આજરોજ વિરનગર ગામે વન મહોત્સવ કાર્યક્રમ વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ વિશે લોકોને જાગૃત કરવા વનવિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં જસદણ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ હાજર રહ્યા હતા