By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    9 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    10 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    11 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    10 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    9 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લેટિન અમેરિકન દેશ એક્વાડોરથી લાઇવ વીડિયો સામે આવ્યો: આતંકવાદી બંદૂક અને બોમ્બ લઈને ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > લેટિન અમેરિકન દેશ એક્વાડોરથી લાઇવ વીડિયો સામે આવ્યો: આતંકવાદી બંદૂક અને બોમ્બ લઈને ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

લેટિન અમેરિકન દેશ એક્વાડોરથી લાઇવ વીડિયો સામે આવ્યો: આતંકવાદી બંદૂક અને બોમ્બ લઈને ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા

Khaskhabar Editor
Last updated: 2024/01/10 at 10:20 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

રાષ્ટ્રીય પોલીસ વડાએ બાદમાં જાહેરાત કરી હતી કે, સત્તાવાળાઓએ તમામ માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરી છે કે જેમણે લાઇવ પ્રસારણ દરમિયાન ટીવી સ્ટુડિયો પર હુમલો કર્યો હતો

લેટિન અમેરિકન દેશ એક્વાડોરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં 13 લોકો પર આતંકવાદનો આરોપ મૂકવામાં આવશે કે જેમણે મંગળવારે (9 જાન્યુઆરી) લાઇવ પ્રસારણ દરમિયાન ટીવી સ્ટુડિયો પર હુમલો કર્યો હતો. મહત્વનું છે કે, આ માહિતી એક્વાડોર સરકારે આપી છે. અગાઉ એક્વાડોરના રાષ્ટ્રીય પોલીસ વડાએ બાદમાં જાહેરાત કરી હતી કે, સત્તાવાળાઓએ તમામ માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરી છે. પોલીસ કમાન્ડર સેઝર ઝપાટાએ ટીવી ચેનલ ટેલિમાઝોનાસને જણાવ્યું હતું કે અધિકારીઓએ બંદૂકધારીઓ પાસેથી બંદૂકો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.

- Advertisement -

BREAKING: Gunmen storm TV channel in Ecuador, take hostages pic.twitter.com/UYQrYoOBcC

— BNO News (@BNONews) January 9, 2024

- Advertisement -

એક અહેવાલ મુજબ મંગળવારે ઇક્વાડોરના બંદર શહેર ગ્વાયાક્વિલમાં 13 માસ્ક પહેરેલા લોકો બંદૂક સાથે ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટમાં પ્રવેશ્યા હતા. આ પછી તેણે લાઈવ ટીવી શો દરમિયાન જ સેટ પર હાજર લોકોને ધમકાવવાનું શરૂ કર્યું. સશસ્ત્ર લોકોએ ધમકી આપી હતી કે બધાએ શાંત રહેવું જોઈએ નહીં તો તેઓ બોમ્બ ફેંકી દેશે. હુમલા દરમિયાન બંદૂકધારીઓએ ગોળીબાર પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના લાઈવ ટીવી શો દરમિયાન ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ચાલુ રહી. પહેલી જ મિનિટમાં લોકોને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે? સેટ પર હાજર દરેક લોકો ડરી ગયા.

ટીસી ટેલિવિઝન ચીફે શું કહ્યું ?
આ તરફ ટીસી ટેલિવિઝનના ન્યૂઝ ચીફ એલિના મેનરિકે જણાવ્યું હતું કે, તે સ્ટુડિયોની સામે કંટ્રોલ રૂમમાં હતી જ્યારે માસ્ક પહેરેલા માણસોનું એક જૂથ બિલ્ડિંગમાં પ્રવેશ્યું હતું. મેનરિકે કહ્યું કે એક માણસે તેના માથા પર બંદૂક તાકી અને તેને ફ્લોર પર બેસવાનું કહ્યું. ત્યાં સુધી ઘટનાનું લાઈવ પ્રસારણ થયું હતું, જો કે લગભગ 15 મિનિટ પછી સ્ટેશનનું સિગ્નલ કપાઈ ગયું હતું. જોકે તે દરમિયાન સ્ટેશનના કોઈ કર્મચારીને ઈજા થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી.

Mensaje a la Nación:

Los grupos mencionados en el decreto se han convertido en un Objetivo Militar. pic.twitter.com/HuUS7A1tkP

— Presidencia Ecuador 🇪🇨 (@Presidencia_Ec) January 10, 2024

એક્વાડોરમાં 7 પોલીસકર્મીઓનું પણ અપહરણ
મેનરિકે ટેલિફોન ઇન્ટરવ્યુ દરમિયાન એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, હું હજી પણ આઘાતમાં છું. બધું ખતમ થઈ ગયું. હું માત્ર એટલું જ જાણું છું કે હવે આ દેશ છોડીને દૂર જવાનો સમય આવી ગયો છે. આ સિવાય એક ખૂબ જ ખતરનાક ડ્રગ માફિયા જોસ એડોલ્ફો મેકિયાસ (જેને ફીટો તરીકે પણ ઓળખવામાં આવે છે) એક્વાડોરની જેલમાંથી ભાગી ગયો હતો. આ પછી ગઈકાલે રાત્રે 7 પોલીસકર્મીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ સમગ્ર દેશ હચમચી ગયો હતો. દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ સોમવારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. રાષ્ટ્રપતિએ આદેશ આપ્યો કે, જેલોની સુરક્ષા સેના દ્વારા કરવામાં આવે. આ સિવાય દેશમાં કાર્યરત 20 ડ્રગ્સની હેરાફેરી કરતી ગેંગને આતંકવાદી જૂથ તરીકે જાહેર કરવામાં આવે તેવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ઇક્વાડોરની સૈન્યને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાની મર્યાદામાં આ જૂથોને ખતમ કરવા માટે મુક્ત લગામ આપવામાં આવી હતી.

You Might Also Like

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

TAGGED: ECUADOR, guns, LatinAmerican, livevideo, terrorists, TVstudio
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરદાર પટેલ ન હોત તો પાકિસ્તાનનું થઈ ગયું હોત લક્ષદ્વીપ: જાણો લક્ષદ્વીપનો ઇતિહાસ
Next Article મેં જ કહ્યું છે કે હું મેદાન પર આવું એટલે સ્ટેડિયમમાં ભજન વગાડો: સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?