By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી અને 5 સ્વતંત્ર પ્રભારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી અને 5 સ્વતંત્ર પ્રભારી
રાષ્ટ્રીય

30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી અને 5 સ્વતંત્ર પ્રભારી

Khaskhabar Editor
Last updated: 2024/06/11 at 4:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

મોદી સરકાર 3.0

વડાપ્રધાન નિવાસ સ્થાને કેબિનેટની પહેલી બેઠક મળી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
વડાપ્રધાન નિવાસ સ્થાને કેબિનેટની પહેલી બેઠક મળી. રિપોટ્સ મુજબ ખાતાઓની ફાળવણી થઈ ગઈ છે. વડાપ્રધાન પદ સંભાળતા જ ઙખ મોદી આજે સવારે સાઉથ બ્લોકમાં પહોંચીને સતત પીએમ પદનો કાર્યભાર સંભાળ્યો. વડાપ્રધાન પદ સંભાળતા જ ઙખ મોદીએ પહેલી સાઈન કિસાન સન્માન નિધિની ફાઈલ પર કરી. વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકાર સતત ખેડૂતો માટે કામ કરે છે. અમે સતત કિસાન અને ખેતરના કલ્યાણ માટે કામ કરતા રહીશું. રવિવારે સાંજે શપથ લેનારાઓમાં 72 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી અને 5 સ્વતંત્ર પ્રભાર છે. ખાસ વાત છે કે આ વખતે મોદી સરકારમાં મોટા સ્તરે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે ગઉઅના સાથી પક્ષોની પણ ભાગીદારી છે. જેમાં હિન્દુસ્તાન આવામ મોર્ચા, જનતા દળ, યૂનાઈટેડ, તેલગુ દેશમ પાર્ટી અને અપના દળ પણ સામેલ છે.કર્મચારીઓ, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય; ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી; અંતરિક્ષ વિભાગ; તમામ મહત્ત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ; અને અન્ય તમામ વિભાગો કે જે કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.

કેબિનેટ મંત્રી અને ખાતાઓ
રાજનાથ સિંહ: સંરક્ષણ પ્રધાન
અમિત શાહ: ગૃહમંત્રી; અને સહકાર મંત્રી.
નિતિન જયરામ ગડકરી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી
જગત પ્રકાશ નડ્ડા: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી; અને રસાયણ અને ખાતર મંત્રી
શિવરાજ સિંહ ચૌહાણ: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી; અને ગ્રામીણ વિકાસ મંત્રી.
નિર્મલા સીતારમણ : નાણાં મંત્રી; અને કોર્પોરેટ બાબતોના મંત્રી.
સુબ્રહ્મણ્યમ જયશંકર: વિદેશ મંત્રી
મનોહર લાલ: આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી; ઊર્જા મંત્રી
એચ.ડી.કુમારસ્વામી: ભારે ઉદ્યોગ મંત્રી; અને સ્ટીલ મંત્રી.
પિયુષ ગોયલ: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
ધર્મેન્દ્ર પ્રધાન: શિક્ષણ મંત્રી
જીતન રામ માંઝી: લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ: પંચાયતી રાજ મંત્રી; અને માછીમાર, પશુપાલન અને ડેરી મંત્રી
સર્બાનંદ સોનોવાલ: પોર્ટ, જહાજ અને જળમાર્ગ મંત્રી
ડો. વીરેન્દ્ર કુમાર: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી
કિંજારાપુ રામમોહન નાયડુ: નાગરિક ઉડ્ડયન મંત્રી
પ્રહલાદ જોશી: ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી; અને નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રી
જુઆલ ઓરામ: આદિજાતિ બાબતોના મંત્રી
ગિરિરાજ સિંહ: કાપડ મંત્રી
અશ્વિની વૈષ્ણવ: રેલવે મંત્રી; માહિતી અને પ્રસારણ મંત્રી; અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી
જ્યોતિરાદિત્ય એમ.સિંધિયા: સંચાર મંત્રી; અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી
ભૂપેન્દ્ર યાદવ: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી
ગજેન્દ્રસિંહ શેખાવત: સાંસ્કૃતિક મંત્રી; અને પ્રવાસન મંત્રી.
અન્નપૂર્ણા દેવી: મહિલા અને બાળ વિકાસ મંત્રી
કિરેન રિજિજુ: સંસદીય બાબતોના મંત્રી.; અને લઘુમતી બાબતોના મંત્રી.
હરદીપ સિંહ પુરી: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી
ડો. મનસુખ માંડવિયા: શ્રમ અને રોજગાર મંત્રી; અને યુવા બાબતો અને રમતગમત મંત્રી
જી. કિશન રેડ્ડી: કોલસા મંત્રી; અને ખાણ મંત્રી
ચિરાગ પાસવાન: ફુડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રી
સી.આર.પાટિલ: જળશક્તિ મંત્રી

