સુરતનાં ઉધના વિસ્તારમાં થી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે ઉલ્લેખનીય છે કે એસ.ઓ.જી. એ ચાર કિલો અફીણ ઝડપી પાડ્યું છે ત્યારે બીજી તરફ એસ.ઓ.જી એ કરિયાણાના વેપારી પાસેથી ચાર લાખથી વધુનું અફીણ કબજે કર્યું છે આ મામલે પોલીસની પકડમાંથી આવેલો શખ્સ હિંગરાજ સોસાયટીમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો ત્યારે આ અફીણ નો જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી આવ્યો તે દિશામાં હાથ ધરી છે
રીપોર્ટર:ક્રિશાંગ ગાંજાવાલા