By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    2 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    2 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુશ્મનોનો ખાત્મો કરવા આવી રહ્યું છે 31 હંટર કિલર ડ્રોન, જેથી ભારતીય સેના વધુ મજબૂત બનશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દુશ્મનોનો ખાત્મો કરવા આવી રહ્યું છે 31 હંટર કિલર ડ્રોન, જેથી ભારતીય સેના વધુ મજબૂત બનશે
રાષ્ટ્રીય

દુશ્મનોનો ખાત્મો કરવા આવી રહ્યું છે 31 હંટર કિલર ડ્રોન, જેથી ભારતીય સેના વધુ મજબૂત બનશે

Khaskhabar Editor
Last updated: 2024/08/14 at 1:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ભારતે અમેરિકા પાસેથી 31 MQ-9B ‘હન્ટર-કિલર’ રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ મેળવવા માટે વાટાઘાટો ઝડપી કરી, ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે વધુ તાકાતવર બનશે

ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે વધુ તાકાતવર બનશે. વાસ્તવમાં અમેરિકાથી 31 હંટર કિલર ડ્રોન ટૂંક સમયમાં ભારતમાં આવવાના છે. આ માટે કેન્દ્ર સરકારે પ્રયાસો તેજ કર્યા છે. ભારતે અમેરિકા પાસેથી 31 MQ-9B ‘હન્ટર-કિલર’ રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ મેળવવા માટે વાટાઘાટો ઝડપી કરી છે. આ મહત્ત્વાકાંક્ષી સોદો આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની આશા છે. ભારત આ પગલું એવા સમયે ઉઠાવી રહ્યું છે જ્યારે ચીન અને પાકિસ્તાન તેમના સશસ્ત્ર ડ્રોન કાફલાને મજબૂત કરી રહ્યા છે.

- Advertisement -

એક ખાનગી મીડિયા હાઉસે સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે,આ 31 સશસ્ત્ર ઊંચાઈ, લાંબા અંતરની ઉડાન અને હંટર કિલર ડ્રોન માટે યુએસ સરકાર સાથે વાતચીત હવે અદ્યતન તબક્કામાં છે. આ ડ્રોનના બે વર્ઝન છે -એક સ્કાય ગાર્ડિયન અને બીજું સી ગાર્ડિયન. જ્યારે ભારતને આ 31 MQ-9B હન્ટર કિલર ડ્રોન મળશે ત્યારે આમાંથી 15 સી ગાર્ડિયન ડ્રોન ભારતીય નૌકાદળને આપવામાં આવશે. જ્યારે ભારતીય વાયુસેના અને સેનાને 8-8 સ્કાય ડ્રોન આપવામાં આવશે.

ભારત માટે કેમ મહત્વના છે આ ડ્રોન?

આ હથિયાર ભારત માટે પણ મહત્વનું છે કારણ કે પાકિસ્તાન અને ચીન વચ્ચે સરહદ પર સતત તણાવ છે. એક તરફ પૂર્વ લદ્દાખમાં ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાન કાશ્મીરમાં સતત પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલું જ નહીં ચીન પાકિસ્તાનને સતત ડ્રોન સપ્લાય કરી રહ્યું છે. ચીને તેના સશસ્ત્ર કાઈ હોંગ-4 અને વિંગ લૂંગ-2 ડ્રોનની સપ્લાય ઝડપી બનાવી છે. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન સતત તેના ડ્રોન કાફલાને મજબૂત કરી રહ્યું છે. તેણે તેના સર્વ-હવામાન મિત્ર ચીન પાસેથી વધુ 16 સશસ્ત્ર કાઈ હોંગ-4 (CH-4) ડ્રોન માંગ્યા છે. અહીં જાણવા જેવી વાત એ છે કે પાકિસ્તાન પાસે સેનામાં પહેલાથી જ સાત CH-4 ડ્રોન અને ત્રણ નેવીમાં છે.

- Advertisement -

કેવું છે આ MQ-9B હન્ટર-કિલર ?

