By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 hour ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    15 minutes ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 hour ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    23 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 hour ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    1 day ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    48 minutes ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    1 day ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફરી અફઘાનિસ્તાનમાં ઘૂસશે અમેરિકાની સેના!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ફરી અફઘાનિસ્તાનમાં ઘૂસશે અમેરિકાની સેના!
રાષ્ટ્રીય

ફરી અફઘાનિસ્તાનમાં ઘૂસશે અમેરિકાની સેના!

Khaskhabar Editor
Last updated: 2025/09/19 at 5:40 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

ટ્રમ્પે એરબેઝ પરત લેવાની જાહેરાત કરતાં હલચલ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

અમેરિકા ફરી એકવાર અફઘાનિસ્તાનમાં પોતાની સેના તૈનાત કરી શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે બગરામ એરબેઝનો ઉલ્લેખ કરતાં આ અંગે જાણકારી આપી હતી. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લેવામાં આવ્યા બાદ અમેરિકા ફરી અફઘાનિસ્તાનમાં પોતાનું સૈન્ય દળ ઉભુ કરવા માગે છે.

ટ્રમ્પે યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જણાવ્યું હતું કે, ‘અમારૂ વહીવટીતંત્ર કાબુલના બગરામ એરબેઝમાં ફરી કંટ્રોલ મેળવવા કામ કરી રહ્યું છે. અમે તેને તાલિબાનને કંઈપણ લીધા વિના સોંપી દીધુ હતું. હવે અમે પાછું લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક બ્રેકિંગ ન્યૂઝ હોઈ શકે.’ ઉલ્લેખનીય છે, તાલિબાને 2021માં અફઘાન સરકાર ઉથલાવી બગરામ પર કબજો મેળવ્યો હતો. તે સમયે અમેરિકાએ બગરામ એરબેઝમાંથી પોતાનું સૈન્ય દળ પાછું ખેંચ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન લગભગ છેલ્લા બે દાયકાથી યુએસ સેનાની તાકાતના કેન્દ્ર તરીકે કામ કરતુ હતું. જુલાઈ, 2021માં તાલિબાને અફઘાનિસ્તાનનો કંટ્રોલ મેળવતાં અમેરિકાએ પોતાની સૈન્ય ટુકડી બગરામ એરબેઝમાંથી પાછી બોલાવી હતી. તે સમયે અમેરિકાની સેનાએ 900 ઈ-17 કાર્ગો લોડ્સ દૂર કર્યા હતા. જ્યારે 16,000થી વધુ શસ્ત્રો નષ્ટ કર્યા હતા.

- Advertisement -

બગરામ એરબેઝ પાછું મેળવવા પાછળનું કારણ અફઘાનિસ્તાન નહીં પણ ચીન છે: ટ્રમ્પ
ટ્રમ્પે આ અંગે માહિતી આપતાં વધુમાં કહ્યું કે, ‘આ સ્થળ (બગરામ એરબેઝ) પાછું મેળવવા પાછળનું કારણ અફઘાનિસ્તાન નહીં, પણ ચીન છે. કારણકે, તે ચીનના ન્યૂક્લિયર શસ્ત્રો બનાવતા સ્થળેથી કલાકના અંતરે છે. અમે બગરામમાં નાનકડી સૈન્ય ટુકડી મોકલવા જઈ રહ્યા છીએ.’ ટ્રમ્પનું આ નિવેદન સંકેત આપે છે કે, અમેરિકા ચીન પર નજર રાખવા માગે છે. ટ્રમ્પ અને તેના નેશનલ સિક્યુરિટી ઓફિસર્સ બગરામને વિવિધ પરિબળો તરીકે જોઈ રહ્યા છે. જે ચીનના ન્યૂક્લિયર શસ્ત્રોના ઉત્પાદન કરતાં સ્થળથી 500 માઈલ દૂર છે. વધુમાં અફઘાનિસ્તાનના દુર્લભ ખનીજો અને માઈનિંગ સેક્ટર પર વર્ચસ્વ સ્થાપિત કરવા અને આઈએસઆઈએસને ટાર્ગેટ કરવા માગે છે.

You Might Also Like

રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ

નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું

TAGGED: afghanistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અંતે અનિરૂદ્ધસિંહનું ગોંડલ કોર્ટમાં સરન્ડર
Next Article લલિત મોદીના ભાઈ સમીરની બળાત્કાર કેસમાં ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

શાપરમાં અઢી કરોડની લૂંટનો પ્લાન પૂર્વ ભાગીયાએ વતનમાં સાગરીતો સાથે મેળામાં ઘડ્યો હતો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો
રાજકોટમાં પાડોશી સગીરે ઘરમાં ઘુસી સગીરાને નિર્વસ્ત્ર કરી આચર્યું દુષ્કર્મ
ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
જેતપુરમાં આપમાંથી ચૂંટણી લડનાર યુવતીને મરવા મજબુર કરનાર અસલમ, તેની પત્ની ભૂકંપ અને સાસુ ગુડી સામે ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાષ્ટ્રીય

નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?