By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
ASTROLOGER

સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ

Khaskhabar Editor
Last updated: 2023/11/25 at 3:42 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

(25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર)

મેષ  (અ, લ, ઇ)
લગ્ન-સગાઇ નક્કી થઇ શકે છે, પ્રેમી સાથે મુલાકાત થાય, સારા સમાચાર આવશે. મહિલા પાર્ટનર સાથે બિઝનેસ કરી શકો, નવી ઓળખાણ થશે, દૈવી કૃપા રહેશે, કામમાં બોજો વધે, જવાબદારીઓ વધશે, અતિ સ્વાર્થી ના બનવું, મતભેદ થઇ શકે છે, છેતરપિંડીથી સાવધાન રહેવું, પરિસ્થિતિને સમજીને આગળ વધવું.

- Advertisement -

વૃષભ  (બ, વ, ઉ)
નવા બિઝનેસમાં સફળતા મળશે, બહારગામ નોકરી-ધંધામાં સફળતા મળશે, લવ પ્રપોઝલ મળી શકે છે, લાગણીમાં આવીને કોઇપણ કાર્ય કરવું નહીં, પાર્ટનરશીપમાં કામ કરી શકો છો, પોતાની આવડત પર વિશ્વાસ રાખીને કાર્ય કરો, માન-સમ્માન મળશે, અતિ અભિમાની ના બનવું, ગુસ્સાને કાબુમાં રાખવો, ભડકીલા કલરના વસ્ત્રો ના પહેરવા.

મિથુન  (ક, છ, ઘ)
નોકરી- વ્યવસાયમાં સારા સમાચાર મળે, સેલિબ્રેશન થશે, કામમાં સફળતા મળશે, ગ્રુપ કાર્યમાં વિશ્વાસ રાખવો, ડાન્સિંગ અને સિંગિગમાં આગળ વધી શકો છો, મિત્રો સાથે મુલાકાત થાય, અતિ સ્વાર્થી ના બનો, છેતરપિંડીથી સાવધાન રહેવું, મતભેદ થઇ શકે છે, સારા-નરસાની સમજ કેળવો, બુદ્ધિમતાનો ઉપયોગ કરી કામ કરવું.

કર્ક  (ડ, હ)
ભણતર બાબતે વિદેશ જવાનું થાય, શેર- સટ્ટામાં રોકાણ કરી શકો, અટકેલો કે નવો પ્રોજેક્ટ પૂર્ણ થશે, પૈસાનું રોકાણ કરવું, ખોટા ખર્ચ ના કરો, પૈસા બાબતે સ્વાર્થી ના બનો, કામમાં બેલેન્સ જાળવો, દાન-દક્ષિણા કરવી, સ્વાસ્થ્યમાં સુધારો થશે, બધાને મદદ કરો, કોઇપણ પ્રશ્નનું નિરાકરણ આવશે, પોતાની પ્રતિભાનો ઉપયોગ કરો, માન-સન્માન મળશે.

- Advertisement -

સિંહ  (મ, ટ)
કોર્ટ-કચેરીમાં ન્યાય મળશે, જેવું કરશો તેવું ફળ મળશે, જીવનમાં પરિવર્તન આવશે, મુશ્કેલીમાંથી બહાર નિકળશો, ઓફર બાબતે વિચારણા કરવી, મંદિરે દર્શન કરવા જવું, લીડરશીપ કેળવો, તમારી આવડત દેખાડો, માન-સન્માન મળશે, નવા પ્રોજેક્ટ મળશે, પૈસામાં રોકાણ કરવું હિતાવહ નથી, ઘરમાં નાના બાળકોનું સ્વાસ્થય સાચવવું.

કન્યા  (પ, ઠ, ણ)
ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી શકો છો, નાણાંની આવક થશે, સ્ત્રીઓ માટે બુટીકનો બિઝનેસ કરી શકો, સ્ત્રીઓ આત્મનિર્ભર બનવું, પ્રવાસ થાય, સારી તક મળશે, મુસિબતોમાંથી બહાર આવશો, વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવું, નવા રિલેશનશીપમાં વિચારીને આગળ વધવું, દાન-દક્ષિણા કરવી, સ્વાસ્થ્યમાં સુધારો થશે, કોઇપણ પરિસ્થિતિને એકલા હાથે સંભાળો, ખુશ રહો.