મહત્વનું છે કે, આપણે ત્યાં જે ડ્રોન આવી રહ્યું છે તે ઘાતક હથિયાર છે. તે દુશ્મનોને દૂરથી મારવાની શક્તિ ધરાવે છે. તેના માટે સરહદ પાર કરવી અને દુશ્મનોને મારવા એ ડાબા હાથની રમત છે. પ્રખ્યાત MQ-9B રીપર અથવા પ્રિડેટર-બી ડ્રોન જેને હન્ટર કિલર ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે તે 40,000 ફૂટથી વધુની ઊંચાઈએ લગભગ 40 કલાક સુધી ઉડી શકે છે. તે આરામથી 5,670 કિલો વજન ઉપાડી શકે છે. તે જ સમયે તેની ઇંધણ ક્ષમતા 2,721 કિગ્રા છે.

ચીનના સશસ્ત્ર ડ્રોન કરતા ઘણા સારા હંટર કિલર ડ્રોન

MQ-9B હન્ટર-કિલરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, તે સરહદ અને સીમા પારની ગતિવિધિઓ પર નજર રાખી શકે. ઉપરાંત આ ડ્રોન ચોક્કસ હુમલા માટે હેલફાયર મિસાઈલો એટલે કે હવાથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલો અને સ્માર્ટ બોમ્બથી સજ્જ છે. હંટર કિલર ડ્રોન ચીનના સશસ્ત્ર ડ્રોન કરતા ઘણા સારા માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ 31 હંટર કિલર ડ્રોનની કિંમત લગભગ 3.9 અબજ ડોલર (લગભગ 33,500 કરોડ રૂપિયા) રાખી છે. પરંતુ ભારત આમાં સોદો કરશે. આ કિંમતમાં મિસાઈલ, બોમ્બ, નેવિગેશન સિસ્ટમ અને મોબાઈલ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે આ ડ્રોન ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે.

અલકાયદાના માસ્ટર માઇન્ડને આ જ ડ્રોનને ઉડાવાયો હતો

આ તરફ હવે આ હંટર કિલર ડ્રોનની વિશેષતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે અલકાયદાના નેતા અલ જવાહિરીને મારવો પડ્યો ત્યારે અમેરિકાએ તેના હન્ટર કિલર ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. 31 જુલાઈ, 2022ના રોજ અમેરિકાએ કાબુલમાં વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અલ કાયદાના ચીફ અયમાન અલ-ઝવાહિરીને મારી નાખ્યો. આ કામને પાર પાડવામાં આ હંટર કિલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હન્ટર કિલર ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ, જાસૂસી, માહિતી એકત્ર કરવા અથવા દુશ્મનની જગ્યાઓ પર ચોરીછૂપીથી હુમલો કરવા માટે થઈ શકે છે.

હાલમાં MQ-9B ડ્રોનની ઉપયોગિતા સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને નિઃશસ્ત્ર સી ગાર્ડિયન ડ્રોન ગુપ્તચર, સર્વેલન્સ અને જાસૂસીના મિશન પર સતત તૈનાત છે. આ ડ્રોન અમેરિકન ફર્મ જનરલ એટોમિક્સ પાસેથી લીઝ પર લેવામાં આવ્યા છે. હિંદ મહાસાગર ક્ષેત્રની સાથે તેઓ ચીન સાથેની 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા LAC પર પણ નજર રાખી રહ્યા છે. આ ડ્રોન ગુપ્તચર માહિતી એકત્ર કરવામાં ઘણી મદદ કરી રહ્યા છે.

You Might Also Like

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત

ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી

TAGGED: 31 Hunter Killer Drones, MQ-9B Hunter Killer Drone
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત સિવાય ક્યાં દેશોમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવણી થાય છે ચાલો જાણીએ
Next Article લસણ શાકભાજીની કે મસાલાની કેટેગરીમાં? હાઈકોર્ટમાં 9 વર્ષ ખેલાયો કાનૂની જંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?