By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    16 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    16 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    16 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    16 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    17 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    17 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 days ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    17 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    17 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનોખી પહેલ : ગુજરાત સરકારે પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી નિમણૂકપત્રો એનાયત…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અનોખી પહેલ : ગુજરાત સરકારે પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી નિમણૂકપત્રો એનાયત…
રાષ્ટ્રીય

અનોખી પહેલ : ગુજરાત સરકારે પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી નિમણૂકપત્રો એનાયત…

Khaskhabar Editor
Last updated: 2026/01/03 at 4:58 PM
Khaskhabar Editor 6 months ago
Share
2 Min Read
SHARE

બસમાં બેઠેલા મુસાફરોનો ભરોસો ન તૂટે એ તમારી જવાબદારી : મુખ્યમંત્રી

ચાલુ કાર્યક્રમે સંઘવીએ કહ્યું ‘વ્હોટ્સએપ ચેક કરો અને જઝના 4,742 ઉમેદવારોને મળ્યા નોકરીના ઓર્ડર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ૠજછઝઈના નિમણૂકપત્ર વિતરણ સમારોહમાં એક અનોખી પહેલ જોવા મળી હતી, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાલુ કાર્યક્રમે ઉમેદવારોને ’વ્હોટ્સએપ ચેક કરો’ તેમ કહેતા જ 4,742 ઉમેદવારોના મોબાઈલમાં ડિજિટલ નિમણૂકપત્રો પહોંચી ગયા હતા અને વાતાવરણ હર્ષોલ્લાસથી ભરાઈ ગયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ.ટી. નિગમના 3,084 ડ્રાઈવર અને 1,658 હેલ્પરને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને મુસાફરોનો ભરોસો જાળવી રાખવાની નૈતિક જવાબદારી સોંપી હતી. ગુજરાત સરકારના ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે એકસાથે ડિજિટલ માધ્યમથી નિમણૂકપત્રો આપવામાં આવ્યા હોવાની ઘટના બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, એસટી બસમાં બેસતા લાખો મુસાફરોનો વિશ્વાસ જાળવી રાખવો એ હવે તમારી પ્રાથમિક જવાબદારી છે. રાજ્ય સરકાર જનતાની સુવિધા માટે સતત પ્રયત્નશીલ છે અને તેમાં એસટી નિગમની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસ, આરોગ્ય અને એસટી જેવા વિભાગોની પ્રશંસા કરતા કહ્યું કે, શનિ-રવિ કે તહેવાર જોયા વગર 365 દિવસ સેવામાં તત્પર રહેતા આ જવાનો સાચા જનસેવક છે.

2025માં 1714 નવી બસ પ્રજાની સેવામાં મુકાઈ
ગયા વર્ષે એસટી નિગમે પોતાની ક્ષમતામાં મોટો વધારો કર્યો છે, જેમાં 1714 નવી બસો ઉમેરવામાં આવી છે અને 2320 કંડકટરની ભરતી પણ કરવામાં આવી છે. કાર્યક્રમના અંતે હર્ષ સંઘવીએ નવા ડ્રાઈવરોને બસ અને બસ સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા અને મુસાફરો પ્રત્યે માનવીય અભિગમ રાખવા ખાસ સલાહ આપી હતી. ડિજિટલ માધ્યમથી નિમણૂક પત્ર મોકલવાની આ પદ્ધતિએ વહીવટી કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisement -

2027 સુધીમાં રોજના 30 લાખ મુસાફરોની સેવાનો લક્ષ્યાંક
એસટી નિગમની પ્રગતિ વિશે વિગતો આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 2025ના અંત સુધીમાં રોજના 27 લાખ મુસાફરોનો લક્ષ્યાંક હતો, જે 2026ની શરૂઆતમાં જ સિદ્ધ થઈ ગયો છે. હવે 2027 સુધીમાં રોજના 30 લાખ મુસાફરોને સેવા આપવાનો નવો ટાર્ગેટ નક્કી કરાયો છે. હાલમાં 8 હજાર બસો રોજના 32 લાખ કિલોમીટરનું અંતર કાપી રહી છે અને 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ માટે એસટી સેવાનો ઉપયોગ કરે છે.

You Might Also Like

ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ

માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી

ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના માનસર ગામે ધમધમતું જુગારધામ ઝડપાયું; સાત ઇસમોની ધરપકડ, 24 લાખનો મુદ્દામાલ જપ્ત
Next Article છખઈ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ઇ-વ્હીકલનો પ્રારંભ, નકામી વસ્તુના રૂ.2000 સુધી ચૂકવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાતરાષ્ટ્રીય

ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?