By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    3 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    5 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    3 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    3 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    4 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 1લી જૂનથી આ નિયમોમાં થશે ફેરફાર: જાણી લો તમારા ખીસ્સા પર કેટલી થશે અસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > 1લી જૂનથી આ નિયમોમાં થશે ફેરફાર: જાણી લો તમારા ખીસ્સા પર કેટલી થશે અસર
બિઝનેસ

1લી જૂનથી આ નિયમોમાં થશે ફેરફાર: જાણી લો તમારા ખીસ્સા પર કેટલી થશે અસર

Khaskhabar Editor
Last updated: 2023/06/01 at 10:13 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

આજથી જૂન મહિનો શરૂ થયો છે અને દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવ્યો છે. 1લી જૂન 2023થી લાગુ થનારા આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. જ્યાં એક તરફ ગેસ વિતરણ કંપનીઓએ ફરી એકવાર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને મોટી રાહત આપી છે. તો બીજી તરફ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર મોંઘા થઈ ગયા છે. ચાલો આવા પાંચ મોટા ફેરફારો જોઈએ.

એલપીજી સિલિન્ડર થયું સસ્તું
સરકારી તેલ-ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. 1લી જૂને એટલે કે આજથી દિલ્હીમાં ફરી એકવાર કોમર્શિયલ સિલિન્ડર 83.5 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. એપ્રિલ અને મેની પહેલી તારીખે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મે ​​2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડર લગભગ 172 રૂપિયા સસ્તું થયું હતું. લેટેસ્ટ કટ બાદ હવે તે દિલ્હીમાં 1773 રૂપિયા થઈ ગયો છે. આ તરફ તે ચેન્નાઈમાં 1937 રૂપિયા, કોલકાતામાં 1875.50 રૂપિયા અને મુંબઈમાં 1725 રૂપિયા પર આવી ગયો છે. જોકે આ વખતે પણ 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

- Advertisement -

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવામાં વધુ ખર્ચ થશે
દેશમાં 1 જૂનથી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવું મોંઘું થઈ ગયું છે. એટલે કે ઇલેક્ટ્રિક બાઇક કે સ્કૂટર ખરીદવા માટે તમારે વધુ ખિસ્સા ઢીલા કરવા પડશે. 21 મે, 2023ના રોજ જાહેર કરાયેલ સૂચના અનુસાર ભારે ઉદ્યોગ મંત્રાલયે FAME-II સબસિડીની રકમમાં ફેરફાર કર્યો છે અને તેને ઘટાડીને 10,000 રૂપિયા પ્રતિ kWh કર્યો છે. અગાઉ આ રકમ 15,000 રૂપિયા પ્રતિ kWh હતી. આ કારણે મોટા ભાગના ઈલેક્ટ્રિક વાહનો 25,000 રૂપિયાથી લઈને 35,000 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.

બેનામી બેંક થાપણો અંગે ઝુંબેશ
આજથી 1 જૂનથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દેશની બેંકોમાં જમા કરાયેલા દાવા વગરની રકમના સેટિંગ અંગે ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનું નામ ‘100 દિવસ 100 પે’ રાખવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંકે આ અંગે બેંકોને પહેલાથી જ જાણ કરી દીધી છે. આ ઝુંબેશ હેઠળ 100 દિવસમાં 100 દાવા વગરની રકમની પતાવટ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ફાર્મા કંપનીઓને લગતો નવો નિયમ
વાસ્તવમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કફ સિરપના નમૂનાઓનું પરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. 1 જૂનથી નિકાસ કરતા પહેલા સીરપનું ટેસ્ટીંગ કરાવવું જરૂરી બન્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક સત્તાવાર નોટિસમાં જણાવ્યું છે કે, કફ સિરપના નિકાસકારોએ પહેલી તારીખથી પ્રોડક્ટની નિકાસ કરતા પહેલા સરકારી લેબોરેટરી દ્વારા જાહેર કરાયેલ વિશ્લેષણનું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. જો યોગ્ય જણાય તો જ નિકાસ થશે.

- Advertisement -

2000ની નોટ બદલવા પર 12 દિવસનો બ્રેક
RBIની બેંક હોલીડે લિસ્ટ અનુસાર જૂન મહિનામાં 12 દિવસ સુધી બેંકોમાં કોઈ કામ નહીં થાય. આ દિવસોમાં બેંક શાખાઓમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા પર બ્રેક લાગી જશે. મહત્વનું છે કે, દેશના અલગ-અલગ રાજ્યોમાં આયોજિત થનારા કાર્યક્રમો અને તહેવારોના અવસર પર બેંકોમાં રજાઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે.

You Might Also Like

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

TAGGED: june, rules
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કુસ્તી સંઘના વિવાદમાં દિલ્હી પોલીસે કુલભૂષણને આપી કલીનચીટ: મહિલા પહેલવાનોની ફરિયાદનો ફિયાસ્કો
Next Article માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરનો ડાન્સ કરતો વીડિયો વાયરલ, ચાહકોએ કરી ખૂબ પ્રશંસા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?