By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    23 hours ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    2 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    4 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    4 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    13 minutes ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    21 hours ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    21 hours ago
    ફરી યુદ્ધ ભડક્યું
    21 hours ago
    રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    21 hours ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    2 days ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    4 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    4 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    7 minutes ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    5 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    5 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: World Brain Day 2023: શારીરિક પ્રવૃતિ મગજની કોશિકાઓને ચાર્જ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > World Brain Day 2023: શારીરિક પ્રવૃતિ મગજની કોશિકાઓને ચાર્જ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
લાઇફ સ્ટાઇલ

World Brain Day 2023: શારીરિક પ્રવૃતિ મગજની કોશિકાઓને ચાર્જ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

Khaskhabar Editor
Last updated: 2023/07/22 at 5:04 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
અત્યારની વ્યસ્ત જીવનશૈલીને હેલ્ધી બનાવવી કદાચ શક્ય નથી. જોકે, ઘણા રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે જો આરોગ્ય અને મગજ બંનેને મજબૂત રાખવુ હોય તો તમારે પોતાની લાઈફસ્ટાઈલને હેલ્ધી રાખવી પડશે. જો તમે તમારી લાઈફસ્ટાઈલને સારી અને હેલ્ધી રાખો છો તો હૃદયની બીમારી, બ્રેઈનની બીમારીની સાથે-સાથે ડાયમેન્શિયાનું જોખમ પણ ઓછુ થાય છે.

હેલ્ધી રહેવા માટે, સારુ ભોજન, વજન કંટ્રોલ કરવો, ધૂમ્રપાન ન કરવુ, બીપીને કંટ્રોલમાં રાખવુ, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવુ અને ઓછુ બ્લડ શુગર સામેલ છે.
રિસર્ચર અનુસાર જો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખશો તો ડાયમેન્શિયાનું જોખમ 6 ટકા ઘટી જાય છે. આનાથી જાણ થાય છે કે શરૂૂઆતથી જ હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરવી જોઈએ જેનાથી ડાયમેન્શિયાનું જોખમ ઓછુ થઈ જાય છે.

- Advertisement -

પુસ્તકો વાંચવા
પુસ્તકો વાંચવા એક સારી આદત છે સાથે આ તમારા મગજને હેલ્ધી પણ રાખે છે. વાંચવાથી મગજ હંમેશા એક્ટિવ રહે છે. જેનાથી કોઈ પણ બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.

એક્ટિવ રહેવુ
શારીરિક પ્રવૃતિ મગજની કોશિકાઓને ચાર્જ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રેગ્યુલર એક્સરસાઈઝથી મગજમાં લોહીનો પ્રવાહ વધે છે. આની કાર્યક્ષમતા વધે છે અને કોઈ પણ બીમારીનું જોખમ ઓછુ થઈ જાય છે.

હેલ્ધી ડાયટ લેવુ
ફળો, શાકભાજી, પ્રોટીન અને અનાજથી ભરપૂર ડાયટ મગજને સર્વોત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડયુક્ત પીણા ટાળો જે જ્ઞાનાત્મક ક્ષતિનું કારણ બને છે.

- Advertisement -

વજન જાળવી રાખવુ
સંતુલિત આહારની સાથે-સાથે સ્વસ્થ વજન જાળવી રાખવુ પણ મહત્વપૂર્ણ છે. મેદસ્વીપણુ મગજના વિકારો સહિત વિભિન્ન સ્વાસ્થ્ય જટિલતાઓનું કારણ બની શકે છે.

ધૂમ્રપાન કરવુ નહીં
વધુ ધૂમ્રપાન કરવાથી મગજ પર ખૂબ વધુ હાનિકારક પ્રભાવ પડે છે. માત્ર એટલુ જ નહીં આનાથી સ્ટ્રોક અને અલ્ઝાઈમરની બીમારીનું જોખમ વધી જાય છે.

હાઈ બીપી
હાઈ બીપી મગજની કમજોર નસોને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી સ્ટ્રોકનું પણ જોખમ રહે છે.

બ્લડ શુગર લેવલ
બ્લડમાં શુગલ લેવલ કેટલુ છે તે હંમેશા ચેક કરાવતા રહેવુ જોઈએ. બ્લડમાં હાઈ શુગર લેવલ મગજને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી યાદશક્તિ અને શીખવાની સમસ્યાઓમાં મુશ્ર્કેલી થઈ શકે છે. સાથે જ મૂડ સ્વિંગ, વજન વધવુ, હાર્મોનલ ચેન્જ અને અલ્ઝાઈમરની બીમારીનું પણ જોખમ વધે છે.

You Might Also Like

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

TAGGED: physicalactivity, worldbrainday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફ્રાન્સ રમખાણમાં પકડાયેલા તોફાનીઓમાં મોહમ્મદ નામ ધરાવનારા શખ્સો સૌથી વધુ
Next Article હજારો વર્ષોમાં જુલાઈ સૌથી ગરમ મહિનો: નાસાનો રિપોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
મોરબીની મચ્છુ નદીના કાંઠે 1200 વીઘામાં 500 લોકોએ 37 દિવસમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું
માળિયા હાઈવે પર ટ્રક – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 4 લોકોના મોત
ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?