By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    3 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    4 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતભરના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા કાલે બંધનું એલાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભારતભરના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા કાલે બંધનું એલાન
રાજકોટ

ભારતભરના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા કાલે બંધનું એલાન

Khaskhabar Editor
Last updated: 2026/05/19 at 3:44 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

દર્દીઓની સુરક્ષા, ડુપ્લીકેટ દવાઓ અને કંપનીઓ દ્વારા અપાતા અસાધારણ ડિસ્કાઉન્ટ સામેના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો. જોડાશે 

ઈમરજન્સી માટે વિસ્તાર પ્રમાણે મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની વ્યવસ્થા કેમિસ્ટ એસો. રાજકોટ દ્વારા કરવામાં આવી છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

દેશભરમાં ઓનલાઈન દવાઓ વેચાણ, ઈ-ફાર્મસી પ્લેટફોર્મ્સ દ્વારા થતી અનિયમિતતાઓ અને કોર્પોરેટ ગૃહો દ્વારા અપાતા અસાધારણ ડિસ્કાઉન્ટ સામે કેમિસ્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધી અને સમગ્ર દવા વ્યવસાયમાં પારદર્શિતા જળવાઇ રહે તેવા મુખ્ય હેતુ સાથે આગામી 20મી મેને બુધવારના રોજ સમગ્ર ભારતના અંદાજે 12.50 કેમિસ્ટ વેપારીઓ દ્વારા એક દિવસીય બંધનું આહવાન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં કેમિસ્ટ એસો. રાજકોટ પણ સક્રિય પણે જોડાયુ છે અને સ્થાનિક સ્તરે બંધને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કેમિસ્ટ એસો. દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ૠજછ 817 (ઊ) દ્વારા ઈ-ફાર્મસી / ઓનલાઈન દવાઓના વેચાણ માટે માર્ગ મોકળો થયો, પરંતુ અનેક અનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોનું પાલન કર્યા વિના દવાઓ વેચાઈ રહી હોવાના ગંભીર પ્રશ્ર્નો ઉભા થયા છે. તેના કારણે ડોક્ટરના યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાવાનો ભય, દર્દીઓને ખોટી દવા, સમયમર્યાદા નજીકની અથવા શંકાસ્પદ દવાઓ મળવાની શક્યતા, સ્થાનિક લાઈસન્સધારક કેમિસ્ટ પર અસમાન સ્પર્ધા, દર્દીની સલામતી અને દવા નિયંત્રણ વ્યવસ્થાને જોખમ, આથી ૠજછ 817 (ઊ) ને પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણની માંગ કરવામાં આવે છે.
મોટા કોર્પોરેટ ગૃપ અને ઓનલાઈન પ્લેટફોર્મ દર્દીઓને આકર્ષવા માટે ભારે ડિસ્કાઉન્ટ આપે છે, જેના કારણે નાના અને મધ્યમ કેમિસ્ટનો વ્યવસાય ખોરવાય છે, સસ્તી કિંમતના નામે ગુણવત્તા અંગે શંકા ઊભી થાય છે. ડુપ્લીકેટ દવાઓનું મોટા પાયે વેચાણ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા થઈ રહ્યું છે. ડુપ્લીકેટ દવાઓના કારણે જન આરોગ્ય મોટા પાયે જોખમમાં છે. તેમજ ૠજછ 220(ઊ) સંબંધિત જોગવાઈઓના ગેરઉપયોગથી બિનઅધિકૃત સપ્લાય ચેઇન અને શંકાસ્પદ સ્રોતોથી દવાઓના પ્રવેશ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેના કારણે નકલી / ડુપ્લિકેટ /મ્યુરિયસ દવાઓનું જોખમ, દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર અસલી દવા સપ્લાય સિસ્ટમ પર નકારાત્મક અસર, આથી દર્દી સુરક્ષા માટે ૠજછ 220(ઊ)ની સમીક્ષા અને પરત ખેંચવાની માંગ છે.

ઈમરજન્સી દવા માટે ખુલ્લા રહેવાના મેડિકલ સ્ટોર્સની યાદી

- Advertisement -

1- સ્ટાર સિનરજી હોસ્પિટલ – ઇન્ડોર મેડિકલ – મવડી મેઈન રોડ

2- ક્રાઈસ્ટ હોસ્પિટલ – માધાપર ચોકડી

3- એસસીજી હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – અયોધ્યા ચોક

4- સિનરજી હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – 150 ફૂટ રીંગ રોડ

5- સ્ટર્લીંગ હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – ગાંધીગ્રામ

6- વોકાર્ડ હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – કાલાવડ રોડ

7- બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – યુનિવર્સિટી રોડ

8- કેન્સર હોસ્પિટલ – નિર્મલા મેઇન રોડ

9- જી ટી શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી

10- એચ જે દોશી હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – મવડી પ્લોટ વિસ્તાર

11- જલારામ હોસ્પિટલ – પંચવટી મેઈન રોડ

12- ગીરીરાજ હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – કાલાવડ રોડ 150 ફૂટ

13- ગોકુલમ હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – રણછોડ નગર

14- ગોકુલ હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – વિદ્યાનગર મેઇન રોડ

15- નક્ષ કિરણ હોસ્પિટલ – ઇન્ડોર ફાર્મસી – ગાયત્રી નગર મેઇન રોડ

આ સિવાય કોઈપણ ઈમરજન્સી મેડિસિનની જરુરીયાત ઊભી થાય તો કેમિસ્ટ એસો. અમિતભાઈ મજેઠીયા – 98243 27279, અંકિતભાઈ કાછેલા 98250 81360, ભૂપેશભાઈ તન્ના 94282 97127, પ્રતિકભાઈ ગોસ્વામી 90339 17618, હિતેષભાઈ ત્રાડા 99243 51569 સહિતનાઓને વ્યવસ્થાની જવાબદારી સોંપી છે.

You Might Also Like

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસકોર્સ મેદાનમાં 5થી 7 જૂન બાબા બાગેશ્ર્વરની ‘સનાતન સેતુ હનુમંત કથા’
Next Article સ્માર્ટફોન કે સ્લો પોઇઝન? આભાસી દુનિયામાં ખોવાતું બાળપણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?