By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    4 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    4 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    5 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
ASTROLOGER

સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ

Khaskhabar Editor
Last updated: 2023/11/04 at 5:45 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

(11 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર)

મેષ  (અ, લ, ઇ)
નવી તક મળશે, ગુસ્સાને કાબુમાં રાખવો. સંપત્તિમાં વધારો થશે. આત્મવિશ્વાસ કેળવો, લોન મળી શકે છે, ઉતાવળા નિર્ણય ન લેવા, નવા પ્રેમસંબંધો શરૂ થાય, નવી શરૂઆત થશે, વાહન લઇ શકો છો, જીવનમાં સારા પરિવર્તન આવે, અતિ અભિમાન ના કરવું, પગે વાગવાથી સાવધાન રહેવું.

- Advertisement -

વૃષભ  (બ, વ, ઉ)
જવાબદારી વધશે, કામનો બોજો વધશે, કામથી બહારગામ જવાનું થાય, પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય, સેલિબ્રેશન થાય, પાર્ટનર સાથે કરેલા કામમાં સફળતા મળશે, મહિલા પાર્ટનર સાથે બિઝનેસ લાભદાયક રહેશે, જમીન કે મકાન લઇ શકો છો, શેર માર્કટમાં પૈસા રોકવા, નાણાંકિય લાભ થશે, જમીનમાં પૈસાનું રોકાણ કરવું.

મિથુન  (ક, છ, ઘ)
મુંઝવણ દુર થશે, મનોબળ મજબૂત બનાવો, સમજાવટથી કામ સરળતાથી પૂર્ણ થશે, દેવી કૃપા પ્રાપ્ત થશે, મહત્વના કાર્ય પૂર્ણ થશે, અમુક બાબતોમાં જતુ કરવું પડશે, કોઇપણ પરિસ્થિતિમાં ખુશ રહેવું, સારી તક મળશે, ભણવામાં ધ્યાન આપવું, પ્રેમસંબંધોમાં ધીરજ રાખવી, શેર માર્કટમાં રોકાણથી ફાયદો થશે.

કર્ક  (ડ, હ)
સફળતા મળશે, બિઝનેસ ટાર્ગેટ પુરા થશે, નોકરીમાં પ્રમોશન થશે, કામથી બહારગામ જવાનું થાય, શિવના મંદિરે દર્શન કરવા જવું, કામમાં બેલેન્સ જાળવવું, સંઘર્ષ કરવો પડે, નાણાંકિય સ્થિરતા જળવાય, નજર લાગી શકે છે, વડિલ મહિલાનું માન- સન્માન જાળવવું, લીડરશીપ કેળવો, માન-સન્માન મળશે, ભવિષ્ય માટે પ્લાનિંગ કરો.

- Advertisement -

સિંહ  (મ, ટ)
ત્રાહિત વ્યક્તિના કારણે સંબંધોમાં તિરાડ આવે, ખોટી માયાજાળમાં ફસાવું નહીં, નોકરી કે સંબંધોમાં નવું સાહસ ના કરવું, ડિપ્રેશનમાં જઇ શકો છો, બિઝનેસમાં વધારો થશે, સફળતા મળશે, તમે આપેલા વચન પૂરા કરો, કોઇપણ મૂંઝવણનો હલ નિકળશે, તમારા મનની ઇચ્છાઓ પૂર્ણ કરવાથી સફળતા મળશે, સ્ત્રીઓએ પગભર બનવું.

કન્યા  (પ, ઠ, ણ)
ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવું, રૂઢિચુસ્ત બનો, ભણતર માચે વિદેશ જવાનું થાય, ડિગ્રી મળી શકે છે, કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળશે, મંદિરે દર્શન કરવા જવું, રિલેશનશીપમાં ખુશી રહેશે, તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરો, કામમાં મકક્તાથી નિર્ણય લો, તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે, રોકાણમાં લાભ થશે, નવા બિઝનેસ માટે વિચારણા કરો, કામ કરવાની પદ્ધતિમાં બદલાવ લાવો.

