By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    17 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    14 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    14 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    15 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    15 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક સમયે ઢોર ચરાવતો છોકરો આજે છે IPS!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > એક સમયે ઢોર ચરાવતો છોકરો આજે છે IPS!
AuthorShailesh Sagpariya

એક સમયે ઢોર ચરાવતો છોકરો આજે છે IPS!

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 10:54 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

શૈલવાણી
– શૈલેષ સગપરિયા

રાજસ્થાનમાં રાસવીર નામનું એક નાનું ગામ છે. આ ગામમાં રહેતા અને ઊંટ ગાડીમાં પાણીના ફેરા કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રામધનભાઈનો નાનો દીકરો પ્રેમસુખ 6 વર્ષનો થયો એટલે ગામની સરકારી શાળામાં ભણવા માટે બેસાડ્યો. પરિવારની પરિસ્થિતિ બહુ નબળી એટલે પ્રેમસુખને ભણવા ઉપરાંત આટલી નાની ઉંમરે બીજા કામ પણ કરવાના.

શાળાએથી આવીને પ્રેમસુખ ઢોર ચરાવવા માટે જાય. બીજા છોકરાઓ પણ ઢોર ચરાવવા જતા હશે પણ બીજા છોકરા કરતા પ્રેમસુખ જરા જુદો હતો. ઢોર ચરાવવા જાય પણ સાથે ચોપડી લઇ જાય. ઢોર ચરતા હોય અને પ્રેમસુખ સાથે લઈ ગયેલી ચોપડી વાંચતો હોય. ગામડાનો વિદ્યાર્થી થોડું ભણીને અભ્યાસ છોડી દે અને કામે વળગી જાય પણ પ્રેમસુખે કામ કરતા કરતા 10માં ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો.

- Advertisement -

આગળ ભણાવાની ઈચ્છા હતી પણ આગળના અભ્યાસ માટે હવે જિલ્લા મથકે બિકાનેર જવું પડે અને પરિવારની પરિસ્થિતિ જોતાં એ શક્ય નહોતું. દીકરાની ભણવાની ઈચ્છા જાણીને માતા-પિતાએ નક્કી કર્યું કે આપણે વધુ કામ કરશું પણ દીકરાને ભણાવવો છે. પ્રેમસુખ આગળના અભ્યાસ માટે બિકાનેર આવ્યો. શહેરી જીવનનો ઝાકઝમાળ અને ઠાઠમાઠ વાળું હોય પણ પ્રેમસુખને પરિવારની સ્થિતિ ખબર હતી.

બિકાનેરના અભ્યાસ દરમ્યાન ખર્ચમાં બચત થાય એટલે પ્રેમસુખ પોતાની જાતે જ રસોઈ બનાવીને જમી લેતો. જ્યાં રહેતો ત્યાંથી શાળા અને પછી કોલેજ બંને ઘણું દૂર થતું. બાઇક તો એકબાજુ રહ્યું પણ શાળાએ જવા સાયકલ પણ નહોતી એટલે પ્રેમસુખ ચાલીને શાળા-કોલેજ જતો.

- Advertisement -

ગામડાના સામાન્ય પરિવારના આ છોકરાએ એક અસામાન્ય કારકિર્દીનું સપનું જોયું. ભારત દેશની સૌથી કઠિન ગણાતી યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપીને ઉચ્ચ અધિકારી અધિકારી બનવાનું સપનું. જેણે જેણે પ્રેમસુખની આ વાત સાંભળી હશે એ કદાચ એના પર હસ્યા હશે પરંતુ આ છોકરાએ બીજા પોતાના વિશે શુ વિચારે છે એને બાજુએ રાખીને પોતાએ શુ કરવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ગામડામાં ઢોર ચારવા જતા પ્રેમસુખે પ્રચંડ પુરુષાર્થના બળે ભારતની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી એટલું જ નહીં પણ લાખો વિદ્યાર્થીઓમાંથી 170મો રેન્ક હાંસલ કરીને આઈ.પી.એસ. કેડર મેળવી. પ્રેમસુખ ડેલુ સાહેબને આપણા ગુજરાતમાં જ પોસ્ટિંગ મળ્યું.

જગતમાં કશું જ અશક્ય નથી. ફરિયાદો કરવાને બદલે હિંમત હાર્યા વગર અવિરત મહેનત કરતા રહેશો તો નસીબ અવશ્ય સાથ આપશે અને સફળતાનાં શિખર સુધી લઈ જશે.

You Might Also Like

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article They track users across different websites and gather information to display ads that are personalised
Next Article હિમાલયનું આધ્યાત્મિક ઐશ્ર્વર્ય: બાબાજી ગુફા, હૈડાખાન બાબા અને કસાર દેવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Author

અમેરિકા હાર્યું! ખરેખર ?

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?