તુલા (ર, ત)
કોઇપણ કાર્યમાં વડીલ કે ગુરૂની સલાહ લઇને આગળ વધવું, રિલેશનશીપમાં અણબનાવ દુર થશે, ગ્રુપ વર્ક કરવું, કોઇપણ કાર્ય અંગે પરસ્પર સમજુતી થશે, પ્રેક્ટિકલ બનીને કાર્ય કરો, કોઇપણ પ્રશ્નના હલ મળશે, તમે આપેલા વચન પૂર્ણ કરો, આર્થિક પરિસ્થિતિ સારી રહેશે, શાંતિ રાખવી, થોડા દિવસ બ્રેક લઇ સેલ્ફ ડેપલોપમેન્ટ કરો.

વૃશ્વિક  (ન, ય)
સ્વાસ્થયમાં બાબતે ધ્યાન રાખવું, રૂટિન ચેકઅપ કરવું, ત્રાહિત વ્યક્તિના કારણે ઝઘડા થઇ શકે છે, અણધારી મુસિબતો આવી શકે, નવા બિઝનેસ કે રિલેશનશીપ બાબતે વિચારીને આગળ વધવું, ચિંતામાં વધારો થશે, પરિવારમાં સારા સમાચાર આવશે, સેલિબ્રેશન થશે, મનગમતી વ્યક્તિ સાથે મુલાકાત થાય, ભાગ્ય સાથ નહીં આપે.

ધન  (ભ, ધ, ફ, ઢ)
હાલની પરિસ્થિતમાં સંતોષ માનવો, તમારી ઇચ્છા પૂર્ણ થશે, પરિસ્થિતિમાંથી બહાર નિકળતા શીખો, સાચા નિર્ણયો લેવા, કોઇપણ એક્શન આત્મવિશ્વાસ સાથે લેવા, ખોટી માયાજાળમાં ના ફસાવું, નવા બિઝનેસ કે રિલેશનમાં વિચારણા કરવી, ખોટા-ખરાબ સપનાં આવે, સ્વાસ્થ્ય બગડી શકે છે, ત્રાહિત વ્યક્તિની વાત ના માનવી.

મકર  (ખ, જ)
કોર્ટ-કચેરીના કાર્યમાં તમારા પક્ષમાં નિર્ણય રહે, ગુરૂ કે વડીલોની સલાહ લેવી, સિસ્ટમથી કામ કરો, કોર્પોરેટ કંપનીમાં કામ કરી શકો છો, નીતિમત્તાથી કામ કરો, રાજનીતિમાં આગળ વધી શકો, બિઝનેસમાં બેલેન્સ જાળવવું, કામમાં રચનાત્મકાત લાવવી, પોઝીટીવ રહો, કામમાં ધ્યાન આપો, પાર્ટનરશીપ કરી શકો, નોકરી-ધંધા અર્થ બહારગામ જવાનું થાય.

કુંભ  (ગ, સ, શ, ષ)
રિલેશનશીપમાં બેલેન્સ જાળવો, કામમાં સફળતા મળશે, તમારા પર ભગવાનના આર્શિવાદ છે, તમારી સુખ-શાંતિ-સમુદ્ધિમાં વધારો થશે, પીળાં વસ્ત્રો પહેરવા, જવાબદારી લેતા શીખો, બિઝનેસમાં વધારો કરો, પ્લાનિંગ સાથે આગળ વધો, પ્રમોશન મળશે, લીડરશીપ કેળવો, અટવાયેલા કામમાં હિંમત રાખો, નવા પ્રોજેક્ટ મળશે.

મીન  (દ, ચ, ઝ, થ)
કામ-ધંધામાં મુંઝવણ રહેશે, વિદ્યાર્થીઓએ ભણતરમાં ધ્યાન આપવું, જમીનમાં રોકાણ કરી શકો છો, ગમે તે પરિસ્થિતિમાં ખુશ રહેવી, સારી ઓફર મળશે, તમારી મુસિબતોનો અંત આવશે, રિલેશનશીપમાં વિચારણ કરવી, ગુસ્સાને કાબુમાં રાખવો, જમીન-શેરબજારમાં કરેલા રોકાણમાં નફો મળશે, નવા બિઝનેસ અંગે વિચારણા કરવી, વાહન ધીમે ચલાવવું.

તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: TarotReading, Zodiac
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 10 લાખથી વધુ ભાવિકોએ પૂર્ણ કરી લીધી લીલી પરિક્રમા
Next Article શહેરની મારવાડી કોલેજના MBAના વિદ્યાર્થીને પડખામાં છરી ઝીંકી બોબી નામનો શખ્સ ફરાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?