By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    10 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    1 day ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    1 day ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    1 day ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    11 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કરણ ઔજલાના કોન્સર્ટમાં ભયંકર બબાલ: ચાહકો વચ્ચે હિંસક અથડામણ થઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > કરણ ઔજલાના કોન્સર્ટમાં ભયંકર બબાલ: ચાહકો વચ્ચે હિંસક અથડામણ થઈ
બોલીવુડ

કરણ ઔજલાના કોન્સર્ટમાં ભયંકર બબાલ: ચાહકો વચ્ચે હિંસક અથડામણ થઈ

Khaskhabar Editor
Last updated: 2024/12/17 at 1:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સિંગર કરણ ઔજલા 15 ડિસેમ્બરના રોજ રવિવારે પોતાના ‘ઇટ વોઝ ઓલ અ ડ્રીમ ટૂર’ માટે દિલ્હી એનસીઆર આવ્યો હતો. જો કે, કરણના કોન્સર્ટમાં લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જ્યાં કોન્સર્ટમાં સામેલ લોકો એકબીજા પર કેન ડબ્બા અને મારપીટ કરતા નજર આવ્યા હતા. આ લડાઈ કોન્સર્ટના વીઆઈપી લાઉન્જમાં થઈ હતી, ત્યારબાદ પોલીસને આ મામલે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. હવે કોન્સર્ટના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે કોન્સર્ટની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. દિલજીત દોસાંઝ બાદ હવે કરણ ઔજલાનો કોન્સર્ટ વિવાદમાં ફસતો નજર આવી રહ્યો છે.

કરણ ઔજલાના કોન્સર્ટમાં મારપીટ

- Advertisement -

15 ડિસેમ્બરે ગુરુગ્રામમાં કરણ ઔજલાના કોન્સર્ટ દરમિયાન કેટલાક લોકો વચ્ચે ભયંકર બબાલ થઈ ગઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિ ગુસ્સામાં બીજા વ્યક્તિને માર મારતો નજર આવી રહ્યો છે અને જ્યારે તે જમીન પર ઢળી પડે છે તો તેને ફરીથી માર મારવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ લડાઈ દરમિયાન બાળકો અને મહિલાઓ પણ ત્યાં હાજર હતા, જેઓ આ હિંસાના સાક્ષી બન્યા હતા. જો કે, આ દરમિયાન સુરક્ષાકર્મીઓ ક્યાંય નજર નહોતા આવી રહ્યા, જેનાથી એ સવાલ થાય છે કે, આટલા મોટા ઈવેન્ટમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત હતી. આ કોન્સર્ટ ગુરુગ્રામના એયરિયા મોલમાં યોજાયો હતો, જ્યાં 12000થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ કોન્સર્ટમાં બબાલ થતાં લોકોએ એકબીજા પર ડબ્બા ફેંક્યા હતા અને મારપીટ કરી હતી. આ ઘટના બાદ લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે, આટલા મોટા ઈવેન્ટ દરમિયાન સિક્યોરિટીનો શું રોલ હતો?

કરણે ગુરુગ્રામમાં પોતાના કોન્સર્ટમાં રેપર બાદશાહ સાથે પરફોર્મ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બોલિવૂડ એક્ટર વરુણ ધવન જે હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘બેબી જોન’ની રિલીઝને લઈને ચર્ચામાં છે. તે પણ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. પોતાના પરફોર્મન્સ બાદ સિંગર કરણે કહ્યું કે, ગુરૂગ્રામનો આભાર! આજની રાત ખૂબ શાનદાર હતી! તમે લોકો સારી રીતે જાણો છો કે એક શાનદાર પાર્ટી અને જશ્ન કેવી રીતે મનાવાય છે! વરુણ અને બાદશાહ ભાઈનો આજે રાત્રે આવવા બદલ આભાર. તેણે તૌબા તૌબા, સોફ્ટલી અને મેકિંગ મેમરીઝ જેવા તેના ચાર્ટ-ટોપિંગ હિટ ગીતો પણ ગાયા. કરણ ઔજલા 17 અને 19 ડિસેમ્બરે દિલ્હીમાં ફરી ધમાલ મચાવશે.

કરણ ઔજલાએ બોલિવૂડમાં મચાવી ધૂમ

- Advertisement -

‘તૌબા તૌબા’થી ધૂમ મચાવનાર કરણ ઔજલાનો ભારત પ્રવાસ 7 ડિસેમ્બર, 2024ના રોજ ચંદીગઢથી શરૂ થયો હતો અને 5 જાન્યુઆરી, 2025ના રોજ હૈદરાબાદમાં સમાપ્ત થશે. સિંગર 21 અને 22 ડિસેમ્બરે મુંબઈ, 24 ડિસેમ્બરે કોલકાતા, 29 ડિસેમ્બરે જયપુર અને 31 ડિસેમ્બરે અમદાવાદમાં ધમાલ મચાવશે. વિકી કૌશલની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના તેના ગીત ‘તૌબા તૌબા’ની જબરદસ્ત સફળતા બાદ કરણ ઔજલા સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયો છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

TAGGED: Karan Aujla Concert
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત નવેમ્બરમાં ઘટીને જૂન 2022 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી
Next Article 22 ડિસેમ્બર-રવિવારથી સેકન્ડની ગણતરીએ દિવસ લાંબો થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?