By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    2 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    2 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    2 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    2 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    2 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આઝાદીનો અર્થ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આઝાદીનો અર્થ
Author

આઝાદીનો અર્થ

Khaskhabar Editor
Last updated: 2026/07/04 at 2:36 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

સિદ્વાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય

પ્રસ્થાનઃ

- Advertisement -

સાચી આઝાદી ત્યારે હોય જયારે માણસની આત્મા મુક્તિ અનુભવે : બહાદુરશાહ ઝફર

આઝાદીની થીમ ઉપર એક કવિતા લખેલી હતી અત્યારે ચારેકોર અભિવ્યક્તિની આઝાદી બાબતે ચર્ચા ચાલે છે તો તેના ઉપર મેં લખેલી એક કવિતા પ્રસ્તુત છે. આ કવિતાનો મુખ્ય સારાંશ એ છે કે “સૌથી મોટી ગુલામી તનની નથી, પણ મનની છે.” જ્યારે કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિ આપણી સ્વતંત્રતા છીનવી લે છે, ત્યારે શરૂઆતમાં આપણને દુઃખ થાય છે, પરંતુ જો એ કેદમાં સુખ-સુવિધાઓ અને સુરક્ષાનો લાલચ આપવામાં આવે, તો માણસ (કે જીવ) પોતાની સ્વતંત્રતા જ જતી કરે છે.

પારધી
એક જંગલમાં રહેતો એક પોપટ, ખાધે પીધે સુખી નહીં એને કોઈ વાતની ખોટ,
પરિવાર સાથે રહેતો, લહેરથી હરતો ફરતો; કંઠેથી મીઠું ગાતો એટલે બધાને ગમતો.
એક દિવસ જંગલમાં આવ્યો એક માનવી, દાનત તેની સારી નહીં ધારવી.
ચહેરો કૂર, દુષ્ટતા ટપકે આંખમાંથી; પક્ષી જોઈ, કાઢી જાળ તેણે કાંખમાંથી.
ઈરાદો ન હતો પક્ષીનો શિકાર કરવાનો, પણ હતો તેને પોતાના જેવું જ બનાવવાની.
ઘણાં પક્ષી જોયા બાદ પસંદ તે પોપટને કર્યો, જે વગડામાં ગીત ગાતો, જીવંત એમ આંખને હર્યો.
અહો! આટલું જીવંત પક્ષી હોય જ કેમ શકે? શુંકામ તે આટલું સ્વતંત્રતાથી ઊડી શકે?
ના નહીં એના તનને મારે કેદ કરવું, પણ છે એના મનને મારે પાંગળું કરવું.
વિચાર કર્યા પછી સપડાવ્યો તે શુકને, જોઈને રાજી થયો માનવી તેના દુ:ખને.
લઈ ગયો પોતાની સાથે પોતાનાં નિવાસમાં, કેદ કર્યું નિર્દોષને સુવર્ણનાં કારાવાસમાં.
મૂંગું જીવ તો સાવ આઘાતમાં ન ન પીવે, કોઈ દિ’ નીકળવાની આશામાં અધૂરૂપથી જીવે.
માનવી ખાવા સારું આપે છે શુકને, મીઠા ફળો, સૂકા મેવા ઘરે તેની કને.
ધીરે-ધીરે પોપટને ગમવા આ બધું માંક્યું, પીંજરામાંથી નીકળવાના સ્વપનને એણે છાંડ્યું.
અહો કેટલા ચમકતા સળિયા છે મારા ઘરનાં જુએ મને તો ઈર્ષા પામે સભ્યો મારા પરિવારનાં.
માલિક કેવા દયાળુ, ખાવા કેવું સારું આપે! ખોરાક, રહેઠાણ એકેય વાતની કમી નાં સાંખે.
પક્ષીમાં આવેલા પરિવર્તનથી માનવી થયો પ્રસન્ન, મનમાં મનમાં મલકે, લુચ્ચાઈ તેને મન.
પોતાનું કાર્ય સફળ એમ જાણી, ખોલ્યા એણે કારાવાસનાં દ્વાર; પક્ષી રહે છે અંદર કે, જાય છે બહાર.
જોયું પક્ષીએ કારાવાસનું દ્વાર ઉઘાડું, તરંગ જન્મ્યું એના મનમાં એક નાનકડું.
કરી દવ મારી જાતને હું હવે સ્વતંત્ર, જે હતી અત્યાર સુધી પરતંત્ર.
ભર્યું એક ડગલું દ્વાર ભણી, ત્યાં એક વિચાર આવ્યો મન મહી.
આ સુવર્ણ નિવાસ કેવી રીતે છોડવું? કેવું હું અહીં સમૃદ્ધિ અને આનંદી રહેવું!
આટલા સમયથી પાંખો ઊંડી નથી હાય! આવી આ પાંખોથી કેમ ઊડી શકાય!
બહાર ખાણું જાતે ગોતવું પડશે, ના! ટકી રહેવા મથવું પડશે નવા
ના-ના આ ભવન છોડવું નથી મારે, નથી મૂકવી ભયમાં સુરક્ષા માટે
આટલું વિચારી પોપટ કારાવાસમાં બેસી રહ્યો, તે માનવી એક અમાનુષી સંતોષથી મલકી રહ્યો.
હવે ભય નથી પક્ષીનાં ઊડી જવાનો લગીર, કારણ કે તન નહીં પણ મન એનું પરાધીન છે હવે.

- Advertisement -

પૂર્ણાહુતિ:
पंधी से छुड़ाकर उसका घर तुम अपने घर पर ले आए वे प्यार का पिंजरा गम भावा हम जी भर-भर के मुस्काए जब प्यार हुआ इस पिंजरे से तुम कहने लगे आज़ाद रहो हम कैसे भुलाएँ प्यार तेरा तुम अपनी जुबां से वे व कहो – हसरत जयपुरी

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..
Next Article ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?