By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    59 minutes ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    24 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    10 minutes ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    45 minutes ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    48 minutes ago
    ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
    1 hour ago
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    56 minutes ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: WhatsApp લાવ્યું નવા ફીચર સ્ટેટસ અને મેસેજ બ્લૉકિંગમાં મળશે જોરદાર સુવિધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > WhatsApp લાવ્યું નવા ફીચર સ્ટેટસ અને મેસેજ બ્લૉકિંગમાં મળશે જોરદાર સુવિધા
SCIENCE-TECHNOLOGY

WhatsApp લાવ્યું નવા ફીચર સ્ટેટસ અને મેસેજ બ્લૉકિંગમાં મળશે જોરદાર સુવિધા

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 2:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

 WhatsApp સ્ટેટસ અપડેટ માટે નવું ફિચર લાવ્યું છે. નવા ફિચરની મદદથી યુઝર કોન્ટેક્ટ્સના સ્ટેટસ અપડેટ પર હાર્ટ ઈમોજીથી રિએક્ટ કરી શકાશે. તેના ઉપરાંત કંપની જલ્દી જ મેસેજ બ્લોકિંગ માટે એક નવું ફિચર લાવવા જઈ રહી છે.

 વોટ્સએપ તેના લાખો યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. આ ટ્રેન્ડને આગળ વધારતા, કંપની હવે સ્ટેટસ અપડેટ્સ માટે એક શાનદાર ફીચર લાવી છે. સ્ટેટસ અપડેટ માટેના આ નવા ફીચરનું નામ લાઈક રિએક્શન- સ્ટેટસ અપડેટ્સ છે.

- Advertisement -

WhatsApp સ્ટેટસ અપડેટ માટે એક નવું ફીચર આવ્યું છે. નવા ફીચરની મદદથી યુઝર્સ હાર્ટ ઈમોજી સાથે કોન્ટેક્ટના સ્ટેટસ અપડેટ પર રિએક્ટ કરી શકે છે. આ સિવાય કંપની ટૂંક સમયમાં મેસેજ બ્લોક કરવા માટે એક નવું ફીચર પણ લાવવા જઈ રહી છે.

WABetaInfoએ WhatsAppમાં આ નવા ફીચર વિશે જાણકારી આપી છે. વોટ્સઅપનું આ નવુ ફિચર્સ યુઝર્સને હાર્ટ ઇમોજી સાથે સ્ટેટસ અપડેટ્સ પર રિએક્ટ કરવાનો ઓપ્શન આપે છે. આ સિવાય પણ  કંપની અજાણ્યા એકાઉન્ટ્સમાંથી આવતા મેસેજ માટે એક મુખ્ય અપડેટ પણ રોલ આઉટ કરવા જઈ રહી છે.
X પોસ્ટમાં સ્ક્રીનશોટ શેર કર્યો

WABetaInfoએ સ્ટેટસ અપડેટના લાઈક રિએક્શન ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તમે શેર કરેલા સ્ક્રીનશોટમાં આ નવી સુવિધા જોઈ શકો છો. આમાં, તમને સ્ટેટસ અપડેટ પર રિએક્ટ કરવા ટે રિપ્લાય બારની બાજુમાં હાર્ટ ઇમોજીનો ઓપ્શન મળશે. જે યૂઝર્સ હાર્ટ ઇમોજી વડે રિએક્ટ કરીને પોતાનું સ્ટેટસ અપડેટ કરે છે તેઓને એક નોટિફિકેશન પણ મળશે જે તેમને જણાવશે કે, કોઈએ તેમનું સ્ટેટસ અપડેટ લાઈક કર્યું છે.

સ્ટેટસ લાઈક કરનારા યુઝર્સની યાદી સામાન્ય વ્યુઅર શીટમાં જ દેખાશે. આ સાથે, જે યુઝર્સ તેમના સ્ટેટસને અપડેટ કરે છે તેઓ સરળતાથી જાણી શકશે કે કયા કોન્ટેક્ટ્સને તેમનું અપડેટ લાઈક કર્યું છે.

- Advertisement -

સ્ટેટસ અપડેટ્સ માટેની પ્રતિક્રિયા સુવિધા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા પ્રોટેક્ટેડ છે. આ ફીચર હાલમાં WhatsApp બીટા ફોર એન્ડ્રોઇડ 2.24.17.21 મા જોવામાં આવ્યું છે. બીટા ટેસ્ટિંગ બાદ કંપની સ્ટેબલ વર્ઝનને ગ્લોબલ યૂઝર્સ માટે રોલઆઉટ કરશે.

મેસેજ બ્લોક કરવાની સુવિધા

WABetaInfoએ X પોસ્ટ કરીને આ ફીચર વિશે માહિતી આપી હતી. જેમાં વોટ્સએપના નવા ફીચર્સની યાદીમાં અજાણ્યા એકાઉન્ટમાંથી આવતા મેસેજને બ્લોક કરવાની સુવિધા સામેલ છે. કંપની હાલમાં આ ફીચર પર કામ કરી રહી છે. આ પોસ્ટમાં WhatsAppના અપકમિંગ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે.

આ ફિચરને અનેબલ કરવાથી, મેસેજ સેન્ડ કરવાની લિમિટ પછી, મેસેજ મોકલનાર અજાણ્યા WhatsApp એકાઉન્ટ આપમેળે બ્લોક થઈ જશે. આ ફિચરથી તમારા વોટ્સએપમાં આવતા સ્પામ મેસેજને રોકવામાં આ ઘણું અસરકારક સાબિત થઈ શકે છે.

WABetaInfoએ Google Play Store પર ઉપલબ્ધ WhatsApp બીટા ફોર Android 2.24.17.24 માં આ ફિચર  જોયુ છે. આ ફીચર હાલમાં ડેવલપ કરવામાં આવી રહ્યું છે. કંપની આગામી દિવસોમાં તેનું સ્ટેબલ અપડેટને રોલઆઉટ કરશે.

You Might Also Like

AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!

યુઝર્સના ભારે વિરોધ બાદ ગૂગલે Gemini AIની લિમિટમાં આપી મોટી રાહત: હવે સરળ પ્રોમ્પ્ટ પર નહીં વપરાય વધુ કોટા

ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન: મેટાની મોટી જાહેરાત

ટેકનોલોજી જગતમાં હાહાકાર: 2026માં 4 મહિનામાં 1 લાખ નોકરી ગઈ, AI બન્યું છટણીનું કારણ

ગૂગલનો મોટો ઝટકો: ફ્રી સ્ટોરેજ 15GBથી ઘટીને 5GB થશે? ટેસ્ટિંગ શરૂ

TAGGED: whatsapp, WhatsApp Status Feature, WhatsApp-New-Feature
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કર્ણાટકના રાજ્યપાલે MUDA કૌભાંડમાં સીએમ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી
Next Article લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટીરિયલ લીક થતાં હડકંપ, CISFનો કાફલો ઘટનાસ્થળે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!
આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
SCIENCE-TECHNOLOGY

યુઝર્સના ભારે વિરોધ બાદ ગૂગલે Gemini AIની લિમિટમાં આપી મોટી રાહત: હવે સરળ પ્રોમ્પ્ટ પર નહીં વપરાય વધુ કોટા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
SCIENCE-TECHNOLOGY

ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન: મેટાની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?