By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    12 hours ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    2 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    10 hours ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    10 hours ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    12 hours ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    12 hours ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    10 hours ago
    અમદાવાદમાં IPL ફિવર
    10 hours ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    12 hours ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    2 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    4 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતે વર્લ્ડ કપ રમવા આવેલી પાકિસ્તાનની ટીમને આપી એવી મેજબાની કે આંગળા ચાટતી રહી ગઇ, જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતે વર્લ્ડ કપ રમવા આવેલી પાકિસ્તાનની ટીમને આપી એવી મેજબાની કે આંગળા ચાટતી રહી ગઇ, જુઓ વીડિયો
સ્પોર્ટ્સ

ભારતે વર્લ્ડ કપ રમવા આવેલી પાકિસ્તાનની ટીમને આપી એવી મેજબાની કે આંગળા ચાટતી રહી ગઇ, જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2023/10/02 at 11:10 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

વર્લ્ડ કપ રમવા ભારત આવેલી પાકિસ્તાની ટીમ ભારતના ડિનરનો સ્વાદ માણી રહી છે. હાલમાં પાકિસ્તાની ખેલાડીઓ હૈદરાબાદમાં છે અને તેમણે ડિનર બાદ ચાહકો સાથે સેલ્ફી લીધી હતી.

વનડે વર્લ્ડ કપ રમવા ભારતમાં આવ્યં બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમે ખરેખર આનંદ માણી રહી છે. હૈદરાબાદ પહોંચ્યા બાદ પાકિસ્તાનની ટીમ તેમના ખેલાડીઓને ભારતમાં જે મહેમાનગતિ મળી છે તેના ભરપૂર વખાણ કરી રહી છે. હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની તેમની પ્રથમ વોર્મ-અપ મેચ પછી, બાબર આઝમની ટીમના ખેલાડીઓએ ભવ્ય ડિનરની મજા માણી હતી અને ચાહકો સાથે કેટલીક સેલ્ફી પણ ક્લિક કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સત્તાવાર ટ્વિટર (હવે એક્સ) એકાઉન્ટે ટીમના ડિનરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ મસ્તી કરતા જોઇ શકાય છે.

- Advertisement -

🎥 Hangout in Hyderabad: Glimpses from the Pakistan team dinner 🍽️#CWC23 pic.twitter.com/R2mB9rQurN

— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2023

- Advertisement -

પાક.ટીમને 50 પ્રકારની વાનગીઓ પીરસાઈ
પાકિસ્તાની ટીમ સાંજના હૈદરાબાદમાં ડિનર માટે પહોંચી હતી. સ્વાગત બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ડિનરમાં તેમનું મનપસંદ ભોજન પીરસવામાં આવ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડિનર ટેબલ પર બેઠેલા તમામ પાકિસ્તાની ખેલાડીઓ હૈદરાબાદી ફ્લેવરની મજા માણી રહ્યા છે. સ્ટાફ દ્વારા પણ તેમની ખૂબ મહેમાનગતિ કરવામાં આવી. તેથી હોટેલનો તમામ સ્ટાફ ખેલાડીઓ સાથે ઊભો હતો, જેમાં શેફથી લઈને મેનેજમેન્ટ અને સર્વિસના લોકો સામેલ હતા. ડિનર ટેબલ ટીમના ખેલાડીઓએ ખૂબ જ મસ્તી કરી હતી.

પાકિસ્તાની-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વોર્મ અપ મેચ
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા રાજી ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બોર્ડ પર 345 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. પરંતુ, તેમના બોલરો લક્ષ્યનો બચાવ કરી શક્યા કારણ કે કિવિઝે 43.4 ઓવરમાં કુલ સ્કોરને વટાવી દીધો હતો. ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ 97, કેન વિલિયમ્સન (54), ડેરિલ મિશેલ (59) અને માર્ક ચેપમેન (65) સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. પાકિસ્તાન માટે મોહમ્મદ રિઝવાન (103), બાબર આઝમે 80 રન અને સઉદ શકીલે (75) બેટથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

🎥 Hangout in Hyderabad: Glimpses from the Pakistan team dinner 🍽️#CWC23 pic.twitter.com/R2mB9rQurN

— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2023

હોટલમાં હાજર લોકો અને હોટલ સ્ટાફે તેમની સાથે સેલ્ફી લીધી
પાકિસ્તાની ખેલાડીઓને જોઈને હોટલમાં હાજર લોકો અને હોટલ સ્ટાફે તેમની સાથે સેલ્ફી લીધી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચાહકો હરિસ રઉફ, મોહમ્મદ હરિસ અને અન્ય ખેલાડીઓ સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. સમગ્ર વીડિયો દરમિયાન પાકિસ્તાની ટીમના ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

You Might Also Like

GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું

અમદાવાદમાં IPL ફિવર

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

TAGGED: dinner, HYDRABAD, PAKISTANTEAM, viralvideo
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાતમા દિવસના અંત સુધીમાં ભારત પાસે 38 મેડલ: બેડમિન્ટન ટીમે પહેલી વાર જીત્યો સિલ્વર મેડલ
Next Article દિલ્હીમાં આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ: ISISના ત્રણે આતંકીની ધરપકડ, પુણેથી મોસ્ટ વોન્ટેડ શાહનવાઝ ફરાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સ્પોર્ટ્સ

અમદાવાદમાં IPL ફિવર

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સ્પોર્ટ્સ

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?