ટંકારાના તલાટી મંત્રી સાથે રિસોર્ટના પેકેજના નામે રૂપિયા 50,000ની છેતરપિંડી, ટંકારા પોલીસમાં ફરિયાદ
‘હોરીવેન રિસોર્ટ્સ’નામ આપી 5 વર્ષના રોકાણ અને જમવાના પેકેજની લાલચ આપી ઠગાઈ…
મોરબીમાં ગરબા ક્લાસીસને લઇને વિવાદ: પરાણે બંધ કરાવાતા લોકોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1 વિનર્સ ગરબા કલાસીસ સંચાલકની આગેવાનીમાં મોરબીના ગરબા ક્લાસિસના…
મોરબીમાં ખેડૂત સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો: e-KYCના નામે 12.50 લાખની ઠગાઈ
પાંચ મહિનાના વિલંબ બાદ અંતે ફરિયાદ નોંધાઈ, પોલીસની ભૂમિકા પર સવાલો ખાસ-ખબર…
મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી રાહત ગેસના ભાવમાં રૂ. 3.25નો ઘટાડો જાહેર
સરકારના નિર્ણયથી ઉદ્યોગને દૈનિક રૂ. 75 લાખનો ફાયદો: ધારાસભ્ય અમૃતિયાની રજૂઆત સફળ…
હળવદ-માળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત કાર અને ટ્રેલર અથડાતાં એકનું મોત, એક ઘાયલ
વન વગડો હોટલ નજીક બનેલી ઘટનાથી અરેરાટી, મૃતક યુવાન પાટીદાર સમાજનો ખાસ-ખબર…
મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ પબ્લિક સેફટી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી મોરબી કલેક્ટર કે. બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં સરકારી બાંધકામોના…
માળિયા બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણ તત્કાલીન તલાટી મંત્રીના રિમાન્ડ મંજૂર
CIDની ટીમે સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખરની ધરપકડ કરી હતી…
ગર્ભવતી મહિલાને સારવાર ન મળતાં આસ્થા હૉસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ
ઘનશ્યામપુર ગામના અતુલ તરબૂદીયાએ આરોગ્ય મંત્રીને કરી રજૂઆત ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30…
કચ્છ-મોરબી હાઇ-વે રોડ પર એન્ડેવર ગાડીમાં ભરેલી દારૂની 470 બોટલ મળી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30 કચ્છ-મોરબી હાઇવે રોડ પર, અર્જુનનગર ગામના પાટીયા પાસે,…
મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળા અટકાવવા વિવિધ કામગીરી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29 મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ…

