By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    41 seconds ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    3 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    2 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    3 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    3 hours ago
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    3 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તિબેટમાં 6.8નો ભૂકંપ : 126નાં મોત, 200થી વધુ ઘાયલ, એક હજારથી પણ વધારે મકાનો ધ્વસ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > તિબેટમાં 6.8નો ભૂકંપ : 126નાં મોત, 200થી વધુ ઘાયલ, એક હજારથી પણ વધારે મકાનો ધ્વસ્ત
આંતરરાષ્ટ્રીય

તિબેટમાં 6.8નો ભૂકંપ : 126નાં મોત, 200થી વધુ ઘાયલ, એક હજારથી પણ વધારે મકાનો ધ્વસ્ત

Khaskhabar Editor
Last updated: 2025/01/09 at 12:51 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

તિબેટમાં તારાજી : ભૂતાન, નેપાળમાં પણ અસર

ધરતીકંપના આંચકા બાદ ત્રણ કલાકમાં 50થી વધુ આફ્ટરશોક, એક હજારથી પણ વધારે મકાનો ધ્વસ્ત
ભારતમાં દિલ્હી-એનસીઆર, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

- Advertisement -

નેપાળમાં કાઠમંડુ સહિત અન્ય વિસ્તારોમાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ જાનહાનિ નહી

તિબેટમાં ભૂકંપની તીવ્રતા 7.1 હતી, અમેરિકાનો દાવો

ચીનના અંકુશવાળા સ્વાયત્ત પ્રાંત તિબેટના પવિત્ર શહેર શિંગત્સેની નજીક ૬.૮ની તીવ્રતાનો ધરતીકંપ આવતા ૧૨૬ના મોત થયા છે અને ૧૮૮ને ઇજા થઈ છે. અમેરિકન જિઆ સર્વિસ મુજબ આ ભૂકંપ સવારે ૯-૦૫ વાગે આવ્યો હતો અને તેની તીવ્રતા ૭.૧ હતી. આ ભૂકંપનું કેન્દ્ર ત્સોગો ટાઉનશિપની ડિંગરી કાઉન્ટીની આસપાસનો ૨૦ કિ.મી.નો વિસ્તાર છે. આટલા વિસ્તારમાં ૬,૯૦૦ની વસ્તી છે.

- Advertisement -

આ એપિસેન્ટર ઉત્તર-પૂર્વ નેપાળની ખુમ્બુ હિમાલય રેન્જના લોબુત્સથી ઉત્તર-પૂર્વે ૯૦ કિ.મી. દૂર છે. ૧૦ કિ.મી. ઉંડે આંચકો અનુભવાયો હતો. ફક્ત સાત હજારની વસ્તીવાળા આ વિસ્તારમાં ત્રણ કલાકમાં ૫૦ આફ્ટર શોક અનુભવાયા હતા, જેમા ઘણાની તીવ્રતા ૪.૪ જેટલી હતી. હાલમાં બચાવકાર્ય જારી છે. આ ગામ એવરેસ્ટથી ૮૦ કિ.મી.ના અંતરે છે. તે ભારતની સરહદ પર આવેલા શિંગત્સે શહેરની નજીક છે.તેને પવિત્ર પંચમ લામાનું સ્થાન પણ માનવામાં આવે છે. અહીં ભૂકંપની બરબાદી એવી હતી કે ટિંગરીની આસપાસના કેટલાય ગામોના ઘરો ખતમ થઈ ગયા છે.

ભૂકંપની કેન્દ્રની આસપાસ કુલ ૨૭ ગામ છે અને તેની કુલ વસ્તી ૬૧ હજાર જેટલી થાય છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં ધ્વસ્ત બિલ્ડિંગ, કાટમાળ, તૂટી ગયેલા રસ્તાઓ અને કાર જોઈ શકાય છે.

