2 Min Read
SHARE

માર્ચથી મેના સમયગાળામાં ઓનલાઈન ખરીદીમાં ધરખમ વધારો: કંપનીઓએ ડીલીવરી-ઓર્ડરોને પહોંચી વળવા વધુ સ્ટાફ રાખવો પડયો

ગુજરાતથી માંડીને દેશના મોટાભાગના રાજયોએ આ વખતના ઉનાળામાં ભીષણ ગરમી-હીટવેવનો સામનો કર્યો હતો ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકોએ આઈસ્ક્રીમથી માંડીને એસી સુધીની ‘ઠંડક’ આપતી ચીજોની ધૂમ ખરીદી કરી હતી. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચાણમાં મોટો વધારો માલુમ પડયો હતો.

- Advertisement -

એમેઝોન-ફલીપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર માર્ચથી મે મહિનાના ગાળામાં વોલ્ટાસના વેચાણમાં 190 ટકાનો ધરખમ વધારો થયો હતો. કંપનીના જ પ્લેટફોર્મ પરનું વેચાણ 60 ટકા વધ્યુ હતું. ફલીપકાર્ટ પરથી એસી તથા કુલરનું વેચાણ વાર્ષિક ધોરણે ડબલ થઈ ગયુ હતું. એપ્રિલમાં દક્ષિણ તથા પુર્વોતર રાજયોની જોરદાર ડીમાંડ હતી જયારે મે માસમાં ઉતર તથા મધ્ય ભારતના રાજયોએ તડાકો સર્જયો હતો. બે ટન કે તેથી વધુના પ્રીમીયમ એગ્મેન્ટમાં વોલ્ટાસ, ગોદરેજ, લોઈડ, હાયર અને ઓનિડાનો મોટો હિસ્સો હતો.

એમેઝોન પર કુલરની ડીમાંડ મુંબઈ, અમદાવાદ, કોલકતા, પુના તથા હૈદ્રાબાદ જેવા શહેરોમાંથી સૌથી વધુ હતી. પેનાસોનિકના એસીના વેચાણમાં 55 ટકા હિસ્સો ફાઈવસ્ટાર ઈન્વર્ટર એસીનો હતો. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ડોરસ્ટેપ ડીલીવરીની સુવિધાને કારણે ઓનલાઈન ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. ગરમીના સમયે કે જયારે તાપમાન ઉંચુ હોય ત્યારે લોકો ઓનલાઈન ખરીદી વધુ કરે છે. સવારે 10થી સાંજે 6-7 વાગ્યા સુધી થતી ખરીદીમાં ઓનલાઈન ઓર્ડર વધુ હોય છે.

આકરા તાપમાં બહાર નિકળવાનું ટાળીને લોકોએ ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ અપનાવ્યો હતો. પરીસ્થિતિ એવી સર્જાઈ હતી કે ઓનલાઈન કંપનીઓએ પણ ડીલીવરીમાં પહોંચી વળવા માટે મેનપાવર વધારવા પડયા હતા. મધર ડેરીના મેનેજીંગ ડાયરેકટરે કહ્યું કે આઈસ્ક્રીમ, દહી સહીતની ડેરી પ્રોડકટની ડીમાંડ ઓનલાઈન ચેનલ પરથી 60 ટકા વધી હતી. અમેરિકન બ્રાન્ડ બાસ્કીન રોબીન્સે પણ ઓનલાઈન પ્લેટફોર્મનો સહારો લીધો હતો. એપ્રિલમાં તેમના આઈસ્ક્રીમ વેચાણમાં 20થી25 ટકા તથા મેમાં 40 ટકાનો વધારો થયો હતો.

- Advertisement -

માત્ર એસી કે આઈસ્ક્રીમ જ નહીં, બ્યુટી પ્રોકડટના ઓનલાઈન વેચાણમાં પણ વધારો હતો. બ્યુટી રીટેલર કલરબારના કહેવા પ્રમાણે ફીઝીકલ ખરીદી ઘટવા છતાં ઓનલાઈન વેચાણમાં વૃદ્ધિ હતી. ગરમી-આકરા તાપમાં બહાર નીકળવાને બદલે ઘરબેઠા જ ખરીદી કરવાનો ટ્રેન્ડ હતો.

 

You Might Also Like

ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ: મસ્ક-ટ્રમ્પના મતભેદ પછી $152 બિલિયનનું ધોવાણ થયું

RBIએ રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી શેરમાર્કેટમાં તેજીનો માહોલ છવાયો

RBI સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડો કર્યો: EMIમાં નોંધપાત્ર ઘટાડો થવાથી હોમ લોન લેનારાઓ માટે મોટી બચત થશે

ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફ લાદવામાં આવ્યો

TAGGED: heat, home shopping, online sales
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article T-20 વર્લ્ડકપમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ
Next Article એક અને બે પાંચ થાશે આપણું જુદું ગણિત છે, તું ફરીથી વાંચ, થાશે, આપણું જુદું ગણિત છે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં લોન્ચ કરવા માટે લાઇસન્સ મળ્યું
ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
મૂળીના સરા ગામનાં યુવાને ઈન્ડિયન નેવીમાં સબ લેફ્ટિનેટ તરીકેની પદવી પ્રાપ્ત કરી
સુરતમાં 15 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, યુવકની ધરપકડ
સિવિલમાં ધોબીના ધાંધિયાથી ઓપરેશન અટકી પડ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ: મસ્ક-ટ્રમ્પના મતભેદ પછી $152 બિલિયનનું ધોવાણ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
બિઝનેસ

RBIએ રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી શેરમાર્કેટમાં તેજીનો માહોલ છવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસરાષ્ટ્રીય

RBI સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડો કર્યો: EMIમાં નોંધપાત્ર ઘટાડો થવાથી હોમ લોન લેનારાઓ માટે મોટી બચત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?