By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    12 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    13 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    13 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    13 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    12 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થાનગઢ પંથકથી શરૂ થયેલો કોલસાનો કાળો કારોબાર હવે અન્ય તાલુકામાં પણ સક્રિય થયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > થાનગઢ પંથકથી શરૂ થયેલો કોલસાનો કાળો કારોબાર હવે અન્ય તાલુકામાં પણ સક્રિય થયો
TALK OF THE TOWNસુરેન્દ્રનગર

થાનગઢ પંથકથી શરૂ થયેલો કોલસાનો કાળો કારોબાર હવે અન્ય તાલુકામાં પણ સક્રિય થયો

Khaskhabar Editor
Last updated: 2024/10/16 at 4:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-3)

ભૂમાફિયા અને તંત્ર વચ્ચેની સાંઠગાંઠમાં રાજકારણ મધ્યસ્થી બન્યું હતું

- Advertisement -

વર્ષ 2004 બાદ સરકાર દ્વારા કોલસાની લીઝના નવા નિયમો અને ધળખમ ફેરફારો વચ્ચે લીઝ ધારકો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધના પગલે અનેક લીઝ ધારકો દ્વારા પોતાની કોલસાની લીઝ પણ સરકારને સુપ્રત કરી હતી આ સમયે સરકારના નિયમોમાં હેકટર દીઠ પચાસ હજાર ભરપાઇ કરવાની સાથે સુરંગ અને કૂવા મારફતે કોલસા કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જોકે લીઝ ધારકો દ્વારા સરકાર સામે વિરૂદ્ધ બાદ સરકાર ટસથી મસ નહિ થતાં અંતે નવી યુક્તિ શોધી કાઢી ગેરકાયદે કોલસાના ખનન પર વધુ ભાર દઈને ગેરકાયદે ખનન પ્રક્રિયામાં વધારો થયો હતો. વર્ષ 2007 સુધીમાં મોંઘવારીની સાથે કોલસાની માંગ પણ વધી હતી જેથી આ સમયે કોલસો લીઝ ધારકો ઓછા હોવાના લીધે પૂરો નહિ પડતાં 500 રૂપિયા પ્રતિ ટન ભાવ સુધી ઊંચકાયો હતો. સરકારી નિયમો વિરૂદ્ધ અને રાજકીય ઓથા હેઠળ પૂર્વ લીઝ ધારકો અને ભૂમાફિયા બંનેને ગેરકાયદે કોલસા ખણનમાં ફાવટ આવી ગઈ હતી.

સરકારી જમીનોમાં કાઢવામાં આવતા કોલસાનું ખનન અને સરકારને એક રૂપિયો પણ ભરપાઇ કર્યા વગર માત્ર પ્રશાસનને સાચવી ધંધો કરવાથી બધુજ “તાલે” બેસી જતા કામગીરી દર્શાવવા એકાદ – બે દરોડાને બાકાત રાખતા કોઈના રોકટોક વગર જ ગેરકાયદે કોલસાના કારોબાર ધંધો જાણે ફલ્યો ફૂલ્યો હતો. દિવસો અને મહિનાઓ વીતતાં જતા થાનગઢ બાદ ધીરે ધીરે ભૂમાફિયાઓ મૂળી અને સાયલા પંથકમાં પણ અખતરો કરવા જતાં અહી પણ પ્રશાસન સાથે ધરોબો બેસાડી થાનગઢ પૂરતો સિમિત ગેરકાયદેસર કોલસાનો કારોબાર કરતા ભૂમાફિયાનો વિસ્તાર વધારી રહ્યો હતો. સરકારના પ્રતિબંધ છતાં સુરંગ મારફતે કાઢવામાં આવતા કોલસા દરમિયાન ભેખડ ધસી જવાના લીધે પણ સતત મજૂરોના મૃત્યુ આંક સામે આવી રહ્યા હતા જેમાં ભૂમાફિયાઓ દ્વારા પ્રથમ તો મૃતક મજૂરોને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ બાદમાં મૃતકના પરિવારજનો સાથે બેઠક કરતા અને મોત મામલે પણ બોલી બોલતી હતી. આ તમામ પ્રકરણ પ્રશાસન જાણવા છતાં અજાણ હોવાનું નાટક કરતું કારણ કે દર મહિને કોલસાની કાળી કમાણીનો મોટો તગડો હિસ્સો તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પણ પહોંચતો હતો. મોટાભાગે અન્ય રાજ્યોમાંથી અહી કોલસા કાઢવાની મજૂરી માટે આવતો પરિવાર ખૂબ જ ગરીબ વર્ગની હોવાથી ભૂમાફિયાઓ દ્વારા મજૂર પરિવારના કોઈ પણ સભ્યના મોત બાદ ત્રણથી પાચ લાખ જેટલું વળતર આપી રાતોરાત ખાનગી કારમાં મૃતકની લાશ અને પરિવારજનોને તેઓના રાજ્યમાં મોકલી દેવતા હતા અને જ્યારે ખાણમાં મજૂરોના મોતનો મામલો જાહેર થાય ત્યાં સુધીમાં “ન તો મજૂરની લાશનો પત્તો લાગે કે ન તો તેઓના પરિવારજનોનો સંપર્ક થાય” આ પ્રકારે ભૂમાફિયાઓ કોલસાના કાળા ધંધાની સાથે મોતનો સોદો પણ કરવા લાગ્યા હતા…

ગેરકાયદે કોલસાનું ખનન થતાં ગામો

- Advertisement -

થાનગઢ તાલુકાના ગામો

થાનગઢ, જામવાડી, ખાખરાળી, રાવરાની, સોનગઢ, વેળાળા (સા), ગૂગળીયાણા, કાનપર, ખાખરાથળ, તરણેતર, રૂપાવટી, મોરથળા

મૂળી પંથકના ગામો

ઉમરડા, પલાસા, ખાખરાળા, વાગડીયા, દેવપરા, માનપર, ધોળિયા, આસુન્દ્રાળી, ખંપાળીયા, ગઢડા, ભેટ, રાણીપાટ, સાડલા, દુધઈ.

સાયલા તાલુકાના ગામો

ચોરવિરા, ઇશ્વરિયા, ચિત્રાલાખ

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

TAGGED: coal black business, Thangarh Panthak
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરના માછીમારોને દિવાળીની લોટરી 13 કરોડથી વધુના ખર્ચે નવીબંદરને અપગ્રેડ કરાશે
Next Article ધ્રાંગધ્રા સબ રજિસ્ટ્રારમાં ફરજ નિભાવતા બે કર્મચારીઓને બદલીના સ્થળે હાજર થવા આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
TALK OF THE TOWNરાજકોટ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?