તિબેટમાં આવેલા આ ભૂકંપના આંચકા નેપાળ અને ઉત્તર ભારતમાં પણ ઘણા સ્થળોએ અનુભવાયા હતા. તેના લીધે નેપાળના કાઠમંડુમાંથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. નેપાળમાં કાવરીપાલન ચૌક, સિંધુપાલન ચોક, ધાડિંગ અને સોલુખુંબુ જિલ્લામાં ધરતીકંપની આંચકા અનુભવાયા હતા. જો કે નેપાળમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ધરતીકંપના આ આંચકાએ નેપાળને ૨૦૧૫ના ધરતીકંપની યાદ અપાવી હતી અને તેમા ૯ હજારથી વધુ લોકા માર્યા ગયા હતા. આ ધરતીકંપની અસર બિહાર તેમજ ઉત્તર પ્રદેશ, પાટનગર દિલ્હી અને નવી દિલ્હી સ્થિત ચાણકયપુરી તથા નેશનલ કેપિટલ રીજીયન (એન.સી.આર.)માં પણ ધરા ધુ્રજી ઊઠી હતી.

ઇંડિયન ટેકટોનિક પ્લેટ એશિયા ટેકટોનિક પ્લેટ સાથે અથડાતા આ ધરતીકંપ સર્જાય છે. આ બંને પ્લેટસ બરોબર હિમાલયન રીજીયન નીચે જ આવેલી છે. તેને લીધે હિમાલય પણ દર વર્ષે જરા-જરા ઊંચો જતો જાય છે. દુનિયાના પાંચ સૌથી ઊંચા શિખરો હિમાલય વિસ્તારમાં જ આવેલા છે.

ચીનના પ્રમુખ જિનપિંગે તરત જ રાહત અને બચાવકાર્ય હાથ ધરવાના આદેશ આપી દીધા હતા. જિનપિંગે અસરગ્રસ્ત વિસ્તારમાં જરુર પડે તો વધારે લોકોને મોકલવાની તૈયારી પણ રાખી છે. મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે.

ધરતીકપના પગલે ચીને અર્થક્વેક એડમિનિસ્ટ્રેશને લેવલ-ટુ ઇમરજન્સી સર્વિસ લોન્ચ કરી છે. તેમા અર્થ ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાહત માટે ૨૨ હજારથી વધુ ચીજવસ્તુઓ મોકલી છે. તેમા કપાસના ટેન્ટ, કોટન કોટ્સ, ફોલ્ડિંગ બેડ, ઊંચાઇવાળઆ વિસ્તારમાં આવશ્યક ખાસ રાહત સામગ્રી તથા કેન્દ્રીય સત્તાવાળાઓએ મોકલેલી વિવિધ રાહતસામગ્રીનો સમાવેશ થાય છે. કુલ ૧,૫૦૦ અગ્નિશામક દળો અને બચાવ કાર્યકરોનો સમાવેશ થાય છે.

ચીને માઉન્ટ એવરેસ્ટની નજીકના વિસ્તાર બંધ કર્યો

તિબેટમાં આવેલા ભૂકંપના પગલે ચીને માઉન્ટ એવરેસ્ટની નજીકના વિસ્તાર બંધ કર્યા છે. આ વિસ્તારમાંથી અદભુત દ્રશ્યો લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપનો ભોગ બનેલું ડિંગરી ગામ પણ માઉન્ટ એવરેસ્ટના કેમ્પના સ્થળોમાંનું એક છે. ડિંગરીમાં આવેલા ચાઇનીઝ પાવર સ્ટેશનમાં પણ આઉટેજ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આ વિસ્તારનું હવામાન માઇનસ ૧૮થી ઝીરોની વચ્ચે રહેવાનું છે.ચીનની બાજુએથી માઉન્ટ ક્યુઓમોલોંગ્માને ૨૦૨૪માં ૧૩,૬૭૪ ટુરિસ્ટ મળ્યા હતા. અહીં આવનારા પ્રવાસીઓ મુખ્યત્વે સિંગાપોર, મલેશિયા, જર્મની અને ફ્રાન્સના હોય છે.

You Might Also Like

ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ

તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર

પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા

AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

TAGGED: earthquake in tibet, Tibet
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તિરુપતિમાં નાસભાગમાં 6ના મોત બાદ ટોકન માટે હવે 90 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી
Next Article કેલિફોર્નિયા: લોસ એન્જલસમાં લાગેલી આગ હોલીવુડ સુધી પહોંચી, 1 લાખ લોકોને સ્થળાંતર કરાયા, 5ના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 43 seconds ago
ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો
રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 43 seconds ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?