By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    2 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    2 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    2 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 day ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વમાનભેર જિંદગી જીવી શકે તે માટે રોજગારમાં સહયોગ, વાંચન માટે લાઇબ્રેરી અને મનોરંજન માટે કલબ ચલાવે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સ્વમાનભેર જિંદગી જીવી શકે તે માટે રોજગારમાં સહયોગ, વાંચન માટે લાઇબ્રેરી અને મનોરંજન માટે કલબ ચલાવે છે
રાજકોટ

સ્વમાનભેર જિંદગી જીવી શકે તે માટે રોજગારમાં સહયોગ, વાંચન માટે લાઇબ્રેરી અને મનોરંજન માટે કલબ ચલાવે છે

Khaskhabar Editor
Last updated: 2025/06/07 at 4:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

દૃષ્ટિહીન લોકો માટે સેવાયજ્ઞ રાજકોટમાં અંધજન કલ્યાણ મંડળ 53 વર્ષથી અંધજનોની કરે છે સેવા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
સૌરાષ્ટ્રમાં દૃષ્ટિહીન લોકો માટે અદ્યતન ધંધાકીય તાલીમ અને પુનર્વસન માટે 1 જાન્યુઆરી, 1973ના રોજ અંધજન કલ્યાણ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. મંડળ દ્વારા બ્રેઇલ સાહિત્યનું પુન:પ્રકાશન, અંધજન છાત્રાલય, ગૃહ શિક્ષણ, સ્વયં રોજગાર, બ્રેઇલ પુસ્તકાલય સહિતના અનેક કાર્યો કરવામાં આવે છે. છેલ્લા 53 વર્ષથી અંધજનોને શિક્ષણ, રોજગાર આપવા મંડળ કાર્યરત છે, રાજકોટમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે હનુમાનજીની ડેરી પાસે મંડળ દ્વારા નિ:શુલ્ક છાત્રાલય ચલાવવામાં આવે છે. જેમાં ધો.1 થી 12ના વિદ્યાર્થીઓ તથા વૃધ્ધો રહે છે. અહીં રહેવાની, જમવાની તથા અભ્યાસની સુવિધા આપવામાં આવે છે. સાથે સંગીતની તાલીમ પણ અપાય છે. દાતા અને સરકારના સહયોગથી સંસ્થા ચાલે છે.અંધજનો પણ સમાચારોથી વાકેફ રહે તે માટે બ્રેઇલ સંદેશ માસિકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં બ્રેઇલ સાહિત્યનું પ્રકાશન થતું ન હતું. તેથી મંડળ દ્વારા 15 ઓગસ્ટ, 1973માં બ્રઇલ સંદેશ નામનો ત્રિમાસિક અંક શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં નેત્રહીનોને છેલ્લામાં છેલ્લા સમાચાર, અંધ માટે ઉપયોગી શોધ, નૂતન વિચાર, સાહિત્ય, લેખો, કાવ્યો વગેરે સાહિત્ય આપવામાં આવે છે. સમગ્ર દેશમાં બ્રઇલ સંદેશ જ એક એવું સામયિક છે કે જે નેત્રહીનોને વિનામૂલ્યે ઘર બેઠા મળી રહ્યું છે. ગોકળભાઈ ઝીણાભાઈ વાછાણીએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા અંધજન લોકો માટે રોજગાર પૂરી પાડવા માટે માધ્યમ બને છે જેમાં રાજકોટની અનેક કંપનીઓ અને કારખાનામાં સરળતાથી કરી શકે તેવું કામ આપી રોજગાર પૂરી પાડવામાં આવે છે જેમાં કંપની અને કારખાનાના માલિકોનો પણ પૂરતો સહયોગ મળે છે. આ ઉપરાંત ખુરશી ભરવાનું કામ પણ આપવામાં આવે છે જે રાજકોટની અલગ અલગ કચેરી અને ઓફિસમાં જઇ અંધજન લોકો ખુરશી ભરી રોજગારી મેળવે છે. તેમજ આ સંસ્થા દ્વારા બ્રેઇન લીપી પાઠ્યપુસ્તક અને બુક તૈયાર કરવામાં આવે છે જેનુ કામ પણ આ અંધજનોને આપવામાં આવે છે. આમ એક યા બીજી રીતે સરળ કામ આપી આ દૃષ્ટિહીન લોકોને રોજગારી આપવામાં આવે છે.

- Advertisement -

અંધજન ભાઇ-બહેનો માટે વૃધ્ધાશ્રમ: જે અંધજન ભાઇ-બહેનો કામ કરવા માટે સક્ષમ નથી અને તેનું ધ્યાન રાખવા માટે કોઇ નથી તેવા લોકોના ભરણ પોષણમાં કોઇ સમસ્યા ન આવે તે માટે અંધજન કલ્યાણ મંડળ દ્વારા વૃધ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યુ છે. હાલ આ વૃધ્ધાશ્રમમાં 19 અંધજન રહે છે જેની તમામ જવાબદારી સંસ્થા દ્વારા લેવામાં આવી છે અને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે.
દૃષ્ટિહીન લોકો માટે અતિથિ ગૃહનું નિર્માણ: સમગ્ર ગુજરાતમાં પ્રથમ અતિથિ ગૃહનું નિર્માણ કર્યુ કે જયાં દૃષ્ટિહીન લોકો માટે નિ:શુલ્ક રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે. બહારગામથી સારવાર માટે આવતા અંધજનો, પરિક્ષા આપવા આવતા અંધજનો સહિત અનેક કાર્ય માટે રાજકોટ આવવાનું થાય ત્યારે તેમને રહેવાની સગવડ મળી રહે તે માટે સંસ્થા દ્વારા અતિથિ ગૃહનું નિર્માણ કરાયુ છે.

બ્રેઇન લાઇબ્રેરીમાં 4000 પુસ્તક, દૃષ્ટિહીન લોકોને ઘરે બેઠા નિ:શુલ્ક પહોંચાડાય છે

રાજકોટમાં અંધજન કલ્યાણ મંડળ દ્વારા બ્રેઇન લાઇબ્રેરી કાર્યરત છે. આ લાઇબ્રેરીમાં 4000થી વધુ પુસ્તક ઉપલબ્ધ છે. રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વસતા દૃષ્ટિહીન લોકો પણ વાંચન કરી શકે તે માટે એકપણ રૂપિયો લીધા વિના પુસ્તક પહોંચાડવામાં આ સંસ્થા માધ્યમ બને છે.

- Advertisement -

અંધજનોને માત્ર રોજગાર જ નહીં
પરંતુ મનોરંજન માટે કલબ ચાલે છે
શહેરમાં વસતા અંધજન ભાઇ-બહેનો મહિનામાં એકવાર એક જગ્યાએ ભેગા મળી મનોરંજન કરી શકે એકબીજા વાતો કરી શકે તે માટે એક કલબ પણ ચલાવવામાં આવે છે. આ કલબમાં તમામ અંધજનો મળી ગીત-સંગીત સાંભળે છે અનેક પ્રવૃતિઓ કરે છે. આ કલબમાં મનોરંજન મેળવી અંધજનો પોતાની ખુશી વ્યકત કરે છે.

You Might Also Like

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..
Next Article ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શિત કરતા ગિર સોમનાથ કલેક્ટર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?