ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.27
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે.” 27 નવેમ્બર, 4, 11, 18 અને 25 ડિસેમ્બર 2024 (બુધવાર) ના રોજ વેરાવળથી ચાલનારી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગેરતપુર-આણંદ-ડાકોર-ગોધરા ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર- આણંદ-બાજવા- છાયાપુરી-ગોધરા થઈને ચાલશે.
વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ બ્લોકને કારણે આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે



