By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    8 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    7 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    7 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    7 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    8 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?

Khaskhabar Editor
Last updated: 2025/06/19 at 5:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

શું સતા ટકાવી રાખવાના ખેલમાં વિશ્ર્વ વર્લ્ડ વોર 3 તરફ જઈ રહ્યું છે?: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વિવાદમાં અમેરિકાની એન્ટ્રી થતા વિશ્ર્વભરમાં અજંપો વધ્યો

છેલ્લા ત્રણ વર્ષ થી રશિયા અને યુક્રેન, બે વર્ષથી ઈઝરાઈલ અને પેલેસ્ટાઇનની સરહદો યુદ્ધ ગ્રસ્ત છે અને સમગ્ર વિશ્વ આ ખેલ જોઈ રહી છે. તેમાં હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વિવાદગ્રસ્ત મિસાઇલ હુમલા વચ્ચે હવે અમેરિકાની એન્ટ્રી થતા વિશ્વભરમાં અજંપો વધી રહ્યો છે અને ગમે ત્યારે મિડલ ઇસ્ટ ત્રીજા વર્ડ વોરનું રણમેદાન (બેટલ) બને તેવી શક્યતાઓ નિહાળી રહ્યા છે જેના મૂળ કારણોમાં અમેરિકા ઈઝરાઈલ અને ઈરાનના સતાધીશો ફક્ત અને ફક્ત સ્થાનિક કક્ષાએ ઊભો થયેલ તેમનો વિરોધ સમાવવા આવી પરિસ્થિતિ નિર્માણ કરી રહ્યાનું પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે.જે મુજબ ત્રણ વર્ષ પહેલા ચાલુ થયેલ રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ મહાસત્તા વિરુદ્ધ નાટોના સભ્ય દેશો વચ્ચે નુ અને યુક્રેનની ધરતી માં પડેલ રેર મટીરીયલ પર સૌની નજર નો ભોગ યુક્રેન બની રહ્યું હોવાનું જણાય છે.
જે કારણે આજ ત્રણ ત્રણ વર્ષ થી આ યુદ્ધ ચાલી રહ્યું છે અને યુનાઈટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા સીઝ ફાયર કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે જે ઉપરોક્ત હકીકત ની સત્યતા દર્શાવે છે.
જેમાં યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી દ્વારા અગાઉના રશિયા દ્વારા તેમના પાડોશી દેશ ક્રોએશિયા પર આજ પ્રમાણે હુમલાઓ કરી કબ્જે કરાયેલ આ દેશના ઇતિહાસને ધ્યાનમાં રાખી કોઈપણ સંજોગોમાં રશિયા સાથે સીધી વાતચીત કરી સીઝફાયર કરવા થી દૂર રહી પોતાના દેશની અખંડિતતા જાળવવા રશિયા જેવી મહા સત્તા સામે ઝઝૂમી રહ્યા છે અને સમયે સમયે પોતાની તાકાત વિશ્વને બતાવી રહ્યાં છે.જ્યારે બીજી બાજુ ઈઝરાઈલના રાષ્ટ્રપતિ નૈતિન્યાહૂની સત્તા અન્ય સાથી પક્ષોના ટેકા પર ચાલી રહેલ છે છતાં તે છેલ્લા બે વર્ષથી તેમના પાડોશી હમાસ, હિઝબુલ, હુતી સીરિયા,ગાઝા સાથેના રણમેદાની યુદ્ધ (બેટલ)ના બદલે અવારનવાર હવાઈ હુમલો કરી તેમની પ્રજાને સતત યુદ્ધના ભય વચ્ચે રાખવાની નીતિને કારણે તેનું સૈન્ય અને પ્રજાનો આંતરિક વિરોધનો સામનો કરી રહેલા સતાધીશો હવે પોતાની સત્તા ટકાવી રાખવા કોઇપણ નિર્ણય લઈ રહ્યા છે. જે કારણે હાલ ત્યાંના શાસકો વિરુદ્ધ જનમત વધી રહ્યો છે.

