સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલ શ્રી અતિલક્ષ્મી ગણપતિ શંકર મજમુદાર થેલેસેમિયા સેન્ટર અને સુરત પિડિયા ટ્રેક એશોસિયેશન નાં ઉપક્રમે થેલેસીમિયા મેજરની આ બીમારીથી પીડિત બાળદર્દીઓ નાં લાભાર્થે HLA ટાઈપિંગ કેમ્પનું નિઃશુલ્ક ડોક્ટર અંકિત ભાઈ પરમાર નાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી મળીને કુલ ૪૨ જેટલા બાળદર્દીઓને તેમના સગા ભાઇ/ બહેનો નાં HLA ટાઈપિંગ જે અતિ ખર્ચાળ પરંતુ સૌથી અગત્યની ટેસ્ટ છે જે થેલેસીમિયા મેજરનાં ગાડીઓમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ના અઘતન ઇલાજનું પ્રથમ પગથિયું છે કુલ ૪૨ જેટલા દર્દીઓના ભાઈ/ બહેનો મળી ૧૦૦ થી વધુ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતાં

 

  • ક્રિશાંગ ગાંજાવાલા