તુલા (ર, ત)
કામમાં બુદ્ધિમત્તાનો ઉપયોગ કરો, કામમાં રચનાત્મકતા લાવવી, તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે, કોઇને ઉધાર આપવા નહીં, કોઇના પર સંપૂર્ણ ભરોસો સાથે કામ ના કરવું, પરિવારમાં ખુશીઓનો માહોલ રહે, નાણાંકિય સ્થિરતા રહે, કોઇપણ બિઝનેસમાં વધારો થશે, પરિવારનો સાથ-સહકાર લઇને કાર્ય કરો.

વૃશ્વિક  (ન, ય)
કંઇક નિરાશા મળશે, મીડિયા લાઇનમાં જઇ શકો છો, બેંકમાં નોકરી માટે તક મળે, કોઇપણ કાર્યમાં સફળતા અને નફો મળશે, લગ્ન કે સગાઇ બાબતે સારા સમાચાર મળે, સેલિબ્રેશન થશે, સરપ્રાઇઝ મળશે, ફરવા માટે બહાર જવાનું થાય, ખરાબ સમાચાર મળી શકે છે, પોઝીટીવ વિચારધારા રાખવી, સંબંધ ખરાબ થઇ શકે, લાઇફ કે બિઝનેસ પાર્ટનર તરફથી દુ:ખ મળશે.

ધન  (ભ, ધ, ફ, ઢ)
નવી ઓફર મળશે, પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય, લગ્ન-સગાઇ બાબતે સારા સમાચાર મળશે, કામમાં સફળતા મળશે, ટ્રાન્સફર થાય, મુસાફરી થશે, નવું વાહન લઇ શકશો, અતિ દેખાડો ના કરો, ગુસ્સાને કાબુમાં રાખો, કામમાં એક્શન લો, તમારી લાઇફમાં સારો વળાંક આવશે, પાવરફુલ બનો.

મકર  (ખ, જ)
કોઇપણ કામ બુદ્ધિમત્તાથી પાર પાડવું, કામમાં સફળતા મળશે, જમીનમાં રોકાણ કરો, દૈવી શક્તિનો આર્શિવાદ મળશે, તમારા કાર્ય પર વર્કઆઉટ કરો, બધા સાથે સમાનતા રાખો, મૂંઝવણને દૂર કરો, પ્રામાણિક બનો, સીધી અને સ્પષ્ટ વાત કરવી, આર્મીમાં જવાનું વિચારતા હોય તો જવું, મોટી પોસ્ટ મળશે. પ્રાણીઓને ખવડાવવું.

કુંભ  (ગ, સ, શ, ષ)
ખરાબ સમાચાર આવી શકે, પ્રવાસ ટાળવો, ખોટા- ખરાબ વિચારો આવવા, જીવનમાં પરિવર્તન આવશે, અકસ્માત થવાની સંભાવના રહે, અણધાર્યો બદલાવ આવે, તમારૂ ખોટી વાતો બહાર આવશે, માંદગી આવવી, સફળતા મળે, નવા સંબંધો બંધાશે, બિઝનેસમાં વધારો થશે, તમારૂ કામ પાર પડશે, વિચારીને કાર્ય કરવું.

મીન  (દ, ચ, ઝ, થ)
ભગવાનના આર્શિવાદ મળશે, સફળતા મળશે, બધા સાથે સારા સંબંધો રાખો, સંબંધો બાબતે સાવચેતી રાખવી, તમારી સફળતા પર ફોક્સ કરો, લીડરશીપ કેળવો, વિશ્વાસથી કામ કરવું, તમારી આવડત અને રચનાત્મકતામાં વધારો કરો, મૂંઝવણનો હલ મળશે, આત્મવિશ્વાસ સાથે કામ કરો, કામમાં બેલેન્સ જાળવો.

તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: WeeklyTarotReading, Zodiac
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાહેરમાં ગંદકી કરવા બદલ ‘જય ગાત્રાળ’ પાનની દુકાન સીલ
Next Article સંકલન મિટિંગમાં મોબાઇલ પર પ્રતિબંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?