રાજ્યમંત્રી અને ફાળવવામાં આવેલા ખાતા

- Advertisement -

જિતિન પ્રસાદ-વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનાં રાજ્ય મંત્રી
શ્રીપદ યેસો નાઈક-ઊર્જા મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલયનાં રાજ્ય મંત્રી
પંકજ ચૌધરી-નાણા મંત્રાલયનાં રાજ્ય મંત્રી
કૃષ્ણપાલ-સહકાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી
રામદાસ આઠવલે-સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી
રામનાથ ઠાકુર-કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
નિત્યાનંદ રાય-ગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી
અનુપ્રિયા પટેલ-સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને
રસાયણ અને ખાતર મંત્રાલયનાં રાજ્ય મંત્રી
વી. સોમન્ના-જલ શક્તિ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને રેલવે મંત્રાલયનાં રાજ્ય મંત્રી
ડો.ચંદ્રશેખર પેમ્માસાની-ગ્રામીણ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને સંચાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી
પ્રો. એસ. પી. સિંઘ બઘેલ-મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને પંચાયતી રાજ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
શોભા કરંદલાજે-સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને
શ્રમ અને રોજગાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી
કિર્તીવર્ધન સિંહ-પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી.
બી. એલ. વર્મા-ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી
શાંતનુ ઠાકુર-બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
સુરેશ ગોપી-પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને પ્રવાસન મંત્રાલયનાં રાજ્ય મંત્રી
ડો. એલ. મુરુગન-માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને સંસદીય બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
અજય ટમ્ટા-માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
બંદી સંજય કુમાર-ગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી
કમલેશ પાસવાન-ગ્રામીણ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
ભગીરથ ચૌધરી-કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
સતીશચંદ્ર દુબે-કોલસા મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને ખાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
સંજય શેઠ-સંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
રવનીત સિંહ-ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને રેલવે મંત્રાલયનાં રાજ્ય મંત્રી
દુર્ગાદાસ ઉઇકે-આદિજાતિ બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
રક્ષા નિખિલ ખડસે-યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં રાજ્ય મંત્રી
સુકંતા મજુમદાર-શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
સાવિત્રી ઠાકુર-મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
તોખન સાહુ-આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
રાજ ભૂષણ ચૌધરી-જલ શક્તિ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
ભૂપતિ રાજુ નિવાસ વર્મા-ભારે ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને સ્ટીલ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
હર્ષ મલ્હોત્રા-કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
નિમુબેન જયંતીભાઈ બાંભણિયા-ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
મુરલીધર મોહોલ-સહકાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં રાજ્ય મંત્રી
જ્યોર્જ કુરિયન-લઘુમતી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
પાબીત્રા માર્ગારેટા-વિદેશ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને કાપડ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને ખાતાઓ

રાવ ઈન્દરજિત સિંહ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો); આયોજન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો); અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
ડો. જિતેન્દ્ર સિંહ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો); પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો); વડા પ્રધાનના કાર્યાલયમાં રાજ્ય પ્રધાન; કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજ્ય મંત્રી; અણુ ઊર્જા વિભાગમાં રાજ્ય મંત્રી; અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી.
અર્જુન રામ મેઘવાલ કાયદા અને ન્યાય મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી
જાધવ પ્રતાપરાવ ગણપતરાવ આયુષ મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી
જયંત ચૌધરી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી

You Might Also Like

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

TAGGED: Cabinet Ministers, Independent Incharges
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 9 લોકો સાથેનું વિમાન થયું ગાયબ
Next Article PM મોદીની કેબિનેટમાં 71 મંત્રી, જાણો કઈ સુવિધાઓ મળશે, કેટલું હશે વેતન?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?