By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    11 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    11 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજ્યમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી
રાજકોટ

રાજ્યમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી

Khaskhabar Editor
Last updated: 2024/12/10 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

અક્ષ શમશેર સિંહ એન્ટી-કરપ્શન બ્યૂરોના ડિરેક્ટરપદ પર યથાવત, રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાત સરકાર દ્વારા આજે (9 ડિસેમ્બર) મોડી સાંજે એક સાથે 25 IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં ઘણા સમયથી સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં તે જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે CID ક્રાઈમમાં કામગીરી કરનાર રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત લાંબા સમયથી ખાલી પડેલી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તરીકે જયપાલસિંહ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 25 અધિકારીઓની બદલી બાદ હજુ અમદાવાદના ઘણા DCPની બદલી આવે તેવી સંભાવના છે.અમદાવાદ સ્પેશિયલ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદમાંથી ઝોન 1 અને ઝોન 2 ડીસીપીની બદલી કરવામાં આવી છે. રાજકોટના TRP અગ્નિકાંડ બાદ પોસ્ટિંગ માટે વેઇટિંગમાં મૂકવામાં આવેલા વિધિ ચૌધરીની અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનના એડિશનલ સીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

- Advertisement -

એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર અને ગુજરાતના સિનિયર મોસ્ટ અધિકારી ડો. શમશેરસિંઘને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે, જ્યારે તેમનો એન્ટી કરપ્શન બ્યુરોનો ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે. શમશેરસિંઘ પાસે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પણ હતી જેમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને CID  ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.અમદાવાદમાં વર્ષોથી ફરજ બજાવતા સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરીની ગાંધીનગર ખાતે મહિલા સેલમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યાએ વિધિ ચૌધરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. વિધિ ચૌધરી અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ અને વહીવટનો હવાલો સંભાળશે.TRP ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની હાકલ પટ્ટી કરવામાં આવી હતી અને અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 બ્રિજેશકુમાર ઝાની રાજકોટ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. ત્યારથી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2ની જગ્યા ખાલી પડી હતી. સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ બડગુર્જર પાસે તેમનો વધારાનો ચાર્જ હતો. અમદાવાદ શહેરમાં અતિ મહત્વની ગણાતી સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2ની પોસ્ટ માટે રાજકોટ ગ્રામ્યના ડીઆઇજી જયપાલસિંહ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. ગુનેગારો ઉપર સારી પકડ ધરાવતા અધિકારી જયપાલસિંહ રાઠોડના આગમનથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેફામ બનેલા ગુનેગારો માપમાં આવી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં IPS અધિકારીઓની બદલી કરાઈ

ડો. શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રખાયા
રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થા વિભાગના એડિશનલ ડિરેક્ટર જનરલ બનાવાયા
અજયકુમાર ચૌધરીને ગાંધીનગર મહિલા સેલના એડિશનલ ડિરેક્ટર જનરલ બનાવાયા
વિધિ ચૌધરીને અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનના એડિશનલ સીપી બનાવાયા
એમ. એલ નિનામાને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના IGP બનાવાયા
જયપાલસિંહ રાઠોડને અમદાવાદ સેક્ટર 2ના જેસીપી બનાવાયા
ડો. લીના પાટિલને વડોદરાના એડિશનલ કમિશનર બનાવાયા
ડો. સુધિરકુમાર જે. દેસાઈને ગાંધીનગર આઇબીમાં એસપી બનાવાયા
બલરામ મીણાને અમદાવાદ શહેર ઝોન 1 ડીસીપી બનાવાયા
હિમકરસિંહને રાજકોટ ગ્રામ્યના એસપી બનાવાયા
ઉષા રાડાને વડોદરા જેલના સુપરિટેન્ડેન્ટ બનાવાયા
સંજય ખરાતને અમરેલીના એસપી બનાવાયા
ડો. રવિેન્દ્ર પટેલને ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર બનાવાયા
વિકાસ સુંદાને ભુજના એસપી બનાવાયા
હિમાંશુ વર્માને CID ક્રાઈમ આર્થિક ગુના વિભાગના જઙ બનાવાયા
આલોકકુમારને સુરત ઝોન 1 DCP બનાવાયા
અભિષેક ગુપ્તાને વડોદરા ઝોન 3 DCP બનાવાયા
નિધિ ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી
એન.એ. મુનિયાને મડાણા એસઆરપીએફ ગ્રુપ 3ના કમાન્ડન્ટ બનાવાયા
વસંતકુમાર નાઈને પાટણના એસપી બનાવાયા
ભરતકુમાર રાઠોડને અમદાવાદ ઝોન 2 ડીસીપી બનાવાયા
ભક્તિ ડાભીને સુરત શહેર હેડ ક્વાર્ટરના ઉઈઙ બનાવાય
મેઘા તેવરને સાબરકાંઠા એસઆરપીએફ ગ્રુપ 6ના કમાન્ડન્ટ બનાવાયા
કોમલ વ્યાસને જામનગર એસઆરપીએફ ગ્રુપ 17ના કમાન્ડન્ટ બનાવાયા

- Advertisement -

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NIFD દ્વારા રાજકોટમાં પ્રથમવાર ન્યૂયોર્ક અને લંડનના ફેશન ફેકલ્ટીનો વર્કશોપ યોજાયો
Next Article વિરાણી ચોકમાં છરી વડે રૌફ જમાવતા યુવકની સાન ઠેકાણે, મહિલા પોલીસે બાવડું પકડી જાહેરમાં સરઘસ કાઢ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?