By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    22 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    23 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    23 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    23 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનપા ઓન વ્હોટ્સએપ સેવાનો 16 હજાર લોકોએ લીધો લાભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મનપા ઓન વ્હોટ્સએપ સેવાનો 16 હજાર લોકોએ લીધો લાભ
રાજકોટ

મનપા ઓન વ્હોટ્સએપ સેવાનો 16 હજાર લોકોએ લીધો લાભ

Khaskhabar Editor
Last updated: 2022/04/13 at 5:21 PM
Khaskhabar Editor 4 years ago
Share
1 Min Read
SHARE

બજેટ માહિતી, કોર્પોરેટરની વિગત, પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જીસ સહિતના પ્રશ્નોનું નિરાકરણ થયું

તા. 25 ફેબ્રુઆરીથી લઈને 13 એપ્રિલ સુધીમાં 16357 અરજીની માહિતી લોકોને ડિજિટલ રીતે મળી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આરએમસી ઓન વ્હોટ્સએપ સેવાનો કુલ અત્યાર સુધીમાં 16357 અરજદારોએ લાભ લીધો હતો. તા.25 ફેબ્રુઆરીથી લઈને 13 એપ્રિલ સુધીમાં 2,33,601 અરજીઓ મળી હતી. જેમાં બર્થ સર્ટિફિકેટ માટે 1712, બજેટની માહિતી માટે 163, 1647 વિવિધ ફરિયાદોનો નિકાલ, ડેથ સર્ટિફિકેટ માટે 670, ચૂંટાયેલા કોર્પોરેટરની માહિતી 692, પ્રોપર્ટી ટેક્સ માટે 13111, વોટર ચાર્જીસ માટે 1270 અને દુકાનો અને એસ્ટેટ શાખાને લગતી માહિતી માટે 71 અરજીઓ સહિતની સેવાઓ વ્હોટ્સએપ પર જ ઉપલબ્ધ કરવામાં આવી હતી. કુલ 23 સેવાઓ માટે અરજદારોએ આરએમસી ઓન વોટ્સએપ પર પ્રશ્નો મુક્યા હતા જેના તેમને સમાધાન મળ્યા હતા.
ફેબ્રુઆરીમાં આરએમસી ઓન વ્હોટ્સએપ સેવાનો પ્રારંભ કર્યો હતો. શિક્ષણ મંત્રીના જીતુ વાઘાણીના હસ્તે રાજકોટ મનપાની તમામ પ્રકારોની સેવાઓ વ્હોટ્સએપના માધ્યમથી ઉપલબ્ધ થાય તે માટેના મનપા ઓન વ્હોટ્સએપ સેવાનો પ્રારંભ કરાયો હતો.

મનપાની આ પહેલાના કારણે હવે રાજકોટવાસીઓ પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જીસ, જન્મ-મરણના દાખલા સહિતની 175 જેટલી સેવાઓ વ્હોટ્સએપના માધ્યમ શરૂ કરવામાં આવી હતી. જેને આજે લગભગ અઢી મહિના જેટલો સમય વીતતા અત્યાર સુધીમાં કુલ 23 સેવાઓ અંતર્ગત નાગરિકોએ લાભ લીધો હતો.

- Advertisement -

You Might Also Like

સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  

દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિંહોને સંક્રમણથી બચાવવા CDV વૅક્સિનની ટ્રાયલ શરૂ
Next Article સિવિલ હોસ્પિટલનું તંત્ર રામભરોસે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  
દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ
ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ગુજરાતરાજકોટ

દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?