By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    4 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    2 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    2 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    2 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    3 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    3 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
સ્પોર્ટ્સ

સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ

Khaskhabar Editor
Last updated: 2026/06/04 at 4:07 PM
Khaskhabar Editor 1 day ago
Share
3 Min Read
SHARE

માત્ર 3 મહિના પહેલા જ ભારતને વર્લ્ડકપ જીતાડનાર સૂર્યા ખરાબ ફોર્મને કારણે સુકાનીપદ ગુમાવે તેવી પ્રબળ શક્યતા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4

- Advertisement -

સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમના કેપ્ટનશીપ પદ પરથી હટાવી દેવામાં આવે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં જ ભારતે આ વર્ષે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેના નેતૃત્વમાં ભારતે સતત આઠ દ્વિપક્ષીય શ્રેણી જીતી અને 2025 એશિયા કપ પણ પોતાના નામે કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. સૂર્યકુમાર હાલમાં જ પૂર્ણ થયેલી ઈંઙક 2026 સીઝનમાં પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 13 મેચોમાં 270 રન બનાવ્યા. એક વરિષ્ઠ બીસીસીઆઈ (ઇઈઈઈં) અધિકારીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું છે કે, ’પસંદગી સમિતિ, બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે કોચ ગૌતમ ગંભીર સાથે પરામર્શ કર્યા પછી નિર્ણય લીધો છે કે હવે ભારતે નવો કેપ્ટન પસંદ કરવો જોઈએ. સૂર્યાની કેપ્ટનશીપમાં ટીમે ટી-20 વર્લ્ડ કપ ચોક્કસપણે જીત્યો, પરંતુ તેના ફોર્મ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તેમને લાગ્યું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.’ સૂર્યકુમાર યાદવને જુલાઈ 2024માં ભારતીય ટી20 ટીમની કમાન મળી હતી. તેણે રોહિત શર્માનું સ્થાન લીધું હતું, જેની કેપ્ટનશીપમાં ભારત બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તે સમયે તે ટી20 ઈન્ટરનેશનલમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન હતો અને પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે કેપ્ટનશીપની રેસમાં હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો હતો, જે ગયા વર્ષ સુધી ટીમમાં કાર્યવાહક કેપ્ટનની ભૂમિકામાં હતો.સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંનો એક રહ્યો છે. મેદાનના દરેક ખૂણામાં શોટ રમવાની પોતાની ક્ષમતાના કારણે તેને ’મિસ્ટર 360 ડિગ્રી’ કહેવામાં આવે છે. જો કે છેલ્લા બે વર્ષથી તેનું બેટ ખાસ કાઇ બોલ્યું નથી, એક સમયે તો તેને ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમમાં માત્ર એટલા માટે સામેલ કરવામાં આવ્યો હતો કારણ કે તે કેપ્ટન હતો. સૂર્યકુમારે માર્ચ 2021માં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારપછી લગભગ ત્રણ વર્ષ સુધી જોરદાર બેટિંગ કરી હતી. 2022 અને 2023માં ઈંઈઈ ટી20આઈ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો. આઈસીસીની ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં લાંબા સમય સુધી નંબર વન બેટ્સમેન રહ્યો. આ સાથે જ ટી20આઈ ફોર્મેટમાં ભારતના સૌથી શાનદાર બેટ્સમેનોમાંના એક તરીકે તેની લાંબી સફર સમાપ્ત થઈ ગઈ છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સામેલ છે. સૂર્યકુમાર યાદવે ટી20 ઈન્ટરનેશનલમાં 113 મેચોમાં 3272 રન બનાવ્યા છે. તેણે 4 સદી અને 25 અર્ધસદી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર 117 રન છે.

શ્રેયસ અય્યર સહિત ચાર ખેલાડીઓ કેપ્ટનશીપની રેસમાં

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર નવા કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણી દરમિયાન ભારત નવા કેપ્ટન સાથે રમશે. આ સિવાય તિલક વર્મા, ઈશાન કિશન અને સંજુ સેમસન પણ કેપ્ટનશીપની દોડમાં સામેલ છે.

- Advertisement -

You Might Also Like

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ

ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર

ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર

આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
Next Article ફિટ ખાખી : 12 અઠવાડિયામાં 70 પોલીસ કર્મચારીએ 3થી 17.7 કિલો સુધી વજન ઘટાડ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીયસ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?