By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    19 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    19 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    19 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    19 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
રાષ્ટ્રીય

ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 4:06 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28

અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન ‘વ્હાઇટ હાઉસ’ જે વૈશ્વિક રાજનીતિ, ઇતિહાસના મોટા નિર્ણયો અને ગંભીર વહીવટી વ્યુહરચનાઓ માટે જાણીતું છે, તે હવે એક અનોખા અને અભૂતપૂર્વ આયોજનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સાઉથ લોન (મોટા ગાર્ડન) માં એક વિશાળ અને ભવ્ય કેજ ફાઇટ (પાંજરામાં થતી લડાઈ) નો અખાડો ઊભો કરાવ્યો છે. વ્હાઇટ હાઉસમાં હાલમાં મોટી-મોટી ક્રેનો દ્વારા લોખંડના વિશાળ માળખા અને સ્ટેજ ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે, જેને જોઈને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. આ તમામ ભવ્ય તૈયારીઓ આગામી 14 જૂને યોજાનારી પ્રખ્યાત યુએફસી (ઞઋઈ) ઇવેન્ટ માટે કરવામાં આવી રહી છે, જે સંયોગથી ડોનાલ્ડ ટ્રમ્પનો 80મો જન્મદિવસ પણ છે. ઇતિહાસના રાજા-મહારાજાઓની જેમ પોતાના જન્મદિવસ પર પહેલવાનોની કુસ્તી કરાવીને આનંદ લેવાની શૈલીમાં ટ્રમ્પ આ આખી ઇવેન્ટ પાછળ 6 કરોડ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે 575 કરોડ રૂપિયાનો ધૂમ ખર્ચ કરવા જઈ રહ્યા છે.આ ભવ્ય ઇવેન્ટનું સત્તાવાર નામ ઞઋઈ ફ્રીડમ 250 રાખવામાં આવ્યું છે, જેને ટ્રમ્પે અમેરિકાની સ્થાપનાની 250મી વર્ષગાંઠની ઉજવણી સાથે જોડી દીધું છે. આગામી 14 જૂને યોજાનારી આ ઇવેન્ટમાં કુલ છ મુખ્ય મુકાબલા થશે, જેમાં લાઇટવેઇટ ચેમ્પિયનશિપ માટે ઇલિયા ટોપુરિયા અને જસ્ટિન ગેથજે સામસામે ટકરાશે. ઐતિહાસિક સ્થળે થનારા આ કરોડોના ખર્ચ અંગે વ્હાઇટ હાઉસના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, આ ઇવેન્ટનો સંપૂર્ણ આર્થિક ખર્ચ ઞઋઈની પેરેન્ટ કંપની ઉઠાવી રહી છે અને તેમાં અમેરિકાના કરદાતાઓનો એક પણ ડોલર વાપરવામાં આવી રહ્યો નથી. જોકે, આ ભવ્ય જલસાનો અમેરિકામાં જ ભારે વિરોધ પણ શરૂ થયો છે. વિવેચકોનું કહેવું છે કે, આ વૈભવી આયોજન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન સાથેના ગંભીર યુદ્ધમાં ફસાયેલું છે. યુદ્ધના કારણે દેશમાં ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે અને સામાન્ય અમેરિકનો મોંઘવારીના કારણે રહેવા-ખાવાના ખર્ચમાં પીસાઈ રહ્યા છે. આ પૂર્વે પણ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના પ્રખ્યાત રોઝ ગાર્ડનનું ઐતિહાસિક ઘાસ હટાવી દીધું હતું અને 40 કરોડ ડોલરનો નવો બોલરૂમ બનાવવા માટે આખી ઇસ્ટ વિંગ તોડી પાડી હતી, જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.

- Advertisement -

આ પૃથ્વી પરનો સૌથી મોટો શો હશે: ટ્રમ્પ

તાજેતરમાં ઓવલ ઓફિસમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે આ ઇવેન્ટમાં ભાગ લેનારા ચાર ફાઇટર્સની હાજરીમાં પ્રોમો લોન્ચ કરતા ગર્વભેર કહ્યું હતું કે, અમે વ્હાઇટ હાઉસમાં એક ખૂબ જ મોટી ફાઇટ કરાવવા જઈ રહ્યા છીએ. આવું વિશ્વના ઇતિહાસમાં પહેલા ક્યારેય થયું નથી, અને કદાચ ભવિષ્યમાં ફરી ક્યારેય નહીં થાય. આ પૃથ્વી પરનો સૌથી મોટો શો સાબિત થશે. ટ્રમ્પે આઠ ખૂણાવાળી લોખંડની જાળી વાળી ફાઇટિંગ રિંગ ઓક્ટેગનની ઓફિશિયલ તસવીરો પણ મીડિયાને બતાવી હતી, જેના બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ હાઉસનો મુખ્ય દરવાજો ભવ્ય રીતે દેખાશે. આ અખાડામાં આશરે 4,500 વીઆઈપી લોકો લોનમાં બેસીને સીધી મેચ નિહાળી શકશે, જ્યારે સામાન્ય જનતા માટે વ્હાઇટ હાઉસની બહાર જાયન્ટ સ્ક્રીન લગાવવામાં આવશે, જ્યાં 1 લાખથી વધુ લોકો આ મુકાબલો મફતમાં જોઈ શકશે.

You Might Also Like

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી

દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Next Article રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?