- Advertisement -

જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે માગા (માય અમેરિકા ગ્રેટ અમેરિકા)ના સૂત્રના વિશ્વાસે ફરી ને રાષ્ટ્રપતિ તરીકે વિજેતા બન્યા છે અને ફક્ત છ મહિનાના શાસનમાં જ ટેરિફ વોર, ગેરકાયદે ઇમિગ્રેશન, ડેમોક્રેટિક પાર્ટીની વિશ્વના દેશો વચ્ચે પોતાના દેશના હથિયારો બનાવતી કંપનીઓને ફાયદા માટે પ્રોક્સી યુધ્ધ કરાવવાની નીતિ બંધ કરવામાં આવશે તેવા ચૂંટણી વચનો વચ્ચે રશિયા યુક્રેન વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી બનવાના કરેલ પ્રયાસમાં મળેલ બદનામી,જગત જમાદાર બની બેઠેલ અમેરિકા દ્વારા મિડલ ઇસ્ટમાં ઉભી થયેલ અશાંતિ ને સ્થાને શાંતી લાવવા કે ચાઇના ને ટેરિફ વોર દ્વારા આગળ વધતું કે અંકુશમાં રાખવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે લોસ એન્જલસ માંથી ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ને પકડી પકડી ડિપોર્ટ કરવામાં નિષ્ફળ રહેવા સાથે સ્થાનિક લોકો ના આંદોલનના કારણે પોતાના જ સબળ ટેકેદાર એલોન માસ્ક સાથે વિવાદમાં ઉતરી બદનામ થતા હાલ કફોડી હાલત માં મુકાયેલ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની જ પ્રજા ન વિશ્વાસ ગુમાવી રહેલ છે અને હાલ તેમની વિરુદ્ધ પ્રજા મત વધી રહ્યો છે.ત્યારે મિડલ ઇસ્ટના ગેટ વે ઓફ ગલ્ફ દેશોના દ્વાર જેવી હોમુઝર ખાડી પર આવેલા ઈરાનમાં પણ વર્ષ 1979 થી અમેરિકાના પીઠું જેવા ઈરાનના શાહને પદભ્રષ્ટ કરી રાજાશાહી શાશનનો અંત લાવી ધાર્મિક શાસન લાવી સત્તાના સૂત્રો સંભાળનાર અય્ય્તોલ્લાહ ખોમેનીના ઉતરાધિકારીઓ સામે પણ અમેરિકા દ્વારા મિડલ ઇસ્ટમાં મોટા તેલ કુદરતી ગેસના ભંડારો ધરાવતા આ દેશની આર્થિક કમર તોડી પાડવા તેમની સાથે વિશ્વના દેશોને વ્યાપાર કરતા અટકાવવા જુદા જુદા બહાનાઓ હેઠળ અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવી સતાધીશો વિરુદ્ધ પ્રજાને આર્થિક મુશ્કેલીઓમાં મૂકી તેમનો વિરોધ થાય તેવા પ્રયત્નો વચ્ચે અને ઈરાનના યુવાનોની પશ્ચિમના દેશોમાંથી મેળવેલ સાક્ષરતાના કારણે ત્યાંની ડેમોક્રેસીમાં રહેલા યુવાનો પણ પોતાના દેશના ધાર્મિક શાસકો નો ખાનગીમાં વિરોધ કરી રહ્યા છે અને વૃધ્ધો કે જે ફરી ને દે માં અન્ય પાડોશી આરબ દેશોની રાજાશાહી ના કારણે થયેલ આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખી પોતાના દેશમાં પણ ફરી રાજાશાહી શાશન ઈચ્છી રહ્યા હોય ત્યાંના હાલ ના શાસકો વિરુદ્ધ પ્રજા મત વધી રહ્યો જ છે.

આમ ઈઝરાયેલ અમેરિકા અને ઈરાનના સતાધીશો હાલ પોતાના વિરુદ્ધ વધી રહેલા જનમતનો લાભ લઈ તેમને તેમના જ વિરોધી દેશો દ્વારા તેમને પદભ્રષ્ટ કરે તેવા ભય વચ્ચે સત્તા સ્થાને બેઠા છે. તે સતાધીશો હાલ તો વિશ્વ નું જે થવું હોય તે થાય પણ પોતાની સત્તા ટકાવી રાખવા મિડલ ઇસ્ટને વર્ડ વોર-3નું રણ મેદાન બનાવવા તરફ આગળ વધી રહ્યા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. જીયો પોલિટિક્સમાં એક નિયમ છે કે કોઈપણ કાર્ય કરો તે અન્ય દ્વારા કરાવો અને જેમના પર કરાવો તેમને તાત્કાલિક જણાવો કે મેં કાંઇ નથી કર્યું પણ તેમના અન્ય દુશ્મન સમક્ષ આંગળી ચિંધો પણ ત્યારે જે તેને તે ખ્યાલ હોતો નથી કે એક આંગળી સિવાયની અન્ય ત્રણ આંગળીઓ ચીંધનારા સામે જ હોય છે. બીજી બાજુ ઇરાક પાસે ખાનગી માં અણુ બોમ્બ હોવાનું જણાવી અમેરિકા દ્વારા તેમના પર લશ્કરી કાર્યવાહી કરી તેને પાયમાલ કરી નાખવા છતાં એક પણ અણુ બોમ્બ કે તેને બનાવવાની સામગ્રીના એક પણ પુરાવાના મેળવી શકેલ અમેરિકા હવે ઈરાન પર પણ આજ પ્રમાણેના આક્ષેપો કરી પોતાના બદલે ઈઝરાઈલ દ્વારા તેના પણ ઇરાક જેવા હાલ કરવા કૃતનિશ્ચિત બન્યું છે. જેમાં ગત તારીખ 13.06.25થી ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે ચાલુ થયેલ જીવલેણ મિસાઇલ એટેક અને તેમાં થી અમેરિકાની વધુ નૌ સેનાના જહાજોની મિડલ ઇસ્ટમાં આડકતરી એન્ટ્રી બાદ ઈરાન દ્વારા ગીતાના સિધ્ધાંત મુજબ હવે તો યુદ્ધ તે જ કલ્યાણના ન્યાયે રણ મેદાનમાં ઉતરવાની જાહેરાત કરવામાં આવતા હવે સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ ત્રણ દેશો ઈઝરાઈલ ઈરાન અને અમેરિકાના સતાધીશો પોતાની સત્તા ટકાવી રાખવા વિશ્વ ને ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ દોરી રહ્યા છે જે સત્ય પણ નકારી શકાય તેમ નથી..

You Might Also Like

ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!

ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત

ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે

USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે

ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો

TAGGED: israel, Israel-Iran war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ
Next Article ફરી એકવાર 4.6ની તીવ્રતા સાથે અફઘાનિસ્તાનની ધરા ધ્રૂજી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
આંતરરાષ્ટ્રીય

ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?